ફણસી મટર ઢોકળી ઈન ગ્રીન ગ્રેવી(French Beans Matar Dhokli In Green Gravy Recipe In Gujarati)

#RC4
Green colour recipes
રેઇન્બો ચેલેન્જ
આ વાનગી One-Pot-Meal છે...ડિનરમાં પીરસી શકાય છે....રાઈસ સાથે ભોજનમાં પણ સર્વ થાય છે....કોથમીર, મરચા, લસણ, લીમડો તેમજ અજમા ને લીધે આ વાનગી સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ બને છે.
ફણસી મટર ઢોકળી ઈન ગ્રીન ગ્રેવી(French Beans Matar Dhokli In Green Gravy Recipe In Gujarati)
#RC4
Green colour recipes
રેઇન્બો ચેલેન્જ
આ વાનગી One-Pot-Meal છે...ડિનરમાં પીરસી શકાય છે....રાઈસ સાથે ભોજનમાં પણ સર્વ થાય છે....કોથમીર, મરચા, લસણ, લીમડો તેમજ અજમા ને લીધે આ વાનગી સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફણસીને સમારી લો...એક પેનમાં 1 લીટર જેટલું પાણી ગરમ મૂકી તેમાં મીઠું અને ખાંડ ઉમેરી સમારેલી ફણસી અને લીલા વટાણા બોઈલ કરવા મુકો...ત્યાં સુધી ઢોકળી નો ડૉ તૈયાર કરી લો....ફણસી- વટાણા બોઈલ થઈ જાય એટલે ગેસ બંધ કરી એક સુપની ગરણી થી પાણી નિતારી લો.
- 2
બોઈલ કરવા વાપરેલું પાણી સાઈડ પર રાખો...ઢોકળીના ડૉ માં થી એકદમ નાના લુવા કરી આંગળી અને અંગુઠા વડે દબાવીને ઢોકળી તૈયાર કરો...ગ્રીન પેસ્ટની સામગ્રીથી મિક્સર જારમાં ગ્રેવી માટે પેસ્ટ બનાવી લો.
- 3
એક કડાઈમાં તેલનો વઘાર મૂકી તેમાં અજમો...હળદર હિંગ મૂકી બોઈલ કરેલું પાણી(વેજ. સ્ટોક) વઘારી દો.. સહેજ ઉકળે એટલે તૈયાર કરેલી ઢોકળી ટર્ન બાય ટર્ન ઉમેરીને રંધાવા દો... મીઠું ઉમેરો...ઢોકળી ચડી જાય એટલે તેમાં ગ્રીન પેસ્ટ તેમજ બોઈલ કરેલા ફણસી- વટાણા ઉમેરી પાંચ મિનિટ ચડવા દો...
- 4
ફણસી મટર ઢોકળી ઈન ગ્રીન ગ્રેવી તૈયાર છે...મનપસંદ રીતે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રેન્ચ બીન્સ ઈન રેડ ગ્રેવી(French Beans In Red Gravy Recipe In Gujarati)
#GA4 #Week18#French_beans ફણસી ની શરૂઆત ઈન્ડિયા માં મુંબઈ થી થઈ....પછી ધીરે ધીરે આખા દેશમાં મળવા લાગી અને મોટા ભાગે પુલાવ અને શાક તરીકે ઉપયોગમાં લેવાય છે....પંજાબી સબ્જીમાં તેમજ રેસ્ટોરન્ટમાં exotic સબ્જી તરીકે પીરસાય છે....બિરયાની તેમજ પુલાવ માં ખૂબ વપરાય છે...મેં રેડ ગ્રેવીમાં શાક બનાવ્યું છે સ્વાદ માં સરસ લાગે છે ભાત અને પરાઠા સાથે સર્વ કરાય છે. Sudha Banjara Vasani -
વેજ. ફ્રેંકી (Veg. Frankie Recipe In Gujarati)
#RC2White colour recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી મુંબઈમાં લોકપ્રિય અને અગ્રેસર સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્યાત છે હવે બધીજ જગ્યાએ બનતી અનેમલ્ટી થઈ ગઈ છે..One-Pot-Meal છે ...બધા લોકોની મનપસંદ વાનગી છે. Sudha Banjara Vasani -
ગુવાર કોથમીરની ઢોકળી (Clusterbean Coriander Dhokli Recipe in Gujarati)
#SSMગુવાર કોથમીરની ઢોકળી અત્યારે કુમળો ગુવાર માર્કેટમાં મળી રહ્યો છે... ઘણાં ને ગુવારનો તુરાશ પડતો કડુછો સ્વાદ પસંદ નથી પડતો તો તેમાં ઘઉં - ચણા નાં લોટની કોથમીર અને મસાલા થી ભરપુર ઢોકળી ઉમેરીને અતિ સ્વાદિષ્ટ One -Pot -Meal બનાવી શકાય...બાળકો અને વડીલો સૌ ખુશ થઈ જાય.... Sudha Banjara Vasani -
