ફ્રેન્ચ બીન્સ કરી (French Beans Curry Recipe In Gujarati)

#GA4
#week18
#post3
#frenchbeans
#ફ્રેન્ચ_બીન્સ_કરી ( French Beans Curry 🍛 Recipe in Gujarati )
લીલાં શાકભાજી તરીકે ફણસી સૌથી વધુ પ્રમાણમાં વપરાય છે.ફણસી હલકી રેતાળ જમીનથી માંડીને ભારે ચીકાશવાળી એમ બધા પ્રકારની જમીનમાં થાય છે. છાંયડાવાળી ઠંડી જગ્યા તેને વધુ માફક આવે છે. સફેદ બીની ફણસી શિયાળામાં અને કાળા બીની ફણસી ઉનાળા કે ચોમાસામાં વવાય છે. જોકે ફણસી શિયાળુ પાક ગણાય છે.
વૈજ્ઞાનિક મત પ્રમાણે ફણસીમાં પ્રોટીન, પોટૅશિયમ, કૅલ્શિયમ, ગંધક, ફૉસ્ફરસ, લોહ તેમ જ વિટામિન ‘એ’ તથા ‘સી’ છે. પોષણની ર્દષ્ટિએ સૂકા અને લીલા શાક તરીકે ફણસીનું મહત્વ ખૂબ ઊંચું છે. આજે મે આ ફણસી માંથી કરી બનાવી છે જે એકદમ યમ્મી અને સ્વાદિસ્ટ બની છે.
ફ્રેન્ચ બીન્સ કરી (French Beans Curry Recipe In Gujarati)
#GA4
#week18
#post3
#frenchbeans
#ફ્રેન્ચ_બીન્સ_કરી ( French Beans Curry 🍛 Recipe in Gujarati )
લીલાં શાકભાજી તરીકે ફણસી સૌથી વધુ પ્રમાણમાં વપરાય છે.ફણસી હલકી રેતાળ જમીનથી માંડીને ભારે ચીકાશવાળી એમ બધા પ્રકારની જમીનમાં થાય છે. છાંયડાવાળી ઠંડી જગ્યા તેને વધુ માફક આવે છે. સફેદ બીની ફણસી શિયાળામાં અને કાળા બીની ફણસી ઉનાળા કે ચોમાસામાં વવાય છે. જોકે ફણસી શિયાળુ પાક ગણાય છે.
વૈજ્ઞાનિક મત પ્રમાણે ફણસીમાં પ્રોટીન, પોટૅશિયમ, કૅલ્શિયમ, ગંધક, ફૉસ્ફરસ, લોહ તેમ જ વિટામિન ‘એ’ તથા ‘સી’ છે. પોષણની ર્દષ્ટિએ સૂકા અને લીલા શાક તરીકે ફણસીનું મહત્વ ખૂબ ઊંચું છે. આજે મે આ ફણસી માંથી કરી બનાવી છે જે એકદમ યમ્મી અને સ્વાદિસ્ટ બની છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે ડુંગળી ની પેસ્ટ બનાવીશું. એની માટે એક મિક્સર જાર માં લસણ, ડુંગળી અને આદુ નો ટૂકડો ઉમેરી બારીક પીસી લો ને પેસ્ટ બનાવી લો. (પાણી ઉમેરવાનું નથી) ફ્રેંચબીન્સ ને થોડી મોટી સાઇઝ માં કટ કરી લો.
- 2
હવે ગેસ ની સ્લો આંચ પર એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, સૂકા લાલ મરચા, મીઠા લીમડા ના પાન, જીની સમારેલી ડુંગળી અને મીઠું ઉમેરી ગોલ્ડન બ્રાઉન કૂક કરી લો.
- 3
હવે આમાં બનાવેલી ડુંગળી ની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે આમાં હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો ને ગેસ ની સ્લો આંચ પર સોતે કરી લો.
- 4
હવે આમાં સમારેલી ફ્રેન્ચ બિંસ ઉમેરી મિક્સ કરી તેમાં પાણી ઉમેરી મિક્સ કરી ગેસ ની મીડીયમ આંચ પર ઢાંકણ ઢાંકી 10 મિનિટ માટે કૂક કરી લો.
