પેરી પેરી મસાલા (peri peri masalaRecipe in Gujarati)(

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#GA4
#WEEK16
#PERRY PARRY
#COOKPADGUJRATI
#COOKPADINDIA
પેરી પેરી મસાલો એ મૂળભૂત રીતે નોનવેજ વાનગીઓ માં ઉપયોગ થતો હતો, પરંતુ હવે વેજિટેરિયન વાનગીઓ ને માં પણ ઉપયોગ થાય છે આ મસાલો સુકી સામગ્રીને ભેગી કરીને તૈયાર કરવામાં આવી છે. જે સ્વાદમાં તીખો અને ચટપટો હોય છે. આ મસાલો એકદમ ફટાફટ બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
જરૂર મુજબ
  1. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું
  2. 1 ચમચીધાણાજીરૂ પાઉડર
  3. 1/4 ચમચીસુઠ પાઉડર
  4. 1/4 ચમચીમરી પાઉડર
  5. 1/4 ચમચીમીઠું
  6. 1/2 ચમચીચાટ મસાલો
  7. 1/2દળેલી ખાંડ
  8. 2 ચમચીઓરેગાનો
  9. 1 ચમચીચીલી ફ્લેક્સ
  10. 1/4 ચમચીતજ પાઉડર

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સિવાયની બધી જ સામગ્રી એક ડીશમાં તૈયાર કરી લો.

  2. 2

    ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ને ખાંડણીમાં થોડાક ખાંડી લો.

  3. 3

    એક બાઉલ લઈ તેમાં બધી જ સામગ્રી એકદમ બરાબર મિક્સ કરી લો. મિક્સર જારમાં 5 થી 7 સેકન્ડ માટે ચનૅ કરી લો.

  4. 4

    તો તૈયાર છે એકદમ ચટપટો અને ફટાફટ તૈયાર થઇ જતો પેરી પેરી જૈન મસાલો આજ મસાલો જો તમારે રેગ્યુલર બનાવવો હોય તો તેમાં લસણ નો પાઉડર અને કાંદા નો પાઉડર અડધી-1/2ચમચી ઉમેરીને મિક્સ કરી દેવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes