રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2લોકો  માટે
  1. 4 નંગપીઝા બેઝ
  2. 1 વાટકીખમણેલું બીટ
  3. 1 વાટકીખમણેલું ગાજર
  4. 2 નંગકેપ્સિકમ
  5. 1/2ચમચીઆદુ, મરચા અને લસણ ની પેસ્ટ
  6. 1 વાટકીપીઝા પેસ્ટ
  7. 1પેકેટઅમુલ ચીઝ
  8. 100ગ્રામઅમુલ બટર
  9. 2 ચમચીચીની ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    બધી વસ્તુ ખમણી લઈએ.આદુ, લસણ અને મરચા ની પેસ્ટ બનાવીએ.બટર અને ચીઝ રેડી કરીએ.

  2. 2

    પીઝા બેઝ ને નોનસ્ટિક પર ગરમ કરીએ.હવે બટર લગાવીએ. ત્યારબાદ તેના પર પીઝા સોસ લગાવીએ.

  3. 3

    હવે તેના પર ગાજર અને બીટ જે ખમણેલું છે તે એડ કરીએ.

  4. 4

    હવે તેના પર ચીઝ ખમણી લઈએ.હવે તેને નોનસ્ટિક પર ગરમ કરીએ. કાચ નું ઢાંકણ ઉપર 6 કે 7 મિનિટ ઢાંકી દઈએ.

  5. 5

    તો રેડી છે આપણા પીઝા. તેને ચીની ફ્લેક્સ અને 1 ચમચી મિક્સ પીઝા સ્પાઈસી ઉપર છાંટીએ.હવે તેના પર સોસ લગાવી સર્વ કરીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

Similar Recipes