ફ્રાઇડ રાઈસ(Fried Rice Recipe in Gujarati)

Vibha Upadhya
Vibha Upadhya @cook_22149616

#GA4
#week14
#કેબેજ
કેબેજ ફ્રાઇડ રાઈસ ટેસ્ટી અને સ્પાઈસી બને છે. આપણે સાદા રાઈસ ખાય ને કંટાળી ગયા હોય છે ત્યારે આ રાઈસ આપણે બનાવીએ છીએ.

ફ્રાઇડ રાઈસ(Fried Rice Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#week14
#કેબેજ
કેબેજ ફ્રાઇડ રાઈસ ટેસ્ટી અને સ્પાઈસી બને છે. આપણે સાદા રાઈસ ખાય ને કંટાળી ગયા હોય છે ત્યારે આ રાઈસ આપણે બનાવીએ છીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨કોબી
  2. ગાજર
  3. ૨ નંગબટેટા
  4. ૨નંગ રીંગણા
  5. ૨ નંગટામેટા
  6. ૨નંગ લીલા મરચાં
  7. ટીસપૂન મરચાં ની ભૂકી
  8. ૧ટીસ્પૂન હળદર
  9. ૧/૨ ટીસ્પૂનગરમ મસાલો
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૧ટેબલસ્પૂન તેલ
  12. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોખા ને ધોઈ ને તેને બાફી લેવા.

  2. 2

    હવે કોબી, ગાજર, બટેટા, બધું સમારી ને તૈયાર કરો.

  3. 3

    એક કડાઈ માં તેલ મૂકી તેમાં જીરું, લીમડો, ઉમેરી તેમાં બધું સમારેલું શાક ઉમેરી તેને તેલ માં સાંતળો. ત્યારબાદ તેમાં બધા મસાલા તેમજ મીઠું ઉમેરો.

  4. 4

    ત્યારબાદ બાજુમાં રાખેલ રાઈસ ઉમેરી તેને બરાબર મિક્ષ કરો. તો તૈયાર છે કેબેજ ફ્રાઇડ રાઈસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vibha Upadhya
Vibha Upadhya @cook_22149616
પર

Similar Recipes