તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાટકી સફેદ તલ લ્યો પછી તેને સેકી લ્યો..
- 2
હવે 1 વાટકી ગોળ લ્યો પછી ગોળની ચાસણી કરી લ્યો..
- 3
હવે ચાસણી થયા પછી તેમાં સેકેલા તલ નાખી સપાટ જગ્યા પર પાથરી વણી લ્યો તો તૈયાર છે તલની ચીકી..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#GA4 #Week18 #તલ શિયાળામા કોઈપણ વસ્તુ બનાવીને ખાવા જ જોઈએ સ્પેશ્યલ શિયાળામાં.... Chetna Chudasama -
-
-
-
તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18શિયાળા મા તલ અને ગોળ શરીર માટે ખુબ જ ફયદા કારક અને શકતી આપનાર છે. Sapana Kanani -
-
-
-
-
-
તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#GA4 #Week18ઉતરાયણ એટલે ચીકી નો તહેવાર . આજે આપણે તલની ચીકી બનાવશું. તલ આપણા શરીરમાં તાકાત અને નવી ઊર્જા આપે છે. Pinky bhuptani -
-
-
તલની ચીકી (Til Chikki Recipe in Gujarati)
#GA4#Week18#Seasame#Til#Chikki#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18#chikkiઆજે મેં તલની ચીકી બનાવી છે. જે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બની છે. તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14425229
ટિપ્પણીઓ