ભગત મુઠીયા નું શાક (Bhagat Muthiya Shak Recipe In Gujarati)

Flora's Kitchen @cook_7426827
ભગત મુઠીયા નું શાક (Bhagat Muthiya Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી દાળ ને ધોઈ ને 4-5 કલાક માટે પલાડો અને તેને મિક્સર મા આદુ માર્ચ નાખી ને વાટી લો સ્વાદ મુજબ મીઠું ઉમેરો ઉપર થી લીલા ધાણા ઉમેરો
- 2
હવે તેલ ગરમ કરી ભજીયા તળી લો
- 3
બટાકા ને છોલી ને મોટા ટુકડા કરી તેલ મા તળી લો અને તેને સાઈડ પર મુકી દો
- 4
હવે મિક્સર મા ગ્રેવી બનાવી લો
- 5
હવે બધુ તેેયાર છે
- 6
હવે પેન મા તેલ મુકો તેમા જીરુ હિંગ લાલ મરચા તમાલ પત્ર અને આખા ધાણા ઉમેરો
- 7
તેમા ગ્રેવી ઉમેરો અને તેને 5-7 મિનિટ સુધી થવા દો
- 8
હવે તેમા મસાલા ઉમેરો અને 3-4 મિનિટ ઢાકી ને થવા દો
- 9
હવે તેમા 3 ગ્લાસ જેટલુ પાણી ઉમેરો અને તેને ઉકડવા દો 4-5 મિનિટ હવે જરુર મુજબ મીઠું ઉમેરો
- 10
હવે તેમા તળેલા બટાકા ઉમેરો અને સાથે ભજીયા ઉમેરો અને તેને ઢાકી ને 5-7 થવા દો
- 11
છેલ્લે લીલા ધાણા ઉમેરો રેડી છે ભગત મુઠીયા નુ શાક હવે તેને રોટલી કે ભાખરી સાથે પીરસો
- 12
સુરતી સ્પેસીયલ
Similar Recipes
-
-
-
ભગત મુઠીયા (Bhagat Muthiya Recipe In Gujarati)
#GA4#Week4Gravyઆ રેસિપી મારા ફેમિલી બધાને જ ખુબ ભાવે છે . ખાસ કરીને મારા દીકરાને જ્યારે એને ખુશ કરવો હોય ત્યારે આ બનાવી દઉં છું.... એકદમ ટેસ્ટી spicy curry ચોખાના રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે એકદમ અલગ મસાલા સાથે તૈયાર કરેલ. Shital Desai -
-
-
-
-
-
-
દુધી કોફ્તા (Dudhi Kofta Recipe in Gujarati)
#GA4#WEEK10#KOFTA#દૂધીના કોફ્તા (LAUKI KOFTA)😋😋 Vaishali Thaker -
-
કાજુ ગાંઠીયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
આ તીખું તમતમતું ઢાબા સ્ટાઈલ કાઠિયાવાડી, બધા નું ભાવતું, બહુજ પોપ્યુલર શાક છે.#EBWk 9 Bina Samir Telivala -
-
-
લીલા વટાણા નું શાક (Lila Vatana Shak Recipe In Gujarati)
#RC4#Week4લીલા વટાણા નું શાક ખુબ જ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક ગણાવી શકાય લીલા વટાણા ની સાથે બટેકુ એડ કરવાથી વધારે સારું લાગે છે અને બાળકોનું પણ પ્રિય હોય છે રોટલી સાથે આ શાક ખુબ જ સરસ લાગે છે આ શાક બનાવવાની બધાની અલગ અલગ રીત હોય છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
ભગત મુઠીયા.(Bhagat Muthiy recipe in Gujarati.)
#સુપર્સેફ4.આ શાક મેં ખાધુ ઘણી વાર છે પણ બનાવ્યુ ફર્સ્ટ ટાઈમ છે.પણ એકદમ બેસ્ટ બન્યુ છે.તમે પણ આ રીતે એકવાર આ શાક બનવાજો ખુબ મઝા આવસે ખાવાની. Manisha Desai -
-
-
મગ અને ચણા દાળ વડા(mag and chana dal vada recipe in Gujarati)
#Goldenapron 3 #week 20#માઇઇબુક #post 12 milan bhatt -
-
-
હાઈ પ્રોટીન ઢોંસા (High Protein Dosa Recipe In Gujarati)
આ ઢોંસા 4 દાળ અને ચોખા માં થી બનાવવા માં આવે છે એટલે બ્રેકફાસ્ટ માટે ઉત્તમ વાનગી છે. Bina Samir Telivala -
પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી (Paneer Kofta In White Gravy Recipe In Gujarati)
#GA4#Week10#kofta#cookpad_gu#cookpadindia Chandni Modi -
-
-
વાલોળ મુઠીયા નું શાક (Valor Muthia Shak Recipe In Gujarati)
#WLD#Dinnerહમણાં શિયાળામા.. વાલોળ પાપડી નું શાક મેથી ના મુઠીયા નાખી ને બનાવ્યું છે.. એકદમ ઉંધિયું જેવું ટેસ્ટી બનાવ્યું છે.. Sunita Vaghela -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14515845
ટિપ્પણીઓ (3)