ગાલિઁક વડાપાઉ(Garlic Vadapav recipe in Gujarati)

#વેસ્ટ
વડાપાઉનું નામ લેતા જ સાથે મુંબઈનુ નામ આવે છે. વડાપાઉની શરૂઆત અશોક વૈદ્ય એ ઈ.સ.1971 મા દાદર સ્ટેશનથી કરી હતી. આમ તો બટાકા વડા પોર્ટુગીઝ વખત ના કહેવાય છે. પરંતુ વડાને પાઉ અને ચટણી સાથે મુકીને પિરસવાનું શ્રેય તો મુંબઈ ને આપવુ જ રહયું. અને ત્યારથી વડાપાઉ ને મુંબઈવાસીઓ એ ફરસાણ તરીકે અપનાવ્યું. એટલું જ નહીં, આ ફરસાણ મુંબઈ માં એટલું લોકપ્રિય બન્યું કે દર વર્ષે 23 ઓગસ્ટ ને વડાપાવ દિવસ મનાવવા માં આવે છે. મે આજે ગાર્લિક વડાપાવ બનાવ્યા છે. એકદમ ટેસ્ટી બન્યા. તમે પણ ચોક્કસ બનાવજો ગાર્લિક વડાપાઉ
ગાલિઁક વડાપાઉ(Garlic Vadapav recipe in Gujarati)
#વેસ્ટ
વડાપાઉનું નામ લેતા જ સાથે મુંબઈનુ નામ આવે છે. વડાપાઉની શરૂઆત અશોક વૈદ્ય એ ઈ.સ.1971 મા દાદર સ્ટેશનથી કરી હતી. આમ તો બટાકા વડા પોર્ટુગીઝ વખત ના કહેવાય છે. પરંતુ વડાને પાઉ અને ચટણી સાથે મુકીને પિરસવાનું શ્રેય તો મુંબઈ ને આપવુ જ રહયું. અને ત્યારથી વડાપાઉ ને મુંબઈવાસીઓ એ ફરસાણ તરીકે અપનાવ્યું. એટલું જ નહીં, આ ફરસાણ મુંબઈ માં એટલું લોકપ્રિય બન્યું કે દર વર્ષે 23 ઓગસ્ટ ને વડાપાવ દિવસ મનાવવા માં આવે છે. મે આજે ગાર્લિક વડાપાવ બનાવ્યા છે. એકદમ ટેસ્ટી બન્યા. તમે પણ ચોક્કસ બનાવજો ગાર્લિક વડાપાઉ
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
વડા બનાવવા માટે સૌ પ્રથમ બટેટા બાફી લેવા. ઠંડા થાય પછી છોલી ને સ્મેશ કરવા. વઘાર કરવા માટે તેલ ગરમ કરવા મુકવું. તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી હવે તેમા હીંગ તથા ઝીણા સમારેલા મીઠા લીમડાના પાન એડ કરી સાંતળવા. ત્યારબાદ તેમા બાફીને સ્મેશ કરેલા બટેટા, મીઠું, હળદર, મરચું તથા ગરમ મસાલો એડ કરી હલાવવું.
- 3
- 4
બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે ફલૅમ બંધ કરી મિશ્રણને ઠંડું કરવા મુકવું.મિશ્રણ ઠંડુ થાય એટલે તેમાથી એકસરખા વડા બનાવવા.
- 5
વડા તળવા માટે તેલ ગરમ મુકવું. મિડીયમ ફલૅમ પર ગોલ્ડન તળવા. આ રીત બધા વડા બનાવી લેવા.
- 6
પાઉ શેકવા માટે તવી ગરમ કરવી. ફલૅમ ધીમી રાખવી. તવી પર બટર નાખવું. હવે બટર ઉપર 1 ટે.ચમચી લસણ મરચાં ની ડ્રાય ચટણી નાખવી. તવેથા વડે બટરમાં મિક્સ કરી લેવી. તેને તવી પર ફેલાવી લેવું. હવે પાઉમાં કટ મારવું. ફોટોમાં બતાવ્યા મુજબ બન્ને બાજુએ પાઉ શેકી લેવા.
