ડ્રાય ફ્રુટ ચીકી(Dry Fruit Chiki Recipe In Gujarati)

Kalika Raval
Kalika Raval @cookRAVAL
Sabarkantha

#KS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપડ્રાય ફ્રુટ
  2. ડ્રાયફ્રુટ માં આપણે કાજુ બદામ પિસ્તા અને અખરોટ લઈશું
  3. 1-3 કપગોળ(પોણો કપ ગોળ)
  4. ચમચી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ એક પેન માં ૧ ચમચી ઘી નાખી બધા ડ્રાય ફ્રૂટ્ જે ઝીણા ઝીણા કટકા કર્યા છે તે શેકી લેવા

  2. 2

    ડ્રાયફ્રુટ્સ એક બે મિનિટ માટે ઘીમાં સાંતળી લો પછી તે

  3. 3

    ડ્રાયફ્રુટ પેનમાંથી બહાર લઈ લો ફરીથી તે જ પેનમાં 2 ચમચી ઘી નાખી ગોળ નાખવો

  4. 4

    ગોળ બરાબર ઓગળી જાય પછી તેમાં બધા કાપેલા ડ્રાયફ્રૂટ્સ એડ કરવા બધુ બરાબર મિક્સ કરો પછી એક થાળીમાં ઘી લગાવી તેમાં ગોળ અને ડ્રાય ફ્રુટ્સ વાળું મિશ્રણ પાથરી દેવો

  5. 5

    ઠંડુ પડે એટલે કટ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalika Raval
Kalika Raval @cookRAVAL
પર
Sabarkantha

Similar Recipes