હર્બલ ચા (Herbal Tea Recipe In Gujarati)

Ekta Chauhan
Ekta Chauhan @Ekta25
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપદૂધ
  2. 15પાન ફુદીના
  3. 1 ચમચીચા ની ભૂકી
  4. 3 ચમચીખાંડ
  5. 2 નંગ2 ઈંચ આદુનો ટુકડો
  6. 10પાન તુલસી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી સામગ્રી તૈયાર કરી લો એક તપેલીમાં દૂધ લઈ ચાની ભૂકી ખાંડ ઉમેરો. ચા ઉકળવા દો.

  2. 2

    ચા ઉકળી ગયા પછી તુલસી અને ફૂદીનો ઉમેરો.

  3. 3

    મરી, ઇલાયચી,આદુ ઉમેરી પછી ઉકળવા દો અને પછી ગરમાગરમ ચા સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ekta Chauhan
Ekta Chauhan @Ekta25
પર

Similar Recipes