ખીચુ(khichu recipe in Gujarati)

Maya Purohit
Maya Purohit @cook_24030258

#સુપરશેફ૨ #માઇઇબુક
ખીચુ એ લગભગ બધા ગુજરાતી ઓનુ ફેવરીટ હશે હવે ખીચુ એ ઈન્ડીયા ની બહાર પણ પોતાનુ આગવુ સ્થાન પ્રાપ્ત કરી લીધુ છે કેમકે એ ઝટપટ બનતુ ને સારુ એવુ સ્નેક છે

ખીચુ(khichu recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સુપરશેફ૨ #માઇઇબુક
ખીચુ એ લગભગ બધા ગુજરાતી ઓનુ ફેવરીટ હશે હવે ખીચુ એ ઈન્ડીયા ની બહાર પણ પોતાનુ આગવુ સ્થાન પ્રાપ્ત કરી લીધુ છે કેમકે એ ઝટપટ બનતુ ને સારુ એવુ સ્નેક છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦
  1. તેલ ૨ચમચી
  2. ચોખા નો લોટ ૧મોટો વાટકો
  3. પાણી ૨/ ૧/૨ (અઢી) વાટકો
  4. ૨ ચમચીલીલા મરચા
  5. કોથમીર જરુર મુજબ
  6. જીરુ ૧ચમચી
  7. ચપટીહિંગ
  8. ૨ ચમચીસાંભાર મસાલો અથવા મરચુ પાઉડર
  9. મીઠુ જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦
  1. 1

    સૌપ્રથમ ચોખા ના લોટ ને ચાળી લેવો

  2. 2

    કોથમીર અને મરચા સમારી લેવા વધાર માટે જીરુ અને હિંગ લેવા

  3. 3

    એક ઉંડા વાસણ કે તપેલા મા ૨ ચમચી તેલ ગરમ મુકવુ તેલ ગરમ થાય એટલે તેમા જીરુ હિંગ નાખવા ત્યારબાદ તેમા કોથમીર અને મરચા નાખી સહેજ વાર સાંતળવુ ૧ મીનીટ ત્યારબાદ તેમા મીઠુ અનેપાણી નાખવુ પાણી ઉકળે એટલે તેમા લોટ નાખી ફટાફટ હલાવવુ જેથી ગઠ્ઠા ના પડે ૨ મીનીટ રાખી ઉતારી લેવુ તેને અનમોલ કરી ઉપર કોથમીર અને સાંભાર મસાલો નાખી સર્વ કરવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maya Purohit
Maya Purohit @cook_24030258
પર

ટિપ્પણીઓ

Similar Recipes