સેન્ડવીચ ની ગ્રીન ચટણી (Sandwich Green Chutney Recipe In Gujarati)
#RC4#WEEK4GREEN COLOUR daksha a Vaghela -
રસાદાર મુઠીયા (Rasadar muthia Recipe In Gujarati)
#RC1Yellow recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી One-Pot-Meal છે...એની સાથે બીજું કંઈ ન જોઈએ....પારંપરિક વાનગી છે પહેલાના સમયમાં ગરમ નાસ્તાની ફરમાઈશ હોય ત્યારે આ જ વાનગી બનાવવામાં આવતી.દહીં ની ખટાશ સાથે બનતી આ વાનગી એકદમ સ્વાદિષ્ટ લાગે છે. Sudha Banjara Vasani -
દાળ પકવાન (Dal Pakvan recipe in Gujarati)
#RC1Yellow recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી બ્રેકફાસ્ટ રેસીપી તરીકે લેવામાં આવે છે...સિંધી ક્યુઝીન ની વાનગી છે પણ દરેક રેસ્ટરન્ટ માં તેમજ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ પીરસાય છે..તેના પીળા કલરને લીધે લોકો આકર્ષાય છે....One-Pot-Meal તરીકે ચાલી જાય છે. Sudha Banjara Vasani -
રેડ મખની ગ્રેવી (Red Makhani Gravy Recipe In Gujarati)
#RC3Red colour recipesરેઇન્બો ચેલેન્જ આ ગ્રેવી દરેક પંજાબી શાક...મિક્સ વેજ. સેન્ડવીચ સ્પ્રેડ...કે સોસ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે...બનાવીને ફ્રીઝર માં સ્ટોર કરી શકો છો જેથી જરૂર હોય ત્યારે ઈન્સ્ટન્ટ સબ્જી બનાવી શકાય. Sudha Banjara Vasani -
-
વાંગી ભાત
#RB9#MAR આ મહારાષ્ટ્ર ની ખૂબ સ્વાદિષ્ટ વાનગી છે જે ડિનરમાં પીરસાય છે...ગોડા મસાલાની અને તાજા નારિયેળની ફ્લેવરથી આખું રસોડું મઘમઘે છે...બાળકો અને વડીલોની ફેવરિટ વાનગી છે. One-Pot-Meal તરીકે ચાલી જાય છે. Sudha Banjara Vasani -
પાલક, મેથી અને કોથમીર ના ઢેબરા (Palak Methi Kothmir Dhebra Recipe In Gujarati)
#RC4Green colour Hetal Siddhpura -
-
તુવેર ઢોકળી(Tuver dhokli recipe in Gujarati)
#GA4#Week13#tuverઆ ઢોકળી મારા સસરાની ની બહુ જ પ્રિય હતી આ ઢોકળી સૂકી તુવેર માંથી બનાવી છે અમારા જૈનો ના ઘર માં અવારનવાર બને છે આ વાનગી હમારે શાક લીલોતરીના ખાવાની હોય ત્યારે આવી રીતના કઠોળમાંથી કંઈક વાનગીઓ અલગ-અલગ બનાવીએ Nipa Shah -
ફણસી ઢોકળી નું શાક (Fansi Dhokli Shak Recipe In Gujarati)
#EBWk 5આ ટેડીશનલ ગુજરાતી શાક વન પોટ મીલ છે જે એકલું ખાવા માં આવે છે. Bina Samir Telivala -
રેડ વેજ. ફ્રૂટ સલાડ (Red Veg. Fruit Salad Recipe In Gujarati)
#RC3Red colour recipesરેઇન્બો ચેલેન્જ આ રેસીપી એક One-Pot-Meal તરીકે લઈ શકાય....તેમજ ભોજન સાથે સાઈડમાં પીરસી શકાય...પ્રસંગોમાં આવા કલરફુલ સલાડ સજાવીને સર્વ કરવામાં આવતા હોય છે...આ સલાડ સ્વાદ....વિટામિન...કેલ્શિયમ અને ફાઈબર થી રીચ છે... Sudha Banjara Vasani -
ટીંડોરા નો ગ્રીન સંભારો (Tindora Greeen Sambharo Recipe In Gujarati)
#RC4#green colour recepe Vaishaliben Rathod -
