ઉકાળો (Ukalo Recipe In Gujarati)

Hemangi Maniyar
Hemangi Maniyar @cook_21035173

ઉકાળો (Ukalo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મીનીટ
2વ્યક્તિ માટે
  1. 2 કપપાણી
  2. 1 ટુકડોનાનો તજનો
  3. 1 નાની ચમચીસૂઠપાવડર
  4. 2/3લવિંગ
  5. 1લીબુ
  6. ચપટીહળદર
  7. 5/7ડાળી ફુદીનો
  8. ચપટીમીઠું
  9. 1 ટુકડોઆદુનો

રાંધવાની સૂચનાઓ

10મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં પાણી લેવું.ફુદીનો તથ આદુ ધોઈ લેવા.

  2. 2

    હવે પાણી ભરેલા પેનમાં ફુદીનો, આદુ,મીઠું, લીબુ,સૂઠ પાઉડર, તજ,લવિંગ તથા હળદર બધું નાખી દો. હવે આ બધા ને 10મીનીટ સુધી ઉકાળો.

  3. 3

    હવે મીનીમાં આ પાણી ઉકળી ને 1/2 થઈ જાય એટલે તેને એક ગ્લાસમાંગાળી લેવું.પછી તેને લીબુ તથા ફુદીના થી ડેકોરેશન કરી સર્વ કરીશું. આ અત્યારે ની પરીસ્થિતિ જોતા આ ઉકાળો પીવાથી ખૂબ જ ફાયદાકારક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemangi Maniyar
Hemangi Maniyar @cook_21035173
પર

ટિપ્પણીઓ

Similar Recipes