પીનટ ચીક્કી (Peanut Chikki Recipe In Gujarati)

#GA4
#Week18
#Chikki
#Post2
#Uttrayanspecial
૨૦૨૧ નાં આ ફાસ્ટ યુગ માં તહેવારો ની રોનક જાણે ઓછી થતી જાય છે અને પરંપરાગત બનતી વાનગીઓ વીસરાતી જાય છે. પણ હજુ ઘણા ઘરો માં એ રીતિરિવાજ અને વાનગીઓ આજે પણ જોવા મળે છે. એટલે જ મકરસંક્રાંતિ નાં પવૅ પર મેં બીજી ચીક્કીઓ જોડે શીંગ ની ચીક્કી બનાવી. જે વષૉ થી ગુજરાતીઓ માં શિયાળુ વાનગી તરીકે બનતી હોય છે.
પીનટ ચીક્કી (Peanut Chikki Recipe In Gujarati)
#GA4
#Week18
#Chikki
#Post2
#Uttrayanspecial
૨૦૨૧ નાં આ ફાસ્ટ યુગ માં તહેવારો ની રોનક જાણે ઓછી થતી જાય છે અને પરંપરાગત બનતી વાનગીઓ વીસરાતી જાય છે. પણ હજુ ઘણા ઘરો માં એ રીતિરિવાજ અને વાનગીઓ આજે પણ જોવા મળે છે. એટલે જ મકરસંક્રાંતિ નાં પવૅ પર મેં બીજી ચીક્કીઓ જોડે શીંગ ની ચીક્કી બનાવી. જે વષૉ થી ગુજરાતીઓ માં શિયાળુ વાનગી તરીકે બનતી હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
શીંગ ને પેલા શેકી ને એનાં ફોતરા કાઢી લેવા. પછી ખાંડણી માંં એને અધકચરા ખાંડી લેવા. મિક્સર માં એનો સાવ ભૂક્કો ન કરવો.
- 2
કઢાઈ માં ઘી મૂકી એમાં ગોળ ઓગાળી એની પાઈ બનાવી. ચોંટતી ના હોય એમ ચેક કરી પછી એમાં શીંગ ઉમેરવી.
- 3
સરખું ભેળવી ગેસ બંધ કરી સપાટ જગા પર પાથરવું. વેલણ વડે વણી લેવી. તૈયાર।છે શીંગ ની એટલે કે આજ ની ભાષા માં પીનટ ચીક્કી.
Similar Recipes
-
પીનટ ચીક્કી(Peanut Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikkiચીક્કી એક પારંપરીક મીઠાઈ છે. ઉત્તરાયણ પર બધા ના ઘરે અલગ અલગ ચીક્કી બનતી હોય છે. શિયાળા માં ઠંડી હોવાથી ગોળ ની વાનગી બનાવી ને ખાવાથી ખૂબ ફાયદો થાય છે. અહીં પીનટ ચીક્કી બનાવેલ છે, શીંગદાણા અને ગોળ બંને ખુબ સરસ કોમ્બિનેશન છે અને ઠંડી માં શરીર માટે ફાયદાકરક પણ ખરું. Shraddha Patel -
શીંગદાણાની ચીક્કી (Peanut Chikki Recipe In Gujarati)
#GA4#week15#post3#jaggery#સિંગદાણા_ની_ચીક્કી ( Peanut Chikki Recipe in Gujarati ) શિયાળો બરાબર જામી ગયો છે ઠંડી પણ જેમ-જેમ દિવસ જાય તેમ પોતાનો મિજાજ બતાવી રહી છે આ કડકડતી ઠંડી સામે રક્ષણ આપે એવી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ચીકી બનાવવાની સિઝન શરૂ થઇ છે સામાન્ય રીતે ચીકીમાં રહેલા ગોળ અને તલ જેવા તત્વોની તાસીર ગરમ હોવાથી તે ઠંડી સામે રક્ષણ પણ આપશે. આ સાથે જ હવે ઉત્તરાયણ આવવાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજે હું તમને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવી શીંગ-ગોળ ની ચીક્કી ની રેસિપી લઇ ને આવી છું. શિયાળા ની ઋતુ આવે એટલે શીંગદાણા ની ચીક્કી બનાવવાનું કઈ રીતે ભુલાય. શીંગદાણા અને ગોળ માંથી બનતી આ ચીક્કી ખૂબ જ પૌષ્ટિક હોય છે. શીંગદાણા માંથી આપણને પ્રોટીન અને ગોળ માંથી લોહતત્વ શિયાળા માં આપણા શરીર ને ઘણું પોષણ આપે છે. ચીક્કી તો ઘણી બધી પ્રકાર થી બનાવી સકાય છે. જેમ કે - તલ ની ચીક્કી, દાળિયા ની ચીક્કી, ડ્રાય ફ્રુટ ની ચીક્કી અને કોપરા ની ચીક્કી વગેરે વગેરે. પરંતુ શીંગદાણા ની ચીક્કી નો સ્વાદ કઈક અલગ જ હોય છે. Daxa Parmar -
ક્રેનબેરી કોર્ન ફ્લેક્સ ચીક્કી (cranberry cornflakes chikki Recipe in Gujarati)
#GA4#week18#chikkiઉત્તરાયણ આવે એટલે ગુજરાત માં દરેક ઘર માં ચીક્કી બનતી હોય છે. જેમાં તલ, શીંગ, મમરા, દાળિયા ની ચીકી બનતી હોય પણ આજે મે એક હેલ્થી અને ટેસ્ટી એવી ક્રેનબૅરી અને કોર્ન ફ્લેક્સ માંથી ચીક્કી બનાવી છે. ક્રેનબૅરી સ્કીન ને સારી કરે છે અને યુરીન માં થતાં ઇન્ફેક્શન ને દૂર કરવા માં પણ મદદ કરે છે. Neeti Patel -
મમરા ની ચીક્કી (Mamara Chikki Recipe In Gujarati)
#USઉતરાયણ માં એકલા તલ કે શીંગ ની નહીં પણ મમરા ની ચીક્કી પણ બનતી હોય છે. આમ તો ગુજરાત માં મમરા ના લાડુ બવ ફેમસ છે પણ મમરા ના લાડુ આખો ના ખાવો હોય તો ચીક્કી કર્યે તો ઝટપટ ખાઈ શકાય છે અને બગાડતો પણ નથી એટલે હું મમરા ના લાડુ નો બદલે ચીક્કી જ બનવું છુ. Bansi Thaker -
ચોકલેટ પીનટ ચીક્કી (Chocolate Peanut Chikki Recipe In Gujarati)
#BW આજે બાળકો ની પસંદ ની ચોકલેટ પીનટ ચીક્કી બનાવી છે ખૂબ જ ટેસ્ટી બને છે hetal shah -
-
બુંદી ની ચીક્કી (Bundi Chikki recipe in Gujarati)
#US#cookpad_gujarati#cookpadindiaમકરસંક્રાંતિ ની ઉજવણી ચીક્કી વિના અધૂરી છે ને? આમ તો ઠંડી ની શરૂઆત ની સાથે ગુજરાતી ઘરો માં ચીક્કી બનવાની શરૂઆત થઈ જ જાય છે. મમરા ની ચીક્કી, તલ ની ચીક્કી, તલ, મમરા ના લાડુ, શીંગ ની ચીક્કી, દાળિયા ની ચીક્કી, સુકામેવા ની ચીક્કી આ બધી ચીક્કી તો બનતી જ હોય છે સાથે સાથે નવા નવા ઘટકો સાથે ચીક્કી બનાવામાં ગૃહિણીઓ પારંગત હોય છે. આજે મેં થોડી મીઠી ,થોડી ચટપટી એવી બુંદી ની ચીક્કી બનાવા નો પ્રયાસ કર્યો છે અને ખરેખર સ્વાદિષ્ટ બની છે. Deepa Rupani -
-
ચીક્કી (Chikki recipe in Gujarati)
#GA4#Week18Chikki(ચીક્કી).ચીક્કી એ મકારસંક્રાતિ ના ફેવરિટ તહેવાર નિમિત્તે બનાવવા આવે છે ચીક્કી દરેક નટ્સ થી અને દાળિયા થી કોપરાથી સુકામેવા ની એમ દરેક રીતે બને છે ચીક્કી અલગ અલગ શેપ માં પણ બને છે તલ માં થી બનતી ચીકી અને શીંગ ની ચીક્કી શિયાળા માં ખૂબ હેલ્ધી અને ફાયદાકારક હોય છે માટે દરેકે આને ખાવી જોઈએ.જોઈએ રેસિપી. Naina Bhojak -
