ઊંધીયુ(Undhiyu Recipe in Gujarati)

Tanvi
Tanvi @tanvi75
Ahmedabad

શિયાળો આવે અટલે શાકભાજી ખાવાની મજ્જા પડી જાય.એમા જો સુરત જવનું હોય તો સુરતી ઊંધીયુ એન્ડ વલસાડ નું ઉબાદિયુ ની મજ્જા કૈક અલગ હોય.પણ આ કોરોના કાળ માં બહાર ખાવા જવુ risky છે. તો ચલો આજે સુરત ને જ આપના શહેર માં બોલાવિ લઈએ.

ઊંધીયુ(Undhiyu Recipe in Gujarati)

શિયાળો આવે અટલે શાકભાજી ખાવાની મજ્જા પડી જાય.એમા જો સુરત જવનું હોય તો સુરતી ઊંધીયુ એન્ડ વલસાડ નું ઉબાદિયુ ની મજ્જા કૈક અલગ હોય.પણ આ કોરોના કાળ માં બહાર ખાવા જવુ risky છે. તો ચલો આજે સુરત ને જ આપના શહેર માં બોલાવિ લઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મીનીટ
4 વ્યક્તિ
  1. 200grm સક્કરિયા
  2. 200grm કાંદ રતાળુ
  3. 200grm બટેટા (small)
  4. 200grm રવૈયા (small bringle)
  5. 1 કપતુવેર નાં દાણ
  6. 1 કપસુરતી પાપડી
  7. 2 કપમેથી ભાજી ની ઢોકળી
  8. 1 કપકોથમીર
  9. 1 કપનાંલિયર નાં ટૂકડા
  10. આદુ મરચાં લસણની પેસ્ટ
  11. 1spn ચણા નો લોટ
  12. 1tbspn શીંગ દાણ
  13. હલ્દર; મીઠું,લિમ્બુ નો રસ
  14. 100 ગ્રામઝીણુ સુધરેલુ લસણ

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    બધા શાક ધોઇ ને મોટા ટૂકડા માં સુધારી લો. શાક ને મુઠીયા ની જેમ perforated ડીશ માં મુકી કૂકર માં 1 સિટિ મારી અધકચરા બાફી લો

  2. 2

    મીક્સર માં શીંગદના, નાળિયેર,આદુ,મરચાં, લસણ પીસી લો.એક મોટા વાસણ માં સુધારેલી કોથમીર મિક્સર માં પિસેલ મસાલો ચણા નો લોટ મીઠું હલ્દર ધાણજીરું લિમૂ નો રસ ભેગુ કરો.તેમા 2 મોટા ચમચા ભરી તેલ નાખો.

  3. 3

    કૂકર નું શાક બફૈ જાય એટલે થડુ થવા દો.તેમા બધા શાક માં મસળી ભરી લો.લિલવા નાં દાણ અને પાપડી ને મસાલા માં રગદોલિ નાખો.

  4. 4

    એક મોટી માટી ની કઢાઈ માં 3 ચમચા તેલ નાખી ગરમ કરો.તેમા જીરુ અને ઝીણુ સુધરીને લીલુ લસણ નાખો.તેમા ભરેલુ શાક અને લિલવા પાપડિ નાખી બરાબર મીક્સ કરો.તેમા 1થી 11/2 ગ્લાસ પાણી નાખી ધીમા તાપ પર 15 થી 30 મિનિટ થવા દો. વચ એક બે વાર હલાવુ.

  5. 5

    શાક ચેક કરો ચડેલું લગે અટલે તેમા મેથી ની ઢોકળી નકિ મીક્સ કરો.1/2 ગ્લાસ પાણી નાખી ઢાકી દો.ફોઇલ પેપર થી ઢાકી ને ઉપેર ઢાંકણું બંધ કાંતિ 15 મિનીટ સિજ્વા દો

  6. 6

    ગરમાંગરમ માટલા ઊંધીયુ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tanvi
Tanvi @tanvi75
પર
Ahmedabad

Similar Recipes