- 7
- 8
વડાપાઉ એસેમ્બલ કરવા માટે ડ્રાય ચટણી અને બટરમાં શેકેલા પાઉ પર બન્ને બાજુએ ગ્રીન ચટણી લગાવવી. વચ્ચે વડો મુકવું. (આ પ્રોસેસ પાઉ શેકીને તરત જ કરવી.)
- 9
વડાપાઉ તૈયાર છે, તેને એકસ્ટ્રા ગ્રીન ચટણી અને લસણની તીખી ચટણી સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કર્જત સ્ટાઈલ મીની વડાપાવ (Vadapav Recipe In Gujarati)
#મોમફ્રેન્ડસ, મેં પાવ ની રેસિપી પહેલાં જ શેર કરેલી છે એ પ્રમાણે જ મેં મીની પાવ બનાવ્યા છે. કર્જત ના વડાપાવ ખુબ જ ફેમસ છે અને મારા નાના દીકરા એ સૌથી પહેલાં ત્યાં જ ટેસ્ટ કરેલો અને તેના ફેવરિટ બની ગયેલા આ વડાપાવ હું અવારનવાર બનાવું છું અને કીડઝ સ્પેશિયલ હોય મેં સાઈઝ માં સ્મોલ વડાપાવ તૈયાર કર્યા છે. થોડા સીમીલર ટેસ્ટ સાથે ની વડાપાવ ની રેસિપી નીચે મુજબ છે . ફ્રેન્ડસ લોકડાઉન ના કારણે જે ઘટકો અવેલેબલ હતા એ યુઝ કરી ને પિક્ચર લીઘેલા છે પરંતુ આ વડા માં લસણ , લીલા આદુ મરચાંની તીખાશ જ મેઇન હોય એ રીતે તમે લઈ શકો છો.🙏🥰 asharamparia -
વડા પાવ (Vada pav recipe in Gujarati)
#SF#cookpadgujarati#cookpadindia#cookpad વડા પાવ નામ પડતા જ લગભગ બધાના મોઢામાં પાણી આવી જાય. વડા પાવ એક ખૂબ જ ટેસ્ટી અને સ્પાઈસી એવી મહારાષ્ટ્રીયન વાનગી છે. આ વાનગી મહારાષ્ટ્રનું એક ખૂબ જ જાણીતુ સ્ટ્રીટ ફૂડ પણ છે. મહારાષ્ટ્ર સિવાય પણ વડા પાવ બીજી ઘણી બધી જગ્યાએ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ ફેમસ છે. તો ચાલો જોઈએ આ ટેસ્ટી વડાપાવ કઈ રીતે બને છે. Asmita Rupani -
વડાપાવ (Vadapav Recipe In Gujarati)
મુંબઈ નગરીનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે વડાપાવ. વડાપાવનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવે. વડાપાવનો લસણવાળો તીખો અને ચટપટો ટેસ્ટ દરેકને ખૂબ જ પસંદ આવે. ક્યારેક અચાનક કોઈ મહેમાન આવી જાય તો પણ ફટાફટ બની જાય, અને દિવસમાં આ ટેસ્ટી વડાપાવ ગમે ત્યારે ખાઈ શકાય. ખાસ કરીને ચોમાસામાં ગરમ ચા ની સાથે વડાપાવ મળે એટલે મોજે મોજ.#MRC#vadapav#monsoonspecial#recipechallenge#વડાપાઉં#batata#streetfood#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
-
બોમ્બે વડા પાવ(bombay vada pav recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્રવડા પાવ નું નામ સાંભળી ને મોંમાં પાણી આવી ગયું ને?... હા આવી જ જાય ને ...વડા પાવ એ ભલે મુંબઈ ની સ્ટ્રીટ ફૂડ માં આવતું ફૂડ છે પણ આપણા ગુજરાત માં પણ એટલું જ પોપ્યુલર છે... અરે!!.. ગુજરાત માં જ નહી દેશ વિદેશ માં પણ ખૂબ સરળ રીતે મળતું અને ખવાતું ફૂડ ગણાય છે પણ ઘર નું બનાવેલું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય અને એટલું જ સરળ હોય તો ચાલો બનાવી લઈએ... ટેસ્ટી ટેસ્ટી વડા પાવ 😋 Neeti Patel -
