ફણસી દાળ નું શાક(Frenchbeans Dal Shak Recipe in Gujarati)

Kruti paresh
Kruti paresh @cook_26386451

#GA4
#week18
frenchbean

ફણસી દાળ નું શાક(Frenchbeans Dal Shak Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#week18
frenchbean

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૪ લોકો
  1. ૧ કપફણસી
  2. ૧ કપબટાકા
  3. ૧ કપમસૂર દાળ
  4. ૧ કપવટાણા
  5. ૧ કપટામેટા
  6. ૧ ચમચીમીઠું
  7. ૧/૨ ચમચીલાલ મરચું
  8. ૨/૩ ચમચી તેલ
  9. મસાલા
  10. ૧/૨કપ પાણી
  11. ૧ ચમચીરાઈ, જીરુ, હંગ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૈવ પ્રથમ ફણસી, બટાકા, વટાણા, ટામેટાં સમારો, મસૂર ની દાળ ઘોય પલાળો

  2. 2

    એક વાસણ મા તેલ ગરમ કરી તેમાં જીરુ, રાઈ, હંગ નાખવી પછી એક એક શાક ઉમેરતા જાવ.

  3. 3

    એક એક શાક ઉમેરતા જાવ,બટાકા,ફણસી, વટાણા, ટામેટા, મીઠું, મરચું, નાંખો છેલે દાળ ઉમેરો

  4. 4

    મિશ્રણ મા પાણી ઉમેરો,કુકર ની ૨ થી ૩ વિસલ કરો

  5. 5

    વરાળ ઠંડી થાય એટલે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kruti paresh
Kruti paresh @cook_26386451
પર
Enjoy healthy cooking!
વધુ વાંચો

Similar Recipes