વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)

Nishita Raja
Nishita Raja @Nishita_raja

વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦-૪૦
૫-૬
  1. ૪ કપચોખા
  2. ૨ કપફુલાવર
  3. ૨ કપફણસી
  4. ૨ કપગાજર
  5. ૧+૧/૨ કપ વટાણા
  6. ૧ કપકેપ્સકમ
  7. ૩ કપડુંગળી
  8. ૩/૪ કપ ઝીણા સમારેલા મરચા
  9. ૩/૪ કપ ફૂદીનો
  10. ૧ ટેબલ સ્પૂનઆદુ ની પેસ્ટ
  11. ૧ ટેબલ સ્પૂનલસણ ની પેસ્ટ
  12. મોટાં તજ ના ટુકડા
  13. ૫-૬ લવિંગ
  14. ૫-૬ ઇલાયચી
  15. ૨ ટેબલ સ્પૂનજીરૂ
  16. ૨ ટી સ્પૂનલાલ મરચુ
  17. ૩/૪ ટી ચમચી હળદર
  18. સ્વાદ મુજબ મીઠુ
  19. ૫-૬ ટેબલ ચમચી કેસર વાળુ દુધ
  20. ૧ કપભાત નુ ઓસાવેલુ પાણી
  21. ૨ કપદહીં
  22. ૧ કપતેલ

રાંધવાની સૂચનાઓ

૩૦-૪૦
  1. 1

    એક તપેલી મા પાણી ગરમ કરવુ ભાત માટે તેમા લીલા મરચા, તજ, લવિંગ, સ્વાદ મુજબ મીઠું, એલાયચી એડ કરવી ભાત ને બોવ નથી પકવાના ૮૦% જ પાકવા. એક પેન મા તેલ ગરમ કરી ડુંગળી ને બ્રાઉન થાય ત્યાં સુધી તરી લેવી

  2. 2

    એક બાઉલ મા બધા વેજીટેબલ એડ કરવા પછી તેમા દહીં, જીરું, આદુ લસણ ની પેસ્ટ, લાલ મરચુ,હળદર,સ્વાદ મુજબ મીઠું, તજ, ઇલાયચી, ઝીણા સમારેલા લીલા મરચા, ફૂદીનો એડ કરી બધુ મિક્સ કરવુ.

  3. 3

    એક બાઉલ મા નવશેકા દુધ મા કેસર ને થોડીવાર પલાળી રાખવુ, એક મોટા પેન મા તેલ ગરમ કરી વેજીટેબલ અને ડુંગળી બ્રાઉન કરેલી એડ કરવી અને વેજીટેબલ અધકચરા પાકવા

  4. 4

    પછી તેમના ભાત નુ લૈયર કરવુ, પછી કેસર વારુ દુધ ઉપર નાખવુ અને ઓસાવેલા ભાત નુ પાણી એડ કરવુ.

  5. 5

    હવે ઉપર થોડા ફુદી ના ના પાન એડ કરવા અને પેન ને ઢાંકી દેવું ગેસ સાવ લો રાખવો અને કા નીચે લોઢી રાખી દેવી અને ૧૫-૨૦ મીનીટ પકવું

  6. 6

    પેન પર ઢાંકણું એક દમ સરખુ બંધ કરવુ અંદર ની વરાળ નીકળે નઇ એમ અને કા ફરતે લોટ બાંધી દેવો. તો તૈયાર છે વેજ દમ બિરયાની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nishita Raja
Nishita Raja @Nishita_raja
પર

ટિપ્પણીઓ

Similar Recipes