વડાપાવ (Vadapav Recipe In Gujarati)
#Fam#Cookpadindia#Cookpadgujratiવડાપાવ. (Mumbai street Food Vada Pav) વડાપાવ નું નામ આવતા જ નાના મોટા બધાનાં મોંમા પાણી આવી જાય એવું સ્ટ્રીટ ફુડ છે. પછી એ કોઈ સિઝન હોય દરેક ને ભાવે પણ છે. એમાં પણ લસણની સુકી ચટણી અને તળેલા મરચાં સાથે ગરમા ગરમ વડાપાવ ખાવાની મજા જ અલગ છે. Vaishali Thaker -
-
વડા પાવ (Vada Pav recipe in gujarati)
આજે આપણે બનાવીશું એક એવી વાનગી જે બધાની જ ફેવરેટ છે. Mumbai Street Food વડા પાવ મુંબઈ ના ફેમસ વડાપાવ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું ને તો ચાલો વરસાદની સિઝનમાં આપણે ગરમાગરમ મુંબઈ ના વડાપાવ બનાવીએ.#વડાપાવ#india2020 Nayana Pandya -
કચ્છી દાબેલી (kachchhi dabeli recipe in Gujarati)
#આલુદાબેલી એ કચ્છ ની ખૂબ પ્રખ્યાત વાનગીઓ માં ની એક છે.. કચ્છ માં આવે અને દાબેલી ના ખાય તેવું તો બને જ નહી, આજે તમારી સાથે કચ્છી દાબેલી ની રેસીપી શેર કરી છે. Jigna Vaghela -
ચીઝ વિથ મેયો વડાપાઉં (cheese with mayo vadapav recipe in Gujarati)
#વિકમીલ૧#માઇઇબુક#વેસ્ટવડાપાઉં નો જન્મ સપના ઓ નાં શહેર મુંબઈ માં થયો હતો.જે અત્યારે આખા ભારત માં ખૂબજ ચાઉ થી ખવાય છે. મુંબઈ જેવી કપ થી દોડતા શહેર માં લોકો પાઉં ને વચ્ચે થી કાપી તેમાં બટાકા નું વડું મૂકી ખાતા હતા જેથી ખાવા માં સમય નાં વેડફાય.અત્યારે તો આ સિમ્પલ સા વડા પાઉં ને પણ અલગ અલગ ફ્લેવર્સ માં બનાવવા માં આવે છે મે પણ આ વડા પાઉં ને ચીઝ તથા માયોનીસ સાથે બનાવ્યું છે. Vishwa Shah -
વડાપાવ(Vadapav recipe in gujarati)
વડાપાવ આ એક એવી વાનગી છે જે નાના બાળકો થી લઇ મોટાઓ સુધી બધ્ધા ને જ ભાવે.ઠંડી ના વાતાવરન મા તો મૌજ આવી જાય ખાવાની. Prachi Gaglani -
વડાપાવ (Vadapav Recipe In Gujarati)
બસ સાંજે શું બનાવવુ વિચાર કરતી હતી તો બનાવી લીધા વડાપાવ Smruti Shah -
ભાજીરોટી(Bhaji roti recipe in Gujarati)
#GA4#Week14#Cookpadindiaશિયાળાની ઋતુમાં શાકભાજી ખુબજ સરસ મળતા હોય છે. પાવભાજી માટે ના બધા તાજા શાકભાજી તથા કચુંબર માટે ના રંગબેરંગી શાકભાજી જોઇને જ ખાવાની ઈચ્છા થઈ જાય. મે આજે પાવભાજી ને થોડી અલગ રીતે રજુ કરી છે. આશા છે તમને પસંદ આવશે.. Jigna Vaghela -
ઠાણે સિટી ફેમસ ગજાનન વડા પાવ (Thane City Famous Gajanan Vada Pav Recipe In Guajarati)
