વેજ. બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બટેટાં, વટાણા ને બાફી લેવા. ને બઘા વેજ. સમારી લેવા. ને ચોખા ને ઘોઈ ને થોડી વાર પલાળી રાખીને તેમા જરા તેલ ને મીઠુ નાખી રાંઘવા.
- 2
ત્યારબાદ એક પહોળા વાસણમાં તેલ મુકી ને તેમા ચપટી હીંગ નાખી ને ડુંગળી ને બ્રાઉન ન થાય ત્યા સુધી સાતળવી.
- 3
પછી અડઘી ડુંગળી છેલ્લે સર્વિંગ માટે કાઢી ને પછી તેમા આદુ, લસણ ની પેસ્ટ ને નાખી ને સાતળવુ.પછી તેમા વટાણા, ગાજર,કેપ્સિકમ નાખી ને સાતળવુ.પછી તેમા બાફેલા બટાકા ને નાખી મિક્સ કરવા.
- 4
હવે તેમા બઘા મસાલા ને લીંબુનો રસ નાખી ને મિકસ કરી ને પછી અઘકચરા રાઘેંલ ચોખા નાખીને મિક્સ કરીને પછી કોથમીર નાખી
સર્વ કરવી. યમી, ટેસ્ટી બિરિયાની...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#GA4#Week16#biryaniમે કુકરમાં બિરયાની બનાવી છે જે સ્વાદ ખુબ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે Dipti Patel -
-
-
વેજ બિરયાની(Veg Biryani recipe in Gujarati)
#GA4#WEEK16# બિરયાની આજે મેં વેજબિરયાની બનાવી છે.બજારમાં મળે છે એવો જ ટેસ્ટ તમને આ બિરયાની મા જોવા મળશે. અહીંયા આપેલ રીત ને અનુસરીને ચોક્કસથી બનાવો ખુબ જ સરસ બનશે. અને જલ્દીથી બની જાય એવી આ બિરિયાની છે... આમાં તમે તમારા પસંદ ના બીજા શાકભાજી ઉમેરી શકો છો અને કોઈ ન ગમે શાકભાજી તો એ બાદ પણ શકો છો.. Aanal Avashiya Chhaya -
-
-
-
પાલક વેજ. બિરયાની (Palak Veg. Biryani Recipe In Gujarati)
#GA4 #Week16શિયાળા ની ઋતું ના જ્યારે બધાં શાક મળતા હોય ત્યારે વેજીટેબલ નો વધુ ને વધુ ઉપયોગ કરી શકાય તેવી આ બિરયાની છે. અને આ રેસિપી ઝટપટ ડાયરેક્ટ કુકર મા બનવાની સરળ રીત છે. Kinjal Shah -
-
વેજ મસાલા બિરયાની(Veg Masala Biryani Recipe in Gujarati)
#GA4 #Week16મેં વેજ મસાલા બિરયાની બનાવી છે.જે શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે. Bijal Parekh -
-
-
પોટલી બિરિયાની (Potali Biryani Recipe In Gujarati)
#GA4#week16#બિરિયાની#પોટલી બિરિયાની Arpita Kushal Thakkar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14316081
ટિપ્પણીઓ (5)