શીંગ ની ચીક્કી (Peanut Chikki recipe in Gujarati)
#RJS#cookpad_guj#cookpadindiaચીક્કી એ ગોળ અને અલગ અલગ દાણા, બી અને સૂકા મેવા સાથે બનતું સ્વાસ્થ્યપ્રદ વ્યંજન છે. આમ તો ચીક્કી ભારત માં ઘણી જગ્યા એ બને છે અને મળે છે પરંતુ ગુજરાત નું એક મુખ્ય શહેર રાજકોટ ની ચીક્કી પ્રખ્યાત છે એમાં પણ જલારામ ની ચીક્કી તો ચીક્કી ના નામ નો પર્યાય બની ગયો છે. જો કે ઘરે ચીક્કી બનાવી અઘરી નથી. બહુ ઝડપ થી અને સરળતા થી બની જાય છે. Deepa Rupani -
-
ક્રશ પીનટ કોકોનટ ચીક્કી (Crush Peanut Coconut Chikki Recipe In Gujarati)
#GA4#Week18#chikki Ankita Mehta -
શીંગ ની ચીક્કી (Shing Chikki Recipe In Gujarati)
#GA4 #Week18 #chikki શિયાળા માં ગોળ અને શીંગ ખાવા થી શરીર ને પોષણ મળે છે. Minaxi Rohit -
તલ ની ચીક્કી (Til chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikki#Post1#Uttrayanspecialતલ ની સ્લીમ ટ્રીમ ચીક્કી બનાવતા મને બહુ મજા આવે છે😁😊.સામાન્ય રીતે ચીક્કી માં બધા સફેદ કોલ્હાપુરી ગોળ યુઝ કરે છે પણ સ્વાથ્ય માટે દેશી ગોળ ઉત્તમ હોય છે જેથી હું રંગરૂપ કરતાં તેનાં ગુણ ને જોઈ દેશી ગોળ જ વાપરૂં છું. Bansi Thaker -
સફેદ અને કાળા તલ ની ચીક્કી (White Black Til Chikki Recipe In Gujarati)
#USઉત્તરાયણ આવી અને ગઈ પણ એનો તહેવાર કેમ ઉજવાય છે ? અને એમાં તલ અને ગોળ ની વાનગી શા માટે ખાવાની હોય ? એની પાછળ નું એક કારણ છે કે ઉત્તરાયણ વખતે જે ઋતુ હોય છે જેમાં પવન હોય જે ઠંડો હોય અને એ વખતે શરીર માં ગરમી ની જરર પડે અને તલ અને ગોળ બંને ગરમી આપનારા છે અને તલ નું તેલ શરીર માં ઓઈલિંગ નું કામ કરે છે અને ગોળ શરીર ના લોહી ને શુદ્ધ કરે છે જેથી તલ અને ગોળ ની ચીક્કી ખવાય છે આ સીઝન માં. મેં બનાવી સફેદ અને કાળા તલ ની ચીક્કી. Bansi Thaker -
મમરા ની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikki#Post3#Makarsankrantispecial Bansi Thaker -
મમરા ના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati)
#MS : મકરસંક્રાંતિ સ્પેશિયલ મમરા ના લાડુમકરસંક્રાંતિ ના દિવસે બધા ના ઘરમાં મમરા ના લાડુ અને તલ તથા શીંગ ની ચીક્કી ખવાતી હોય છે.તો આજે મેં પણ બનાવ્યા મમરા ના લાડુ. Sonal Modha -
મમરા ની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikkiમમરા ની ચીક્કી ફક્ત 10 મિનિટ માં બને છે Tejal Vijay Thakkar -