વડા પાવ (Thane city famous street food india _Gajanan Vada Pav)આમચી મુંબઈ જ્ય મહારાષ્ટ્ર 🍽મુંબઈ એક મહાનગરી છે. જેમા કરોડો લોકો રહેછે. દરેક સ્ટેશન થી લઇને ગલી,ગલીમાં આ વડાપાવ, વિવિધ પ્રકારના ભજિયાં ફેમશ છે. જે દરેકને ભાવે એવી આ વાનગીઓનો સમુહ છે. એમાંથી આજે મેં ગજાનન સ્ટ્રીટ ફુડની રેસિપી બનાવી છે.ગજાનન 1978માં સૌ પ્રથમ થાણામાં નાની શોપ બની. તેમાંથી આજે ઍ મુંબઈમાં ઘણી બધી જગ્યાએ બની છે.42 વર્ષથી આ ગજાનન વડાપાવ અને ભજિયાં લોકોની 1no ની પસંદગી છે. થાણામાં 2no પર આ શોપ આવે છે. આ વડાપાવની ખાસીયત એ છે કે તેની સાથે બેસનની ચટણી,ઠેચા અને કોકોનટ ડ્રાય ચટણી,લીલાં તળેલા મરચાં પાન પર સર્વ કરી ને આપે છે. આજે પણ ગજાનન વડાપાવ ટ્રેડિશનલ રીતે જ વડાપાવ અને ભજિયાંનો વ્યવસાય કરે છે. એજ સ્વાદ મુજબ અને રીત સાથે મેં પણ અહીં વડાપાવ અને ભજિયાં, ચટણી રેડી કરેલ છે. તમને બધાંને જરૂરથી પસંદ આવશે એવી આ સ્ટ્રીટ ફુડ છે.#CT#Cookpadindia#Cookpadgujrati#GAJANAN VADAPAV THANE STREET FOOD Vaishali Thaker -
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#SFવડા પાવ એ મુંબઈ,મહારાષ્ટ્રનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. વડા પાવ બધી જગ્યાએ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Vaishakhi Vyas -
વડાપાવ (vadapav recipe in gujarati)
વડાપાવ મુંબઇ, મહારાષ્ટ્નું પ્રખ્યાત ફાસ્ટ ફૂડ છે. બાફેલા બટેટાના મિશ્રણને ચણાના લોટમાં ડિપ કરીને તળવામાં આવે છે અને તેને પાવની વચ્ચે રાખીને ચટણીની સાથે સર્વ કરવામાં આવે છે. તો આજે અમે તમારા માટે વડા પાવની રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલી છે. Rekha Rathod -
ચીઝી પાસ્તા પિઝા(Cheesy Pasta Pizza Recipe In Gujarati)
#GA4#Week17અત્યાર ની જનરેશન ને પાસ્તા અને પીઝા બન્ને ભાવતા હોય છે. આજે મેં આ બન્ને નું કમ્બાઈન્ડ કરી ને પાસ્તા પીઝા બનાવ્યા છે. અને તે પણ એકદમ ચીઝી.... આવી ગયું ને મોં માં પાણી?? એકદમ ઈઝી છે અને ટેસ્ટી તો ખરા જ... તો તમે પણ જરૂર બનાવજો... ચીઝી પાસ્તા પીઝા... Jigna Vaghela -
ભાજી પાઉં (Bhaji Pav Recipe In Gujarati)
#RC3Red Recipeમુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ગણાતી ભાજી પાઉ મારી ફેવરીટ વાનગી છે. Hetal Chirag Buch -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ગરમી ની સિઝનમાં ઠંડુ ઠંડુ ખાવા ની મજા આવે છે. દહીંવડા, દહીંપુરી, પાણીપુરી એ બધા ઉનાળામાં વધુ ખવાય છે. લગભગ બધા જ પ્રાંત માં દહીંવડા બને છે. કોઈ દહીભલ્લા તો કોઈ દહીબડા કહે. મોટાભાગે સેમ પ્રોસેસ થી બને છે. પરંતુ પ્રાદેશિક ભાષા મુજબ ઉચ્ચાર અલગ અલગ હોય છે. આજે હું દહીંવડા ની રેસીપી શેર કરી રહી છું. જે હું મારી એક ફ્રેન્ડ પાસેથી શીખી છું. તમે પણ આ રીતે દહીંવડા બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે. Jigna Vaghela -
વડાપાવ (Vadapav Recipe In Gujarati)
