ઇમ્યુનિટી બૂસ્ટર વ્હીટ કેક (Wheat Cake Recipe In Gujarati)

Namrata sumit
Namrata sumit @cook_17560906

#GA4
#week14
#wheat cake
કેક નાના મોટા બધા ને પસંદ હોય છે.પણ જયારે મેંદાની કેક ખાવા થી આપને કંટ્રોલ કરવો પડે છે.અને કોરોના જેવી સ્થિતિ માં તો ઇમ્યુનિટી વધે તેવું જ ખાવું જોઈ તો આજે મે આ કેક બનાવી છે

ઇમ્યુનિટી બૂસ્ટર વ્હીટ કેક (Wheat Cake Recipe In Gujarati)

#GA4
#week14
#wheat cake
કેક નાના મોટા બધા ને પસંદ હોય છે.પણ જયારે મેંદાની કેક ખાવા થી આપને કંટ્રોલ કરવો પડે છે.અને કોરોના જેવી સ્થિતિ માં તો ઇમ્યુનિટી વધે તેવું જ ખાવું જોઈ તો આજે મે આ કેક બનાવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25_30 મિનિટ
2_3 સર્વિંગ્સ
  1. ૧૦૦ ગ્રામ ઘઉંનો લોટ
  2. ૧/૪ કપકાજુ નો પાઉડર
  3. ૧૦૦એમ એલ કાકવી કોલ્હાપુરી
  4. ૧/૪ ટી સ્પૂનબેકિંગ સોડા
  5. ૧/૨ ટી સ્પૂનબેકિંગ પાઉડર
  6. ૨ ચમચીડ્રાય ફ્રૂટ
  7. ૨ ચમચીડ્રાય ફ્રૂટ કતરણ
  8. ૨ ચમચીમાગજતરી માં બી
  9. ૨ ટેબલ સ્પૂનતેલ
  10. ૧ કપઉકાળો
  11. ઉકાળા માટે:-
  12. ૧ કપપાણી
  13. ૧ ટી સ્પૂનતજ લવિંગ નો પાઉડર
  14. ૧ ટી સ્પૂનસૂંઠ અને ગંઠોડા નો પાઉડર
  15. ૪_૫ તુલસી પત્તા અને ફુદીના પત્તા
  16. ટી સ્પૂનમીઠું
  17. ૧ ચમચીલીંબુ રસ
  18. ૧ ચમચીમધ
  19. ૩ નંગઇલાયચી
  20. ૧ ટી સ્પૂનઆદુ છીણેલું

રાંધવાની સૂચનાઓ

25_30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઉકાળો બનવા ૧ કપ પાણી માં તુલસી,ફૂદીના પત્તા,તજ લવીંગ પાઉડર,સૂંઠ, પિપ્રીમૂલ નો પાઉડર, ઇલાયચી,મીઠું નાખી ઉકાળી લો.ત્યાર બાદ એક કપ માં ગાળી તેમાં લીંબુ નો રસ અને મધ નાખી ઠંડુ થવા દો. રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી.

  2. 2

    એક બાઉલમાં ઘઉં,બેકિંગ પાઉડર,બેકિંગ સોડા ને ચાળી લો.ત્યાર બાદ તેમાં કાજુ નો પાઉડર નાખી દો.અને મિક્સ કરો

  3. 3

    ત્યાર બાદ એક બાઉલ માં તેલ અને કાકવિ લઇ ને મિક્સ કરો. કાકવી નો હોય તો ગોળ નું પાણી લેવું. ત્યાર બાદ ડ્રાય મિકસ નાખી અને ઉકાળો નાખી મિક્સ કરવું ડ્રાય ફ્રુટ અને મગાજતરી ના બી નાખવા મિક્સ કરવું

  4. 4

    એક મોલડ માં ઘઉં ના લોટ નું ડસ્ટિંગ કરી તેમાં બેટર નાખી ઉપર થી ડ્રાય ફ્રૂટ અને મગજતરી ના બી નાખી પ્રિ હિટ ઓવન માં ૧૮૦ ડિગ્રી પર ૨૫-૩૦ મિનિટ બેક કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Namrata sumit
Namrata sumit @cook_17560906
પર

Similar Recipes