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe In Gujarati)
#GA4 #Week18Dryfruit chikki in jaggeryઅદભુત સ્વાદSonal chotai
-
તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#USઉતરાયણ આવે એટલે જાત જાતની ચીક્કી મળવા માંડે..પણ ઘરે બનાવવાની મજા જ કઈ ઔર હોય છે..ચોખ્ખી, શુધ્ધ અને સ્વાદિષ્ટ તેલ ની ચીક્કી આજે મે બનાવી છે.. Sangita Vyas -
ચીક્કી (Chikki Recipe in Gujarati)
શિયાળા માં ગોળ ખાવો જોઈએ. અને મારી ઘરે નાના મોટા બધાને શીંગ દાણા ની ચીક્કી બહુ ભાવે. એ પણ ગોળ ની બનાવેલી.#GA4#week18 Richa Shahpatel -
શીંગદાણા ચીક્કી (Shingdana Chikki Recipe In Gujarati)
શિયાળામાં અને ખાસ કરીને ઉત્તરાયણના તહેવાર દરમિયાન બનાવવામાં આવતી ચીક્કી બધાની ખુબ જ પસંદગીની વસ્તુ છે. ચીક્કી ઘણા અલગ-અલગ પ્રકારની બને છે પણ સીંગદાણાની ચીક્કી ખૂબ જ લોકપ્રિય છે. ઘી, ગોળ અને શેકેલા શીંગદાણા માં થી બનાવવામાં આવતી આ ચીક્કી સ્વાદિષ્ટ લાગે છે અને સાથે સાથે આરોગ્ય વર્ધક પણ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
પીનટ ચિક્કી (Peanut Chikki Recipe In Gujarati)
#MS મારા બાળકો ને શીંગદાણા વધારે ભાવે છે.તલ અને મમરા ની ચિક્કી માં શીંગદાણા નો ટેસ્ટ.... ક્રંચી અને કુરકુરી ચિક્કી Sushma vyas -
ચોકલેટ ચીક્કી (Chocolate Chikki Recipe in Gujarati)
#GA4# WEEK18આમ તો ઉત્તરાયણ માં તલ અને મગફળી ની ચીક્કી ખાતા હોય છે, પણ એની સાથે એક અલગ વાનગી બનાવી છે. Bhoomi Talati Nayak -
ક્રશ પીનટ ચીક્કી (Crushed Peanut Chikki Recipe In Gujarati)
#GA4#WEEK15#ગોળ આજે મેં ક્રશ કરેલા સીંગદાણા માંથી ચીકી બનાવી છે.. ખાંડ કરતા ગોળ નો ઉપયોગ કોઈ પણ વાનગી માં કરો એ સારુ જ છે માટે મેં ગોળ ની ચીક્કી બનાવી છે.. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.. Aanal Avashiya Chhaya -
સીંગદાણાની ચીક્કી
#GA4#Week18#Post 1#Chikkiઉતરાયણ આવે એટલે બધાના ઘરે ચીક્કી અલગ અલગ બનતી જ હોય છે મારા ઘરે બધાને સીંગદાણાની ચીકી બહુ ભાવે છે એટલે હું દર વખતે આ ચીક્કી ખાસ બનાવું છું,, Payal Desai -
-
-
-
સીંગ ચીક્કી(Peanuts Chikki Recipe in Gujarati)
#MW1આમ તો શિયાળુ પાક ઘણા છે પણ મને બનાવતા નથી આવડતું અને મને ભાવે પણ ઓછા એટલે હું એવું કૈક બનવું જે હેલ્થ માટે પણ સારું અને આપને ને એનર્જી પણ આપે તો મેં બનાવી છે સીંગ ચીક્કી.ઉત્તરાયણ માં ખાસ બનતી આ ચીક્કી મારી તો ફેવરેટ છે. Vijyeta Gohil
More Recipes
ટિપ્પણીઓ (6)