ફરાળી આલુ પરાઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
શેર કરો

ઘટકો

40 મિનિટ
3 સવિઁગ
  1. 200 ગ્રામરાજીગરા નો લોટ
  2. 1 નંગબોઇલ બટાકા નો માવો
  3. 1/4 ચમચીમરી પાઉડર
  4. 1/4 ચમચીજીરુ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. કોથમીર
  7. પાણી
  8. તેલ/ઘી

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌથી પેલા બટાકા ને ખમણી લો ત્યાર બાદ તેમા લોટ ને ચાળી લો હવે તેમા બધા મસાલા કોથમીર નાખી જરુર લાગે તો થોડુ પાણી એડ કરી મિડીયમ લોટ બાંધવો

  2. 2

    તેને પાંચ મિનિટ રેસ્ટ આપી દો ત્યાર બાદ તેના લુવા કરી પાટલા પર પ્લાસ્ટિક શીટ રાખી ભાખરી જેવુ વણી લો

  3. 3

    હવે ગેસ ઉપર લોઢી ગરમ થાય એટલે પરાઠા ને સ્લો ફલેમ પર બન્ને સાઇડ થી બ્રાઉન થાય ત્યા સુધી શેકો આ રીતે બધા પરાઠા તૈયાર કરો

  4. 4

    તો તૈયાર છે ઉપવાસ મા લઈ શકાય તેવા ફરાળી પરાઠા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes