આદુ ના લાડવા(Ginger Ladoo Recipe in Gujarati)

Ekta Cholera
Ekta Cholera @cook_26485911

આદુ ના લાડવા(Ginger Ladoo Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
3 વ્યક્તિઓ માટે
  1. 100 ગ્રામસુંઠ પાઉડર
  2. 100 ગ્રામદાળીયા દાળ
  3. 100 ગ્રામગોળ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    દાળિયાં દાળ,ગોળ,અને સુંઠ પાઉડર લ્યો

  2. 2

    દાળિયાં દાળ ને ભૂકો કરી અને તેંમા ગોળ ને સુંઠ મિક્ષ કરવા

  3. 3
  4. 4

    આ બધું મિક્ષ કરી તેમા ઘી ઉમેરી ને ગોળ ગોળ લાડુ બનાવી સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Cholera
Ekta Cholera @cook_26485911
પર

ટિપ્પણીઓ

Similar Recipes