સીંગ માવા ની ચીક્કી

Ami Master
Ami Master @Ashtu_28062005
Vadodara

આ સીઝન માં ઉત્તરાયણ માં ચીક્કી બધાં નાં ઘરે બને જ. મે સીંગ માવા ની ચીક્કી બનાવી , મારા સાસુ- સસરા ખાય શકે

#GA4
#WEEK18

સીંગ માવા ની ચીક્કી

1 કમેન્ટ કરેલ છે

આ સીઝન માં ઉત્તરાયણ માં ચીક્કી બધાં નાં ઘરે બને જ. મે સીંગ માવા ની ચીક્કી બનાવી , મારા સાસુ- સસરા ખાય શકે

#GA4
#WEEK18

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
  1. વાડકો શેકેલા સીંગદાણા નો બારીક પાવડર
  2. વાડકો ગોળ
  3. ચપટીખાવા નો સોડા
  4. ટી. સ્પૂન ઘી

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ પેણી માં ઘી લઇ ગોળ નાખો

  2. 2

    ગોળ નો પાયો બનાવો, પાયો બનાવતી વખતે તેને પાણી ની વાડકી માં એક -બે ટીપાં નાખી સહેજ ઠંડું પડે એટલે ખાઈ જોવાનું દાંત માં ચોંટે નહીં એટલે પાયો તૈયાર પછી તેમાં ચપટી સોડા નાખી હલાવી ગેસ બંધ કરી તેનાં સીંગદાણા નો પાવડર નાંખી હલાવો, પછી તેને ઘી વાળા પ્લાસ્ટિક માં પાથરી તેમાં કાપા પાડી લો.એટલે ચીક્કી તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Master
Ami Master @Ashtu_28062005
પર
Vadodara
I love trying new varieties of food
વધુ વાંચો

Similar Recipes