ચીર્ઝ ર્ગાલીક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)

ચીર્ઝ ર્ગાલીક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ લઇ તેમાં મીઠું ખાંડ તથા ઈસ્ટ ઉમેરો ત્યારબાદ તેને ગરમ પાણીથી સોફ્ટ લોટ બાંધી લો. એ બાંધેલા લોટને ગરમ જગ્યા એટલે કે એક ખાનામાં પેક કરીને એકથી દોઢ કલાક માટે રેટ આપો.
- 2
રેસ્ટ આપ્યા બાદ આથો બરાબર ફૂલીને ડબલ થઇ જશે ત્યારબાદ તેમાંથી એક સરખા ત્રણ ભાગ કરો ત્યારબાદ તેનો મોટો એવો રોટલો વણીને તેની ઉપર રેડી કરેલુ બેટર જેવું કે લસણ બટર ચીલી ફ્લેક્સ ઓરેગાનો તથા ધાણાભાજી નું મિક્સ કરેલું બેટર બ્રશથી લગાવી લો ત્યારબાદ તેની ઉપર ચીઝ ખમણી લો ત્યારબાદ તે રોટલાને ફોલ્ડ કરી લો અને તેની ઉપર ચપ્પુથી પીસ પડે તેવી રીતે આખા પાડી લો.
- 3
તે વણેલા રોટલાને બીજી વાર માટે એક કલાક જેટલો રેસ્ટ આપો ત્યારબાદ તેને ઓટીજી ઓવન માં 120 ડિગ્રી પર દસ મિનિટ માટે બેક કરી લો તો રેડી છે યમ્મી એવી ચીઝ ગાર્લિક બ્રેડ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
.#GA4 #Week17છોકરા ની મનપસંદ ડીશ . Pinky bhuptani -
-
સ્વીટ કોર્ન સૂપ નેગાર્લિક બ્રેડ (Sweet Corn Soup and Garlic Bread recipe in Gujarati)
#GA4 # Week 20 મારી દીકરી ને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Chitrali Mirani -
ઈન્સ્ટન્ટ ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#garlic bread Shah Prity Shah Prity -
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week17#cookpad#cookpadindia#cookpadgujarati#January2021Cheese Dhara Lakhataria Parekh -
ચીઝ ગાર્લિક બ્રેડ સ્ટીકસ (Cheese Garlic Bread Sticks Recipe In Gujarati)
#GA4#Week24#Garlic...ગાર્લિક / લસણ ની કોઈ નવું રેસીપી બનવાનું કે એટલે સૌ થી પેહલા ગાર્લીક બ્રેડ યાદ આવે અને અમારા ઘરમાં મરી મમ્મી ની સૌથી મન પસંદ વસ્તુ એટલે ગાર્લીક બ્રેડ, તો મે આજે સ્પેશિયલ મારી મમ્મી માટે dominoz સ્ટાઈલ ની garlic bread sticks બનાવી છે. Payal Patel -
-
-
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ(Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#week17Keyword: cheese Nirali Prajapati -
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
Saturday Sunday special 😋Vaishakhiskitchen2
-
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20બ્રેડ માંથી આપણે બધા અલગ - અલગ સેન્ડવિચ બનાવીએ છીએ. આજે મેં ગાર્લિક બ્રેડ બનાવી છે. જે ઘર માં નાના - મોટા બધા ને પસન્દ હોય છે. Jigna Shukla -
ઈટાલિયન ફોકાસીયા બ્રેડ (Italian Fokasiya Bread Recipe In Gujarati)
#GA4#Week5#Italian#post1 Shah Prity Shah Prity -
-
ચીઝી ગાર્લિક બ્રેડ(Cheesy garlic bread recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ8ગાર્લિક બ્રેડ નાના મોટા બધાને પસંદ આવે એવી ડિશ છે એમાં પણ ચીઝ સ્ટફીંગ વાળી મળે તો ખૂબ મજા પડે. Shraddha Patel -
-
ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe in Gujarati)
#GA4#week5#Italiaગાર્લિક બ્રેડ એક ઈટાલીયન વાનગી છે. નાના બાળકો ની ફેવરિટ છે. ઘરે એકદમ ઈઝીલી બની જાય છે. ઓવન વગર પણ ખૂબજ સરસ અને સરળ બની જાય છે. Reshma Tailor -
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
આ ફાસ્ટ ફૂડના જમાનામાં બાળકોને ભાવતી પ્રિય વાનગી છે#GA4#WEEK26 Shethjayshree Mahendra -
ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe in Gujarati)
#GA4 #Week4#baking આ એક એવી બેકિંગ આઇટમ છે જે બાળકોને ખુબ જ પ્રિય છે. Nidhi Popat
More Recipes
ટિપ્પણીઓ