રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં ના કકરો લોટ લઇ. તેમાં મેથી ની ભાજી નાખવી. મીઠુ, મરચું, નાખી તેને તળી લેવું. તમારા મુઠીયા તૈયાર. પછી બટાકા, શક્કરિયા, રીંગણ ને પણ તેલ માં તળી લેવા.
- 2
તાવડી માં તેલ મૂકવું. તેમાં લીલા ધાણા અને મરચાને વાટી લેવા. હવે તેમાં અજમો, હિંગ નાખવું. તેમાં હળદર ને ધાણા મરચા ની પેસ્ટ નાખવી. પછી તેમાં શાક નાખવું. અને મુઠીયા પણ નાખવા.
- 3
હવે તેને હલાવવુ. તમારું ગ્રીન ઊંધિયું તૈયાર. તેને સેવ, લીલી ચટણી ને જલેબી જોડે ખાવાની મજા આવે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ઊંધિયું (UNDHIYU Recipe in Gujarati)
મારી મમ્મી ની રેસિપી છે#ks#cookpadgujrati#winter#gujju jigna shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8Week 8#ગુજજૂ ફેવરીટ#વિન્ટર સ્પેશીયલઊંધિયું વિન્ટર મા બનતી એક જણીતી વાનગી છે,વિન્ટર મા મળતા શાક,ભાજી અને કંદ મિક્સ કરી ને શાક ની રીતે બને છે, ગુજરાત મા એવુ કેહવાય છે કે ઊત્તાયણ ની ઉજજવની ઊંધિયું વગર અધૂરી છે.. Saroj Shah -
-
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#KSદરેક ગુજરાતીના ત્યાં શિયાળામાં સુરતી ઊંધિયું બને છે Arpana Gandhi -
-
-
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#KSકોઇપણ ગુજરાતી ઘરમાં ઊંધિયા વગર શિયાળો પૂરો થતો નથી લગભગ બધાં જ ઘરમાં ઉંધીયુ બને છે. Amee Shaherawala -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#USદરેક ગુજરાતી ઘરોમાં ઉતરાયણ પર ઊંધિયું બનેજ, આ સિઝનમાં દરેક શાકભાજી લીલા અને તાજાં મળતા હોય છે Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14482365
ટિપ્પણીઓ