નુડલસ સમોસા (Noodles Samosa Recipe in Gujarati)

Apeksha Shah(Jain Recipes)
Apeksha Shah(Jain Recipes) @APKs2021
Ahmedabad

#GA4 #Week 21
સમોસા મા નવી વેરાયટી - નુડલસ સમોસા .મારા ઘરે તો બધા ને બહુ ભાવે છે તમે બધા પણ ચોક્કસ બનાવજો.

નુડલસ સમોસા (Noodles Samosa Recipe in Gujarati)

#GA4 #Week 21
સમોસા મા નવી વેરાયટી - નુડલસ સમોસા .મારા ઘરે તો બધા ને બહુ ભાવે છે તમે બધા પણ ચોક્કસ બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મીનીટ
  1. નુડલસ ૨ બાઉલ
  2. કોબી ફણસી કેપ્સિકમ ટામેટાં લાંબા સમારેલા ૧ મોટો બાઉલ
  3. કોથમીર જીણી સમારેલી ૧ બાઉલ
  4. નુડલસ મસાલો અને મીઠુ જરુર મુજબ
  5. ૧/૨ ચમચીહીંગ
  6. ૨ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  7. બહારના પડ માટે
  8. બાઊલ ઘઊં નો લોટ/ મેંદો
  9. તેલ મોણ માટે
  10. મીઠુ અને પાણી જરુર મુજબ
  11. તેલ સમોસા તળવા

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    નુડલસ બાફી ને રાખો.એક પેન ને ગરમ કરી તેલ નાખી તેમા આદુ મરચા ની પેસ્ટ નાખી સાંતળો.પછી તેમા બધા શાકભાજી ઉમેરો.

  2. 2

    નુડલસ ઊમરો. મસાલો અને કોથમીર ઉમેરી બધુ મીક્ષ કરો.

  3. 3

    નુડલસ તૈયાર.હવે બહારનું પડ બનાવા લોટ લઈ મીઠુ તેલ પાણી લઇ લોટ બાંધી દો. લુવા પાડી વણી વચચેથી કાપા પાડી બધી પટ્ટી તૈયાર કરો.

  4. 4

    હવે સમોસા ભરો.પછી ગરમ તેલ મા તળી લો.

  5. 5

    ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Apeksha Shah(Jain Recipes)
પર
Ahmedabad
I love making Jain and innovative items.....🍰🍩🍕🥪🍔🥗🥘🍮🥧🍧🥤🍺🍵☕️
વધુ વાંચો

Similar Recipes