પેરી પેરી મેગી (Peri Peri Meggi Recipe In Gujarati)

Disha Chhaya
Disha Chhaya @Disha19
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ લોકો
  1. ૩ નંગનાના પેકેટ મેગી નૂડલ્સ
  2. ૧/૪ કપઝીણા સમારેલા ગાજર
  3. ૧/૪ કપવટાણા
  4. ૧ નંગજીની સમારેલી ડુંગળી
  5. ૪પેકેટ ટેસ્ટ મેકર મસાલો
  6. ૧ મોટી ચમચીપેરી પેરી મસાલો
  7. સ્વાદ મુજબમીઠુ
  8. ૩ કપપાણી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકી તેમાં ગાજર તેમજ વટાણા ચડવા માટે મૂકી દો અને અડધા થઇ જાય એટલે તેમાં ડુંગળી નાખી થવા દો.

  2. 2

    હવે એમાં ટેસ્ટ મેકર્ મસાલો નાખી ઉકળવા દો અને મેગી નૂડલ્સ નાખી અડધા પાકવા દો.

  3. 3

    અડધા નુડલ્સ થઇ ગયેલા જણાય એટલે તેની અંદર પેરી પેરી મસાલો અને મીઠું નાખી દો.

  4. 4

    પાણી બરાબર બળી જાય એટલે મેગી નુડલ્સ થઇ ગયા છે કે નહિ એ જોઈ લેવું. જો કાચા જણાય તો થોડું પાણી ઉમેરી થોડી વાર ચઢવા દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Chhaya
Disha Chhaya @Disha19
પર
Rajkot

Similar Recipes