- 5
- 6
હવે આપણે ફ્રેન્ચ બીન્સ કૂક થાય છે ત્યાં સુધી કોકોનટ પેસ્ટ બનાવીશું. એની માટે એક મિક્સર જાર માં કાજુ, કોકોનટ પાઉડર અને પાણી ઉમેરી પીસી લો ને પેસ્ટ બનાવી લો.
- 7
હવે આમાં બનાવેલી કોકોનટ ની પેસ્ટ ઉમેરી મિક્સ કરી લો. ત્યાર બાદ આમાં લીલી કોથમીર ના પાન ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ ની આંચ બંધ કરી લો.
- 8
હવે આપણી ફ્રેન્ચ બીંસ કરી તૈયાર છે સર્વ કરવા માટે. આ કરી ને લીલી કોથમીર ના પાન થી ગાર્નિશ કરો. આ કરી ને તમે પરાઠા, નાન, રોટી કે રાઈસ સાથે સર્વ કરી સકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રેન્ચ બીન્સ ફ્રાઈડ રાઇસ (French Beans Fried Rice Recipe In Gujarati)
#GA4#Week18#French Beans Nisha Bagadia -
ક્રિસ્પી બીન્સ ફિંગર (Crispy Beans Finger Recipe In Gujarati)
#GA4#Week 18#FRENCH BEANS Kajal Mankad Gandhi -
ફ્રેન્ચ બીન્સ પોટેટો કરી (French Beans Potato Curry Recipe In Gujarati)
રસા વાળુ પણ બને છે .પણ મે આજે ડ્રાય બનાવ્યું Sangita Vyas -
પૂટટુ કડલા કરી (Puttu Kadala Curry Recipe In Gujarati)
#TheChefStory#ATW3#week3#OnamSadya_Kerala_Special#cookpadgujarati પુટ્ટુ કડલા કરી રેસીપી એ એક આરોગ્યપ્રદ આખા ચણાની કરી છે. આ કરી કેરળ માં ખાસ કરી ને ઓનમ ના તહેવાર પર બનાવવામા આવે છે. જેનો સ્વાદ રાઈસ, પુટ્ટુ, અપ્પમ અને ઈડિયાપ્પમ સાથે અદ્ભુત લાગે છે. તેને નાસ્તામાં સર્વ કરો અને તમને તે ગમશે. આ કરી મારી ફેવરિટમાંની એક છે. મને સાદા સફેદ ભાત કે રોટલી સાથે ખાવાનું ગમે છે. આ કરી ખૂબ જ સ્વાદિષ્ટ છે, તેનો સ્વાદ મસાલેદાર છે. પકવવાની પ્રક્રિયા તેલમાં કરવાની હોય છે જે શુદ્ધ સુગંધ અને સ્વાદ આપે છે. તમે પણ આ કઢીનો આનંદ માણી શકો છો. Daxa Parmar -
પેરી પેરી પોટેટો ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri Potato French Fries R
#GA4#week16#post4#periperi#પેરી_પેરી_પોટેટો_ફ્રેન્ચ_ફ્રાઈસ (Peri Peri Poteto French Fries 🍟 Recipe in Gujarati) બધા જ શાકમાં બટાકા સૌથી પ્રખ્યાત અને કદાચ બધા ઘરમાં સૌથી વધુ માનીતુ શાક છે. તેનું કારણ તે દરેક શાકમાં ભળી જાય છે. તેમાં જાત જાતની વાનગી બને છે. બટાકા એ કોમ્પ્લેક્સ કાર્બોદિત પદાર્થોથી ભરપૂર છે. જે શરીરને ભરપૂર એનર્જી આપે છે. પરંતુ તેમાં માનો તેટલી હાઇ-કેલેરી નથી. એક મીડીયમ સાઇઝના બટાકામાંથી લગભગ 150 કેલેરી મળે છે. તેમાં 5 ગ્રામ ફાઇબર હોય છે જે પાચનમાં ખૂબ મદદરૂપ થાય છે. આ ઉપરાંત તે વિટામીન અને મીનરલ્સથી ભરપૂર છે. કોઈપણ બીજા શાકભાજી કરતાં બટાકામાં પોટેશિયમ વધુ છે. બટાકામાં કેળા કરતાં પણ વધુ પોટેશિયમ મળી રહે છે. એક બટાકામાં લગભગ 900 મીલીગ્રામ પોટેશિયમ મળી રહે છે. તેના લીધે વાગેલા ઘાવ પર રુઝ જલદી આવે છે. આજે મે આ બટાકા માંથી જ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે. જે એકદમ ક્રિસ્પી ને અંદર થી એકદમ સોફ્ટ બની છે. પેરી પેરી મસાલાથી આ બટાકા ની ફ્રેન્ચ ફ્રાઈસ નો ટેસ્ટ ખૂબ જ ચટપટો લાગે છે. જે પેરી પેરી મસાલો પણ ને ઘરે જ બનાવ્યો છે. જે મારા બાળકો ના ખૂબ જ પ્રિય છે. Daxa Parmar -
