પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ઉપર મુજબ બધી વસ્તુ લેવી. કાજુ ને ગરમ પાણીમાં પાચ મિનીટ પલાળી રાખો.
- 2
એક કડાઈ મા તેલ અને ઘી મૂકી તેમા તજ,લવીંગ,મરી,તમાલપત્ર નાખી હલાવવું. પછી તેમા સુકા લાલ મરચાં,ડુંગળી-ટામેટાં ના પીસ અને લસણની કળી,આદુઉમેરો મધ્યમ તાપે હલાવવું
- 3
કડાઈ માની બધી વસ્તુ નરમ થાય એટલે ઠંડુ પડવા દેવું પછી મિક્સરમાં નાખી તેની પેસ્ટ બનાવી.
- 4
હવે એક પેન માં 1/2 ચમચો બટર નાખી. ગરમ થાય એટલે તેમાં પનીર ના પીસ નાખી બે મિનીટ હલાવવું.
- 5
એજ પેન માં તેલ-ઘી નાખો.હીંગ ઉમેરો તેમા જે પેસ્ટ બનાવી તે નાખી બરોબર હલાવવું તેલ અને ઘી છુટુ પડે એટલે તેમા હળદર,મરચું,ધાણા જીરુ,ગરમ મસાલો,મીઠું,ખાંડ ઉમેરી હલાવવું.
- 6
ગ્રેવી બરોબર ગરમ થાય ઉકળવા લાગે એટલે તેમા પનીર ના પીસ નાખી બે મિનીટ માટે ગરમ થવા દેવું. ઉપર થી બટર,કસુરી મેથી,કોથમીર થી ગારનીશ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
-
પનીર બટર મસાલા સબ્જી (Paneer Butter Masala Sabji Recipe in Gujarati)
#GA4#Week19#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#RC3#EB #week11ટામેટાં, કાશ્મીરી લાલ મરચું વાપરી પંજાબી શાક બનાવ્યુ. Avani Suba -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_ Gujarati#PSRPunjabi Recipes Parul Patel -
-
-
-
-
-
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4 #week6 #keyword-Paneer# Bhumi Rathod Ramani -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA 4#Week 19# Butter masala Vaishali Prajapati -
-
More Recipes
ટિપ્પણીઓ