બિરિ બારા ઘુગુની (Biri Bara Ghuguni Recipe In Gujarati)

Dimple Vora @cook_19729511
# orissa
#GA4.
# Week 16
# બિરિ બારા ઘુગુની
રાંધવાની સૂચનાઓ
- 1
અડદ ની દાળ ને 7 થી 8 કલાક પલાળી રાખો અને મીકસરમાં ક્રશ કરી લો અને સોજી નાખી 15 મિનિટ સુધી એક જ સાઈડમાં હલાવ્યા કરો અને અડધા કલાક માટે સાઇડ માં મૂકી દો અડધા કલાક પછી ડુંગળી, ચોપ લીલા મરચાં મીઠું સ્વાદ પ્રમાણે લીમડાના પાન નાખી મેંદુ વડા ના શેપ જેવા બનાવી લો હવે ઢેનકનાલ તૈયાર છે
- 2
ઘુગુની માટે પીળા વટાણા ને 4 થી 5 કલાક પલાળી રાખો અને 5 સિટિ વગાડી લો હવે એક પેનમાં તેલ ગરમ કરો એમાં ડુંગળી નાખી સાંતળો પછી ટામેટાં નાખી બધા મસાલા નાખી સાંતળો તેલ છુટે એટલે બાફેલા વટાણા નાખી દો કોથમીર નાખી ગાર્નીશ કરો ખાવા માં બહુજ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કોકોનેટ ચટણી પ્રીમિક્સ
#RB-16#Week-16આ પ્રીમિક્સ માં ગરમ પાણી રેડી 2 મિનિટ રાખી પછી ચટણી રેડી છે. આ ચટણી ઢોંસા, ઉતપા, અપ્પમ વગેરે સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
-
-
સાઉથ ઇન્ડિયન રેડ ચટણી (South India Red Chutney Recipe In Gujarati)
#સાઉથસાઉથમાં ઢોસા, ઈડલી તેમજ ઉત્તપમ સાથે આ ચટણી પીરસવામાં આવે છે. તે સ્વાદમાં તીખી હોય છે. ઈડલી તેમજ ઉત્તપમનો નાસ્તામાં ઉપયોગ કરતી વખતે પણ આ ચટણી પીરસાય છે. આ ચટણી વગર સાઉથ ઇન્ડિયન ડીશ અધૂરી છે. Kashmira Bhuva -
આલુ ભરથું (Aaloo Bharthu Recipe In Gujarati)
ઓડીયા આલુ ભૅથા વીથ કેરી મુરબ્બો રોટલી#GA4 #Week 16આ વાનગી ખાસ નોકરી કરતી બહેનો વધુ કરે છે ને ખાસ કોઈ જમણવાર માં કરવા માં આવે છે તેને HEMA OZA -
-
દૂધી ચણા ની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#SVC ઉનાળામાં નો બેસ્ટ ઓપશન ને બધાને ભાવે. તેમા પણ પંજાબી ટચ્ આપો એટલે વધુ સ્વાદિષ્ટ ભોજન તૈયાર થાય. HEMA OZA -
મસાલા અપ્પે(Masala Appe Recipe In Gujarati)
#સાઉથ#પોસ્ટ1આ એક પ્રખ્યાત દક્ષિણ ભારતીય વાનગી છે. જે સવારે નાસ્તા માં લેવા માં આવે છે. મસાલા અપ્પે બનાવવા ખૂબ j સરળ છે અને ઓછા તેલ માં બનતા હોવાથી હેલ્થ માટે સારા પણ ખરા જ. Shraddha Patel -
-
-
મેન્દુવડા
#ડિનર સાઉથ ઇન્ડિયન ડીશ મેન્દુવડા ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે.. જેટલા મસ્ત દેખાય છે એટલાજ ટેસ્ટી અને જલ્દી બને છે Tejal Vijay Thakkar -
હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati)
#GA4#Week 13#હૈદરાબાદી#હૈદરાબાદી ઢોસા Thakkar Hetal -
લીલા કાંદા અને બટાકા નું શાક (Green Onion Potato Shak Recipe In Gujarati)
#FFC3 (Week)#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
-
લેફ્ટઓવર ખીચડી કટલેટ (Leftover Khichdi Cutlet Recipe In Gujarati)
#KK ખીચડી બનાવતાં જે ખીચડી વધી હોય તેમાં શાક ભાજી અને રવા નો ઉપયોગ કરીને કટલેટ બનાવી છે. Bina Mithani -
-
કર્ડ રાઈસ(Curd Rice Recipe In Gujarati)
#AM2કર્ડ રાઈસ એક સાઉથ ઈન્ડિયન ડિશ છે. જે પચવામાં હળવા હોય છે. તેમજ સ્વાસ્થ્ય માટે સારા અને ખૂબ સરસ લાગે છે. Shraddha Patel -
-
-
-
-
કેરી નું શરબત (Mango sharbat Recipe In Gujarati)
#goldenapron3# Week 16# Sarbart ( શરબત ) Hiral Panchal -
-
કાંચીપુરમ મસાલા નેટ ઢોસા એન્ડ ચાઈનીઝ મીની ક્રાઉન કોન ઢોસા
#સાઉથ#ઢોસા#પોસ્ટ2સાઉથ ઇન્ડિયન ડીશ માં સૌથી પેહલા ઢોસા યાદ આવે। ઢોસા હવે માત્ર દક્ષિણ ભારત સુધી જ સીમિત નધી રહ્યા પણ આખા દેશભર માં પ્રસરી ચુક્યા છે. એટલું જ નહિ, પણ ઢોસા ની જાત જાતની અવનવી વરાઈટી પણ હવે મળવા માંડી છે. મેં પણ અહીં સાઉથ ના પારંપરિક ઢોસા ને નેટ અને ક્રાઉન કોન નું એક અનોખું રૂપ આપ્યું છે. એક તરફ નેટ ઢોસા ની અંદર બટાકા નું પરંપરાગત સ્ટફિંગ ની સાથે તામિલનાડુ નો પ્રખ્યાત કાંચીપુરમ વેજીટેબલ મસાલા નું સંયોજન કર્યું છે તો બીજી બાજુ ઢોસા ને ચાઇનીઝ ટચ આપ્યો છે. નેટ અને ક્રાઉન કોન નો અનોખો દેખાવ ખુબ જ લલચામણો છે, ખાસ કરી ને બાળકો માટે। સ્વાદ માં તો સ્વાદિષ્ટ લાગે જ છે, પ્રેઝેન્ટેશન અને પ્લેટિંગ માં પણ ખુબ શોભે છે।તો પ્રસ્તુત છે કાંચીપુરમ મસાલા નેટ ઢોસા એન્ડ ચાઈનીઝ મીની ક્રાઉન કોન ઢોસા। રસમ, બે પ્રકાર ની ચટણી અને પોડી મસાલા સાથે એની મજા માણો !!! Vaibhavi Boghawala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14355439
ટિપ્પણીઓ