ફ્રેન્ચ બીન્સ કરી (French Beans Curry Recipe In Gujarati)
#GA4#Week18#fanasiફ્રેન્ચ બીન્સ એટલે ફણસી જેનો કાઠીયાવાડ બાજુ ઉપયોગ મા ઓછી લેવાય છે .આપને આજે તેની કરી બનાવી છે જે રાઈસ અને પરોઠા જોડે સરસ લાગે છે. Namrata sumit -
-
-
ફણસી- ગાજર સબ્જી (French Beans Carrot Sabji Recipe In Gujarati)
#GA4#Week18#cookpadguj#cookpad#cookpadindia#Frenchbeans- ફણસીfrench beans- ફણસી માં પોષક તત્વો ભરપૂર હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ વિટામીન એ અને બી પૂરતા પ્રમાણમાં હોય છે. તેમાં ઘણા પ્રકારના મિનરલ્સ જેમકે આયર્ન, પોટેશિયમ, કોપર ,બીટા કેરાટીન તેમજ પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. અઠવાડિયામાં એક વખત ફણસીનું સેવન કરવું જ જોઈએ Neeru Thakkar -
ફ્રેન્ચ બીન્સ નું શાક (French Beans Shak Recipe In Gujarati)
અમે ફ્રેન્ચ બીન્સ ને પોશો કહીએ .અલગ અલગ રીતે કાપીને બનાવાય..આજે મે એકદમ નાના ટુકડા કરીને લસણ માંબનાવ્યું છે..બેઝિક મસાલા સાથે પૌષ્ટિક શાકનેમેં રોટલી સલાડ અને ગુલાબજાંબુ ( ઘરે બનાવેલા)સાથે સર્વ કર્યું છે. Sangita Vyas -
-
ફ્રેન્ચ બીન્સ સબ્જી(French Beans Sabji Recipe In Gujarati)
#GA4#Week18#French beans આ ને શું કામ ફ્રેન્ચ બીન્સ કહેવાય છે? તે પહેલાં અમેરિકા માં થતી ..બાદ 19 મી સદી માં આ પાતળી અને કુણી શીંગ ફ્રાન્સ માં પ્રખ્યાત થઇ. જેને લીધે ફ્રેન્ચ બીન્સ કહેવાય છે. તેમાં વિટામીન k, કેલ્શિયમ ભરપુર પ્રમાણ માં હોય છે.જે હાડકાં ને મજબૂત અને સ્ટ્રોંગ બનાવે છે. ચાઈનીઝ, પંજાબી, પુલાવ વગેરે માં ઉપયોગ કરવા માં આવે છે. Bina Mithani -
ફ્રેન્ચ બીન્સ ઈન રેડ ગ્રેવી(French Beans In Red Gravy Recipe In Gujarati)
#GA4 #Week18#French_beans ફણસી ની શરૂઆત ઈન્ડિયા માં મુંબઈ થી થઈ....પછી ધીરે ધીરે આખા દેશમાં મળવા લાગી અને મોટા ભાગે પુલાવ અને શાક તરીકે ઉપયોગમાં લેવાય છે....પંજાબી સબ્જીમાં તેમજ રેસ્ટોરન્ટમાં exotic સબ્જી તરીકે પીરસાય છે....બિરયાની તેમજ પુલાવ માં ખૂબ વપરાય છે...મેં રેડ ગ્રેવીમાં શાક બનાવ્યું છે સ્વાદ માં સરસ લાગે છે ભાત અને પરાઠા સાથે સર્વ કરાય છે. Sudha Banjara Vasani -
ફણસી બટાકા નું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
#GA4 #Week18#ફણસી #French Beans Kshama Himesh Upadhyay -
-
-
