ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#Cookpad india
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર ની છાલ ઉતારી લો પછી પછી તેના પતીકાં કરી લો
- 2
કુકરમાં માં થોડું ઘી નાખી ગાજર નાખો દુધ સાકર નાખી ઢાંકણ ઢાંકી ચાર સીટી કરીલો. ઠંડુ થાય એટલે કઢાઈમાં કાઢી પાણી બળી જાય ત્યાં સુંધી સતત હલાવતા રહો પછી તેમાં ઝીણા સમારી નાખો
- 3
ગરમાગરમ સર્વ કરો ખુબ જ ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાજરનો હલવો (carrot Halwa Recipe in Gujarati)
#cookpad.com#Cookpad India Commi#Trending recipeગાજરનો 🥕 હલાવો આ મારી ઈનોવેટેડ ઇઝી મેકિંગ અને ખૂબજ સુંદર, હેલ્ધી, લાજવાબ ટેસ્ટી રેસીપી છે.ગાજરનુ છીણ શેકાય એટલે તરત જ એમા ખાંડ નાખવાથીસરસ કલર, ક્રીસ્પિનેસ અને માઉથ વોટરીંગ ટેસ્ટ આવે છે. Nutan Shah -
-
-
-
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#GA4#week14અહી મે ગાજરનો હલવો નારિયેળના દૂધ માં બનાવ્યો છે જે ઘણો જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે. Sushma Shah -
-
-
-
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#gajarkahalwa#winterspecial#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#PG આ સિઝન મા ગરમાગરમ ગાજર નો હલવો કોને ન ભાવે. અમારા ધર મા બધા ને ભાવે.. Jayshree Soni -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળુ વાનગી : ગરમ ગરમ ગાજર નો હલવો ખાવા ની બહુ જ મજા આવે છે શિયાળામાં . ગાજર બહુજ હેલ્થી છે.એમાં ફાઇબર અને બીટા કેરેટન પુષ્કળ પ્રમાણમાં હોય છે. ગાજર ખાંડ ને કંટ્રોલ માં રાખે છે. Bina Samir Telivala -
-
-
-
-
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આ વાનગી નાના મોટા સૌની પ્રિય વાનગી છે ગુજરાતીઓના ઘરમાં શિયાળામાઅવારનવાર બને છે. Kunjal Sompura -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15814587
ટિપ્પણીઓ