ઠંડીની મોસમમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય એવા વડાપાવ Falguni Shah -
વડાપાંવ(vadapav recipe in Gujarati)
#સ્નેક્સ . વડાપાંવ બોમ્બે નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે બોમ્બે જાઇયે અને વડાપાંવ ના ખાઈ યે એવું તો ના જ બને મેતો સિદ્ધિ વિનાયક મંદિર પાસે ખાધા હતા ખુબ જ સ્વાદિષ્ટ હતા. Krishna Hiral Bodar -
-
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાઉંભાજી શાકભાજી ના મિશ્રણ ને ચડિયાતા મસાલા સાથે બનાવવામાં આવતી સ્વાદિષ્ટ વાનગી છે જેને પાઉ સાથે પીરસવા માં આવે છે. હવે તો પાઉંભાજી ને અલગ અલગ ઘણી રીતે બનાવવામાં આવે છે પણ તેની મૂળ રેસિપી થી બનાવેલ રીતે જ મેં અહીં સર્વ કરી છે.#CF#cookpadindia Rinkal Tanna -
સ્ટીમ્ડ દહીંવડા (Steamed Dahivada Recipe In Gujarati)
#GA4#Week25દહીવડા એક પ્રકારનો ચાટ (નાસ્તો) છે જે ભારતીય ઉપખંડમાંથી ઉદભવેલો છે અને સમગ્ર દક્ષિણ એશિયામાં લોકપ્રિય છે. તે જાડા દહીં માં તળેલા વડા પલાળીને તૈયાર કરવામાં આવે છે. આમ તો આ વડા અડદ ની દાળ પલાળી ને વાટી ને બનાવવા માં આવે છે. પણ હવે ફક્ત મગ ની દાળ ના કે અડદ ની દાળ અને મગનીદાળ મિક્ષ કરી ને બનાવવા માં આવે છે. મગ ના પણ વડા બનાવવા મા આવે છે.અને ઈન્સ્ટન્ટ રવા ના પણા પણ વડા બનાવવા માં આવે છે.વડા ખાસ કરી ને તળી ને છાશ વાળા પાણી માં પલાળી ને બનાવવા માં આવે છે.અહીં મેં સ્ટીમ્ડ દહીં વડા બનાવ્યા છે. જે ડાયટ માટે અને હેલ્ોથ ની દ્રષ્ટિ એ એક બેસ્ટ ઓપશન છે. Sachi Sanket Naik -
-
પાઉ ભાજી
#ડિનરહેલો ,ફ્રેન્ડ પાઉ ભાજી તો બધા બનાવતા હોય છે. આજે મેં અલગ જ રીતથી પાઉ ભાજી બનાવી છે અને જલ્દી બની જાય છે. જે તમને જરૂર થી પસંદ આવશે. Falguni Nagadiya -
મુંબઈ ના વડાપાવ
#ડીનર#પોસ્ટ5વડા પાવ એ મહારાષ્ટ્ર ની ફેમસ સ્ટ્રીટ ફૂડ ની ડીશ માનવામાં આવે છે. તીખા વડાને પાવની જોડે પીરસવામાં આવે છે. પાવ ની અંદર તમતમતી લીલી ચટણી અને લાલ સુખી ચટણી મુકવા મા આવે છે.. જોડે તળેલી ઝુરમુરી મુકવામાં આવે છે અને એ બધા પર વડુ મૂકી પાઉં બંધ કરી તીખા લીલા મરચા જોડે સર્વ કરવા મા આવે છે. Khyati Dhaval Chauhan -
વટાણાની ભેળ (Vatana Bhel Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો-OIL " ભેળ નામ સાંભળીને જ મારા મોંમાં પાણી આવે છે.તમને પણ આવશે...!"આ રેશીપી જોઈને બનાવશો એટલે જરૂરથી આવશે. તો ચાલો આપને રેશીપી બતાવી જ દઉ. Smitaben R dave -
-
વડાપાઉં (Vadapav Recipe In Gujarati)
દિશા મેમની રેસિપી અવનવી અને ખૂબ જ સરળ રીતે લખેલી હોય છે એમની રીતે આજે વડાપાઉં બનાવ્યા મોજ પડી ગઈ #Disha Jyotika Joshi
More Recipes
ટિપ્પણીઓ (10)