ડ્રાય ફ્રુટ ચીકી (Dry Fruit Chiki Recipe In Gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧ વાટકો સીંગદાણા
  2. ૧ વાટકીકાજુ બદામ
  3. ૧ કપનાળયેરનું ખમણ
  4. વટકો ગોળ
  5. ૨ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પેલા સીંગદાણા સેકી ફોતરા કાઢી લેવાં ને કાજુ બદામ પણ સેકી લેવા

  2. 2

    પછી બંને નો મિકચર માં પાઉડર કરી ચાળી લેવો

  3. 3

    પછી ઘી નાંખી ગોળ ની પાય કરવી ધીમા તાપે કરવી ને પરપોટા થાય ત્યાં સુધી કરવી પછી તેમા આપણે કરેલો પાઉડર એડ કરવો

  4. 4

    મિક્સ થઈ જાય એટલે તેમા ઘી નાખો ને પાછું મિકસ કરો ને ચોકી મા ઘી થી ગ્રીસ કરીને તેમા ઢાળી દેવી

  5. 5

    પછી તેમાં માથે નાળિયેર નુ ખમણ છાંટવું ને ગરમ ગરમ હોય ત્યારેજ કાપા પાડી લેવા

  6. 6

    આ રીતે રેડી થઈ ગઈ આપની ડ્રાય ફ્રુટ ચીકી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Similar Recipes