કેરેટ બીન્સ સબ્જી (carrot beans sabji recipe in gujarati)

Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940

કેરેટ બીન્સ સબ્જી (carrot beans sabji recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
2 લોકો
  1. 100 ગ્રામફણસી
  2. 100 ગ્રામગાજર
  3. 4 ચમચીતેલ
  4. અડઘી ચમચી રાઈ
  5. અડઘી ચમચી જીરું
  6. 1પીન્ચ હિંગ
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1/2ચમચી હળદર
  9. 1/2ચમચી ધાણાજીરું
  10. સ્વાદ મુજબ મીઠુ
  11. 1/2ચમચી ખાંડ
  12. 1/2 ટામેટુ

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ કઢાઈ માં તેલ ગરમ કરવા મુકી તેમાં રાઈ,જીરું નાખી ને ફૂટી જવા દેવું

  2. 2

    હવે હિંગ નાખી ને તેમાં ગાજર અનેં ફણસી નાખી ને સાંતળી લેવું.

  3. 3

    હવે તેમાં હળદર,મીઠુ,મરચુ,ધાણાજીરું નાખી ને મિક્ષ કરી લેવું અનેં તેમાં ટામેટુ અનેં ખાંડ નાખી ને મિક્ષ કરી લેવું.

  4. 4

    હવે ગેસ બંદ કરી દેવું રેડી છે મસ્ત ચટાકેદાર સબ્જી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940
પર

Similar Recipes