મેથીની કોફી (Fenugreek Coffee Recipe In Gujarati)

Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1કપ
  1. 2 ચમચીમેથી દાણા
  2. 2 ચમચીખાંડ
  3. 1 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક પેનમાં મેથી દાણા લો.તેને ધીમા તાપે શેકો. થોડા દાણા કોફી રંગના થાય ત્યાં સુધી સેકો.

  2. 2

    તેને એક બાઉલમાં કાઠી નખો.હવે એક તપેલીમાં દૂધ લો.તેમાં મેથી દાણા, ખાંડ નાખો.

  3. 3

    હવે તેને પાંચ મિનિટ ઉકાળો.અને કપમાં ગાળી લો.

  4. 4

    તો તૈયાર છે.હેલથી મેથીની કોફી.ગરમા ગરમ પીવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
પર
Vadodara

Similar Recipes