દાલ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં બપોરે જમવામાં અથવા તો સાંજે જમવામાં પણ પીરસવામાં આવે છે. દાળ ઢોકળી માં આપણે કચોરી પણ બનાવીને કચોરી ઢોકળી પણ બનાવી શકાય છે. ઢોકળી ના લોટ માંથી જ કચોરી બનાવવામાં આવે છે. ઢોકળી ના લોટ માંથી નાની નાની પૂરી વણીને તેમાં આદુ મરચા અને ટોપરાના ખમણનું પૂરણ ભરીને દાળમાં નાંખી અને કચોરી ઢોકળી બનાવવામાં આવે છે. દાળ ઢોકળી અથવા કચોરી ઢોકળી ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. #Trend3#Gujarati#દાળ ઢોકળી Archana99 Punjani -
-
ફણસી ઢોકળી
ફણસીમાં પૌષ્ટિક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે.આપણે સામાન્ય રીતે ફણસીનો ઉપયોગ પંજાબી શાક તથા સૂપ બનાવવા માટે કરતાં હોઈએ છીએ.લગભગ બાળકોને ફણસીનું શાક ભાવતું નથી પણ આ શાકમાં લોટ માંથી ઢોકળી બનાવી ઉમેરીને "ફણસી ઢોકળી"બનાવવામાં આવે તો બાળકોને ભાવશે અને તેઓ ખાશે. Vibha Mahendra Champaneri -
ગ્રીન વેજી. પુલાવ(Green Veggie. Pulao Recipe In Gujarati)
#AM2 સામાન્ય રીતે બાળકો લીલા શાકભાજી...કોથમીર એવું ખાતા નથી..અને ચોખા એક એવું ધાન્ય છે કે તેમાં જે શાકભાજી કે મસાલા ઉમેરો એટલે રંગો થી શોભી ઉઠે છે અને આવી કલરફુલ વાનગી બાળકો હોંશે થી ખાય છે...અને હા જે આંખ ને ગમે એ જીભને તો ભાવે જ ને....? Sudha Banjara Vasani -
ગ્રીન દાણા મુઠીયા નું શાક(Green beans muthiya sabji recipe in Gujarati)
#GA4#Week13#Tuverશિયાળો આવે અને લીલોતરી વાળા શાકભાજી ખાવાની તો મજા જ કંઈક ઔર હોય છે Prerita Shah -
-
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#KRCકચ્છ રાજસ્થાન રેસીપી ચેલેન્જ રાજસ્થાની ઘરોમાં દાળ ઢોકળી થોડી અલગ રીતે બને છે...ગુજરાત માં ગળપણ અને ખટાશ ઉમેરાય છે પણ રાજસ્થાની ઢોકળીમાં લસણ, મરચા, આદુ ઉમેરીને એકદમ સ્પાઈસી બનાવવામાં આવે છે અને તુવેરદાળ ની જગ્યાએ મગની દાળ માં ઢોકળી મુકવામાં આવે છે. Sudha Banjara Vasani -
-
-
જુવાર પાલક નો હાંડવો (Jowar Palak Handvo Recipe In Gujarati)
#RC4#WEEK4(Green colour recepies) Krishna Dholakia -
રસિયા મુઠીયા(Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6 આ વાનગી મેં લેફ્ટ ઓવર ઘટકો માંથી બનાવી છે પણ આપ સૌ માટે મેં ઘટકો લખ્યા છે જેના વડે આવી જ વાનગી રસિયા મુઠીયા બનાવી શકોછો...આ રેસીપી One-Pot-Meal હોવાથી ડિનરમાં બનાવી શકાય છે.... Sudha Banjara Vasani -
-
ફરાળી મિક્સ સબ્જી(farali Mix Sabji recipe in Gujarati)
Healthy n tasty 😋One pot meal..... Sonal Karia -
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe In Gujarati)
#RC2White colour recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી સૌની ફેવરિટ છે...બ્રેકફાસ્ટ અને ડિનરમાં ચાલી જાય છે....આમાં મસાલા સિવાય ની બધીજ સામગ્રી વ્હાઇટ જ લેવામાં આવી છે...બ્રેડ....બટર...ચીઝ સ્લાઈસ... મેયોનિઝ અને બટાકા...👍👍 Sudha Banjara Vasani -
ગુજરાતી દાળ ઢોકળી (Gujarati Dal Dhokli Recipe In Gujarati)
@Sangit inspired me for this recipe.મારા ઘરમાં બધાને ભાવતી અને મને અતિ પ્રિય એવી દાળ ઢોકળી બનાવી છે. ગરમીમાં આ ખૂબ જ સરસ રેસીપી છે. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (10)