ડ્રાય ફ્રુટ ચીકી (Dry Fruits Chiki Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
ડ્રાય ફ્રુટ ચીકી
Kya Kare .. kya na kare
Ye kaisi Mushkil Hai
Koi to Bataye Eska Hal O Mere Bhai...
Ke 1 Taraf to DRYFRUITS CHIKI Banayi
& Duji Aur Hath Se Giri wo...😥😥
પણ બનાવી છે તો...... post તો કરવી જ પડે..... બાકી સ્વાદ મા તો Zakkkkkkassssss છે

ડ્રાય ફ્રુટ ચીકી (Dry Fruits Chiki Recipe In Gujarati)

#cookpadindia
#Cookpadgujarati
ડ્રાય ફ્રુટ ચીકી
Kya Kare .. kya na kare
Ye kaisi Mushkil Hai
Koi to Bataye Eska Hal O Mere Bhai...
Ke 1 Taraf to DRYFRUITS CHIKI Banayi
& Duji Aur Hath Se Giri wo...😥😥
પણ બનાવી છે તો...... post તો કરવી જ પડે..... બાકી સ્વાદ મા તો Zakkkkkkassssss છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપખાંડ
  2. ૧/૨ કપ બદામ
  3. ૧/૨ કપ પીસ્તા
  4. ૧/૨ કપ કાજુ
  5. ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાજુ, બદામ અને પીસ્તા ને લાંબા પતલા કાપો & એક પેન માં ગેસ પર રોસ્ટ કરી દો.

  2. 2

    હવે એક પેન ખાંડ નાંખી.....ધીમી આંચ પર ગરમ કરવા મૂકો..... ખાંડ ઓગળી ને બ્રાઉન રંગ ની થાય એટલે તેમાં કાજુ, બદામ અને પીસ્તા ઉમેરી અને મિક્સ કરો.

  3. 3

    પ્લેટફોર્મ પર ઘી લગાવી ને રાખો..... હવે તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલી જગ્યા પર પાથરી ને જાડાં વેલણ વડે દબાણ આપી પતલો રોટલો વણી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes