હર્બલ ચા (Herbal Tea Recipe In Gujarati)

Vibha Rawal
Vibha Rawal @cook_27897876

હર્બલ ચા (Herbal Tea Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૮ મિનિટ
૪ લોકો
  1. 10-15 નંગતીખા
  2. ગુલાબ ની પાંદડી
  3. 1કપુરી પાન
  4. 4 કપપાણી
  5. મધ
  6. 1 ચમચીગ્રીન ટી
  7. 10-15 નંગફૂદીનો
  8. 1 ટુકડોઆદુ
  9. 1લીબુ

રાંધવાની સૂચનાઓ

૮ મિનિટ
  1. 1

    તપેલી મા પણી ઉકાળી બઘી સામગ્રી તપેલામાં ઉમેરો.

  2. 2

    ખુબ ઉકાળી ગયા પછી ગાળી લો. મધ અને લીંબુ ઉમેરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vibha Rawal
Vibha Rawal @cook_27897876
પર

Similar Recipes