ફ્રેન્ચ બીનસ મોમોસ (French beans momos recipe in Gujarati)
#GA4#WEEK18#FRENCH BEANS#COOKPADGUJRATI#COOKPADINDIA ફણસી માં ફાઈબરની માત્ર સારી હોય છે અને પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે જેથી મેટાબોલિઝ્મ સુધારવામાં ખૂબ ઉપયોગી છે તથા ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તેનું નિયમિત સેવન ખૂબ લાભદાયક છે તો આપણે ઘણી બધી ડીશમાં ફણસી નો ઉપયોગ કરતા હોઈએ છીએ આજે મેં ફણસી નો ઉપયોગ કરીને મોમોઝ રેડી કર્યા છે. Shweta Shah -
તવા પનીર ફ્રેન્કી (Tava Paneer Frankie Recipe in Gujarati)
#KS6#streetstyle રોટી, ફિલીંગ અને મસાલા. આ ત્રણ માંથી બનતી ફ્રેન્કી બહાર જેવી એકદમ ટેસ્ટી ઘરમાં બનાવી શકાય છે. મૈંદા અને ઘઉં માં લોટ ના ઉપયોગ થી નરમ પડ બનાવ્યાં છે. ફ્રેન્કી મસાલો ઉમેરવાથી સ્વાદ પરફેક્ટ બને છે. તવા પનીર વેજ ફ્રેન્કી બાળકો ને વેજીટેબલ ખડવાનું સરસ માધ્યમ છે. બસ ફ્રેન્કી બનાવી દો અને જે વેજિસ ખડવા હોય એ ખવડાવી દો. તમને ગમે એવી ફ્રેન્કી તમે બનાવી શકો છો. આજે મેં સ્ટ્રીટ સ્ટાઈલ માં તવા પનીર ફ્રેન્કી બનાવી છે...જે એકદમ ચટપટી ને સ્વાદિસ્ટ બની છે. Daxa Parmar -
પેરીપેરી સ્વીટ પોટેટો ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri Sweet Potato French Fries Recipe In Gujarati)
#GA4#week11#post3#sweetpotato#પેરીપેરી_સ્વીટ_પોટેટો_ફ્રેન્ચ_ફ્રાઈસ (Peri Peri Sweet Poteto French Fries 🍟 Recipe in Gujarati) સ્વીટ પોટેટો એટલે શક્કરિયાનું સેવન શિયાળામાં લાભદાયક હોય છે. શિયાળામાં રૂટસવાળો ખોરાક ખાવો લાભદાયી છે કારણ કે તે શરીરને ગરમ રાખે છે. શક્કરિયા શિયાળામાં જ આવે છે. જે ફેફસાં અને મુખના કેંસરથી રક્ષા કરે છે. આ શક્કરિયા માંથી મેં પેરી પેરી મસાલા થી કોટીગ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે. જે એકદમ ટેસ્ટી ને ચટપટી બની હતી. આ સ્વીટ પોટેટો ફ્રેન્ચ ફ્રાઈસ પર મસાલો છાંટવા માટે મેં પેરી પેરી મસાલો ઘરે જ બનાવી ને સ્પ્રિંકલ કર્યો છે. આવી જ ફ્રેન્ચ ફ્રાઈસ જો બાળકો ને બનાવી ને ખવડાવીએ તો એ હોંસે હોંસે ખાઈ લે છે. મારા નાના દીકરા ના તો આ ફેવરિટ ફ્રેન્ચ ફ્રાઈસ છે...😍😍 શક્કરિયા ડાયટ્રી ફારબર અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે. શક્કરિયા ખાવામાં તો મીઠા હોય છે એના સેવનથી લોહી વધે છે શરીર જાડું થાય છે. સાથે જ આ કામશક્તિને પણ વધારે છે. કેસરિયા રંગના શક્કરિયામાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે. એમાં રહેલ વિટામિન સી ત્વચામાં કોલોજિનનું નિર્માણ કરે છે. જેનાથી તમે હમેશા યુવાન અને ખૂબસૂરત રહો છો. * શક્કરિયા શેકીને ખાવાથી હૃદયને સુરક્ષા મળે છે. એમાં હૃદયને પોષણ આપતા તત્વ હોય છે. Daxa Parmar -
