મિન્ટ થેપલા (Mint Thepla Recipe In Gujarati)

Hetal amit Sheth
Hetal amit Sheth @jaincook_hetal1
Mumbai

#GA4
#Week20
#thepla
આપણે બધા મેથી ના થેપલા બનવતા હોઇએ છીએ પણ ક્યારેક ફુદિના ના પણ ટ્રાય કરી જુઓ ખુબ જ સરસ લાગે છે.

મિન્ટ થેપલા (Mint Thepla Recipe In Gujarati)

#GA4
#Week20
#thepla
આપણે બધા મેથી ના થેપલા બનવતા હોઇએ છીએ પણ ક્યારેક ફુદિના ના પણ ટ્રાય કરી જુઓ ખુબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
3 લોકો
  1. 1 વાટકો ઘઊ નો લોટ
  2. 3 ચમચા ફુદિનો
  3. 1/2 ચમચીહ્ર્દર
  4. 1 ચમચીધણા જીરુ
  5. 1 ચમચીલાલ મરચું
  6. 1 ચમચીતલ
  7. મીઠુ સ્વાદ અનુસાર
  8. 50 ગ્રામતેલ
  9. 1/2વાટકો દહીં

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    1બાઊલ મા લોટ સાથે મસાલો અને ફુદિના મીક્સ કરી દો.

  2. 2

    તેમાં 2ચમચી જેટલુ તેલ નાખી દહીં થી લોટ બાંધવો. જરુરપડે તો પાણી ઉંમરી શકાય. રોટલી જેવો નરમ લોટ બાંધવો.

  3. 3

    10મિનિટ રેસ્ટ આપો. હવે તેના લોયા બનાવો.

  4. 4

    લોધી ગરમ કરવા મૂકો અને લોયા માથી થેપલા વણી લોધી પર મૂકો, એક સાઈડ જરા સકાય એટલે ઉંધુ કરો. તેના પર તેલ લગાવો ફરિ પલટો અને તેલ લગાવો. આ પ્રોસેસ જલદી થવો જોઈએ. એટલે થેપલા નરમ બન્સે.

  5. 5

    થેપલા ગરમ પણ ખાઈ સકાય અને થાનદા પણ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal amit Sheth
Hetal amit Sheth @jaincook_hetal1
પર
Mumbai
ઇનોવેટીવ જૈન અને ડાઇટ રેસિપી મારી ખાસિયત છે. ફૂડ ફોટોગ્રાફ નો શોખ છે.
વધુ વાંચો

Similar Recipes