ચોખા ના લોટ ની મેગી(Rice Flour Maggi Recipe In Gujarati)

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar
શેર કરો

ઘટકો

  1. 4,5 નંગચોખા ના લોટ ની સેવ ના ગુચળા
  2. જરૂર મુજબમીઠું
  3. 1 પેકેટ મેગી નો મસાલો
  4. જરૂર મુજબપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા ગેસ ઉપર ગરમ પાણી કરવા મૂકવું અને પાણી ગરમ થાય એટલે ચોખા ની સેવ ને ગરમ પાણી મા નાખવી

  2. 2

    પછી પાણી ઉકળે એટલે ચોખાની સેવ તરતજ ચડી જાય છે

  3. 3

    તરત જ મેગી નો મસાલો નાખવો અને 5 મિનીટ ઉકળે એટલે ચોખા ની સેવ ની મેગી તૈયાર બહું સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

ટિપ્પણીઓ (11)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
મેદો કરતા ચોખા ના મેગી સારા ઓપ્સન છે..મસ્ત છે i will try

Similar Recipes