ફણસી ની પંજાબી સબ્જી (French Beans Punjabi Sabji Recipe In Gujarati)
#EB#Fam#Week5#ફણસીનુંશાકફણસી ની પંજાબી સબ્જી (French Beans curry masala)રેગ્યુલર પંજાબી રેડ ગ્રેવીમાં મુખ્ય સામગ્રીમાં બાફેલી ફણસી અને સાથે થોડી માત્રામાં બાફેલા ગાજર અને અમેરિકન મકાઈ સાથે આ સબ્જી બનાવી છે...સ્વાદમાં તો લાજવાબ છે જ...સાથે બહુ બધા વેજિટેબલ્સ વપરાયા હોવાથી પૌષ્ટિક પણ છે... Palak Sheth -
બટર તવા પુલાવ (Butter Tava Pulao Recipe in Gujarati)
#GA4#week19#post2#pulao#બટર_તવા_પુલાવ ( Butter Tava Pulao Recipe in Gujarati )#Mumbai_Streetstyle_Pulao મસાલેદાર અને સમૃદ્ધ સ્વાદો નો મિશ્રણ છે આ પુલાવ જે બનાવવા માં ઝડપી અને સરળ છે. તવા પુલાવ ખાવા ની એક અલગ મજા છે બીજા બધા પુલાવ કરતા આનો ટેસ્ટ અલગ જ હોય છે કારણ કે આમાં બટર નો સમાવેશ કરવામાં આવે છે. જેથી પુલાવ નો દેખાવ તો રિચ લાગે છે પરંતુ સ્વાદ માં પણ એકદમ રિચ ટેસ્ટ લાગે છે. આજે મેં મુંબઈ માં લારી પર મળતાં બટર તવા પુલાવ બનાવ્યો છે. જે એકદમ સ્ટ્રીટ સ્ટાઈલ માં જ બન્યો હતો. તો ચાલો આપણે બનાવીશું તવા પુલાવ . Daxa Parmar -
દૂધી કોફતા કરી (Dudhi Kofta curry Recipe in Gujarati)
#GA4#Week10#post3#kofta#દૂધી_કોફતા_કરી ( Dudhi Kofta curry Recipe in Gujarati ) દૂધી ઘણા બાળકો ને ભાવતી હોતી નથી. તો આ રીતે ટેસ્ટી કોફતા બનાવીને બાળકો ને ખવડાવવાથી તેઓ આ દૂધી કોફતા હોસે હોંસે ખાઈ લેસે. દૂધી એ આપણા માટે ગુણકારી છે. આ કોફતા માં મેં બેસન ઉમેરી ને બનાવ્યા છે. એકદમ સોફ્ટ ને સ્વાદિષ્ટ બન્યા હતા..😋😍 Daxa Parmar -
રગડા પાણીપૂરી (Ragda Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#Mumbai_Streetstyle_Ragda_Paanipuri પાણીપુરી નું નામ સાંભળતાની સાથે જ દરેક ના મોંમાં પાણી આવી જાય છે. પાણીપૂરી નાના બાળકો થી લઈને વૃદ્ધ એમ દરેક લોકો ને પસંદ હોય છે. તમે પણ ઘણી વખત પાણી પૂરી ખાતી જ હસે. આ એક સરળ અને સ્વાદિસ્ટ બ્રેકફાસ્ટ છે. પરંપરાગત રીતે પાણીપુરી ની અંદર ભરવામાં આવતો મસાલો બાફેલા બટાકા, ફુદીના મરચાની તીખી ચટણી, હિંગ અને સંચળ ભેળવી ને તૈયાર કરવામાં આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી પાણીપુરી માં આવા સૂકા મસાલા ના બદલે અન્ય વાનગી, રગડા પેટીસ નો રગડો ભરી ને વેચવામાં આવે છે. જેને અલગ અલગ સ્વાદ વાળા પાણી સાથે ખાવા માં આવે છે. જેમ કે આંબલી નું પાણી, લસણ નું પાણી, જલજીરા નું પાણી, લીંબુ નું પાણી અને ખજૂર નું પાણી વગેરે ...આ પાણીપુરી માં નાખવામાં આવતા જુદાં જુદાં ઘટકો ને કારણે એનો સ્વાદ તો જોરદાર હોય જ છે પણ સાથોસાથ આરોગ્ય લાભ પણ થાય છે. જો યોગ્ય લિમિટ માં પાણીપુરી ખાવામાં આવે તો એના ઘણા ફાયદાઓ પણ છે. પાણીપુરી નું ચટાકેદાર પાણી એવા મસાલાઓથી તૈયાર કરવામાં આવે છે કે જેના સેવન થી એસિડિટી અને પેટમાં દુખાવા જેવી સમસ્યાઓ દૂર રહે છે. પાણીપુરી ના સેવનથી પાચનક્રિયા સુધરે છે...મને તો જો પાણીપુરી ખાવાનું કહે તો હું એકસામટી પચાસ નંગ જાપટી જાવ...😋🤣🤪😜 Daxa Parmar -
