ફણસી રીંગણ નું શાક(Frenchbeans Ringna shak Recipe in Gujarati)

patel dipal
patel dipal @cook_26495419

ફણસી રીંગણ નું શાક(Frenchbeans Ringna shak Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
3 સર્વિંગ્સ
  1. 250 ગ્રામફણસી
  2. 3-4રીંગણ
  3. 6-7કળી લસણ
  4. 1/2 ચમચીઅજમો
  5. 1/2 ચમચીહળદર
  6. ચમચીધાણાજીરું
  7. 1/2 ચમચીમોરસ
  8. 1 ચમચીલસણિયું મરચું
  9. 2ચમચા તેલ
  10. 1 ચમચીલીલું લસણ
  11. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    ફણસી અને રીંગણ ધોઈ ને સમારી લો.

  2. 2

    કૂકર માં વગાર માટે તેલ ગરમ કરવા મૂકો, તેમાં અજમો નાંખી ને સમારેલ સૂકું લસણ નાખો

  3. 3

    તેમાં સમારેલી ફણસી અને રીંગણ નાખી હલાવી લો.

  4. 4

    પછી તેમાં મીઠું, હળદર, ધાણાજીરું, લસણિયું મરચું નાખી ને હલાવી લો. પછી મોરસ ઉમેરી બરાબર મિકસ કરી કૂકર બંધ કરી લો

  5. 5

    2થી3 વ્હિસલ થવા દો. પછી કૂકર ખોલી તેમાં ઉપર થી લીલું લસણ નાખી હલાવી ને બાઉલ માં કાઢી લો.

  6. 6

    તેને ગરમ ગરમ ભાખરી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
patel dipal
patel dipal @cook_26495419
પર

ટિપ્પણીઓ

Similar Recipes