કેરટ કેબીજ પૅનકૅક્સ(CARROT CABBAGE pencake recipe in Gujarati)

Sweetu Gudhka @Cookwithsweetu1012
કેરટ કેબીજ પૅનકૅક્સ(CARROT CABBAGE pencake recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજર, કોબી, ડુંગળી અને કેપ્સિકમ ને સમારી લેવા
- 2
ત્યાર પછી લસણ ને જીણું સમારી લેવું અને કોથમીર પણ સમારી લેવી
- 3
હવે ચોખા અને ચણા નો લોટ અને રવો લેવો
- 4
હવે તેને એક બાઉલ માં લઇ ને મિક્ષ કરો. તેમાં છાસ એડ કરી દેવી ને મિક્ષ કરી લેવું.
- 5
ત્યાર બાદ હવે તેમાં બધા વેજીટેબલસ એડ કરી લેવા. તેમાં ચીલી ફેલ્ક્સ એડ કરવા અને મિક્ષ હબ્સ પણ એડ કરવા
- 6
હવે તેમાં મરચું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરી levu
- 7
ત્યાર પછી થોડું પાણી એડ કરી ને પેનકેક માટે બેટર રેડી કરી લેવું.
- 8
હવે નોનસ્ટીક ગેસ પર મુકવી તેમાં નાની નાની પેનકેક ચમચા થી મુકવી
- 9
તો તૈયાર છે ક્રિસ્પી કેરટ કેબીજ પૅનકૅક્સ કેબીજ બાઉલ માં કેરટ સલાડ અને ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
કોબીજ વટાણા નું શાક (Cabbage peas sabji recipe in gujarati)
#GA4#Week14#Cabbage Daksha Bandhan Makwana -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કેબેજ મીની બાઇટ્સ (Cabbage mini bites Recipe In Gujarati)
#GA4#week14#cabbage mini bites#nikscookpad Nikita Gosai -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14255717
ટિપ્પણીઓ (6)