શાહી મટર પનીર મસાલા (Shahi Matar Paneer Masala Recipe in Gujarati)
#AM3#cookpadgujarati#restaurantstyle ખાસ કરીને પનીર એ પંજાબી સબ્જી માં ઉપયોગ માં લેવામાં આવે છે. પનીર ની કોઈ પણ સબ્જી નું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. શાહી મટર (વટાણા) એક ખાસ શાક છે કે જે ખૂબ સ્વાદિષ્ટ હોય છે. પનીરનું શાક ઘરમાં સામાન્યતઃ સૌ પરિવારજનોને ગમે છે. બાળકો તો જાણે પનીરનાં ઘેલા હોય છે. આપણે મટર પનીરની સિંપલ રેસિપી બનાવતા હોય જ છે, તો આજે મેં તેને થોડુંક ટ્વિસ્ટ સાથે બનાવ્યું છે. આ શાહી સબ્જી માં કાજૂની પેસ્ટ નાંખવામાં આવે છે, એવું કરવાથી આપનાં પનીરના શાકનો સ્વાદ વધુ ખિલી જશે અને એકદમ સબ્જી દેખાવ માં રીચ લાગશે. Daxa Parmar -
કેરેટ બીન્સ સબ્જી (carrot beans sabji recipe in gujarati)
#GA4#Week18#french beans Daksha Bandhan Makwana -
ફરાળી વ્રતની થાળી (Farali Vrat Thali Recipe In Gujarati)
Happy Mahashivratri to all of you Friends..🙏#cookpadindia#cookpadgujarati#ફરાળી_વ્રતની_થાળી ( Farali Vrat Thali Recipe in Gujarati )1) સાબુદાણાની ખીર2) મોરૈયા ની ખીચડી3) બટાકા ની સૂકી ભાજી4) શક્કરિયાં ચાટ5) રાજગરા ની આલુ પૂરી6) રાજગરાની કઢી7) ફરાળી ચેવડો ઉપવાસ દરમિયાન આરોગી સકાય એવી અઢળક વાનગીઓ છે. ઉપવાસ ની દરેક વાનગીઓ માં એકદમ ઓછી વસ્તુઓ વાપરવામાં આવે છે. છતાં પણ સ્વાદ માં ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. આજે મે મહાશિવરાત્રી નિમિત્તે એકદમ સરળ અને સાદી વ્રત ની થાળી બનાવી છે. જેમાં મે રાજગરાની પૂરી, સાબુદાણા ની ખીર, મોરૈયા ની ખીચડી, બટાકા ની સૂકી ભાજી, શક્કરિયાં ચાટ, ફરાળી ચેવડો અને રાજગરાની કઢી પીરસી છે. આ એકદમ સાદી દેખાતી થાળી ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
-
ચીલી બીન્સ સૂપ(Chilli Beans Soup Recipe in Gujarati)
#GA4#week12#key words beansશિયાળો ચાલુ થાય એટલે અવનવા સૂપ બનતા હોય છે.જ્યારે ફુલ ઠંડી અને ગરમ ગરમ સૂપ ની મજા જ અલગ હોય છે.આજે બિન્સ માંથી સૂપ બનાવ્યો તેમાં કિડનીબીન્સ અને બેકડ બીન્સ નો ઉપયોગ કર્યો છે અને ફ્રેશ ફ્રેન્ચ બીન્સ નો પણ .. Namrata sumit -
ફ્રેન્ચ બીન્સ રીંગણ નુ શાક (French Beans Ringan Shak Recipe In Gujarati)
એકલું પણ બનાવાય.પરંતુ સાથે મેળવણ હોય તો વધારે સ્વાદિષ્ટ લાગે છે..ભાત સાથે ખાવાનું હતું એટલે થોડું રસા વાળુ કર્યું.. Sangita Vyas -
More Recipes
ટિપ્પણીઓ (5)