થેપલા ટોર્ટીલા (Thepla Tortila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ ચારી ને માસાલા અને હિંગ નખી લોટ બાંધી લ્યો
- 2
લોટ ના ઢીલો ના કઠણ એવો બાંધો હવે એના ના ના ગોઈના કરી પાતળા પાતળા વણી લ્યો
- 3
બંને બાજુ થી સેકી લ્યો એક લોયું લઇ એમાં તેલ મૂકી રાઈ, જીરું નાખો ગરમ થાઈ એટલે એમાં બટાકા, મીઠો લીમડો, મીઠું, કોથમીર મસાલા નાખી સરસ સુખી ભાજી બનાવો એના થોડીક ખાંડ અને ગરમ મસાલો નાખો
- 4
સરસ રીતે હલાવી ને સૂકી ભાજી બનાવો એમાં કોથમીર નાખી હલાવો
- 5
હવે થેપલા માં એક કટ કરો અને બાજુ માં સૂકી ભાજી મુકો Sવાળો એની બીજી બાજુ લિલી ચટણી લગાવો ફરી વાળોઅને ત્રીજી બાજુ ચીઝ નાખો અને ફોલ્ડ કરી સેકો
- 6
થેપલા ટોર્ટીલા તૈયાર છે દહીં અને લીલી ચટણી સાથે સર્વ કરો અને માજા માણો ગરમાં ગરમ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મેથી ના થેપલા બટાકા સૂકી ભાજી ગુજરાતી સ્ટાઇલ (Methi Thepla & Batata Suki Bhaji Recipe In Gujarati)
#GA4#Week4 Hetal Panchal -
-
-
-
-
-
-
-
-
-
-
-
બાજરાના આચારી થેપલા (Bajra na aachari thepla recipe in gujarati)
#GA4#Week20#thepla#cookpadindia#cookpadgujarati Monali Dattani -
-
પાવ ભાજી થેપલા (PavBhaji Thepla Recipe in Gujarati)
આ રેસિપી અમારી ઘરે શિયાળામાં વધારે બનતી હોય છે. મારા બાળકો નાના હતા ત્યારે તેમના લંચબોક્સમાં ભરવા માટે કંઈ નહિ કંઈ નવીન વાનગી બનાવતી અને લંચ બોક્સમાં આપતી. અને એ જ વાનગી અત્યારે મારા ગ્રાન્ડ સન ના લંચ બોક્સમાં ભરી આપુ છું અને તેને પણ ખૂબ જ ભાવે છે.#GA4#week20 Buddhadev Reena -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14471185
ટિપ્પણીઓ (2)