કોર્ન ચીઝ બોલ (Corn Cheese Balls Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા,ચીઝ અને પનીર છીણી લો.
- 2
હવે ઝીણા સમારેલા કાંદા, મકાઈ ના દાણા, સમારેલા લીલા મરચા-આદુ, સમારેલી કોથમીર, મીઠું, મરી પાઉડર, કોન ફ્લોર અને બ્રેડ ક્રમ્સ નાખો.
- 3
દરેક વસ્તુને બરાબર મિક્ષ કરી લો અને મિશ્રણ લઇ વચ્ચે મોઝરેલા ચીઝ ઉમેરી નાના દડા બનાવો અને કોન ફ્લોર ની સ્લરી બનાવો.
- 4
મકાઈના દડાને સ્લરીમાં ડૂબવો અને તેને બ્રેડ ક્રમ્બ્સ થી કોટિંગ કરો.15 મિનિટ માટે દડાને ફ્રીઝરમાં મૂકો...હવે કડાઇમાં તેલ ગરમ કરો અને બોલ ને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ફ્રાય કરો.
- 5
કોર્ન ચીઝ બોલ ને કેચપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ બોલ(Cheese balls recipe in gujarati)
અહીં મે ચીઝબોલ બનાવ્યા છે વેજીટેબલ નો યુઝ કરીને જે સ્વાદમાં ખૂબ જ ક્રિસ્પી છે#GA4#Week10#post 7Cheese Devi Amlani -
કોર્ન પનીર ચીઝ રોલ (Corn Paneer Cheese Roll Recipe in Gujarati)
કોર્ન પનીર ચીઝ રોલ, રોટલી નો લોટ વધ્યો હોઈ તો બાળકો ને નાસ્તા માં તરત બનાવી આપી શકાય અને ચીઝ પનીર પીઝા સોસ ના ટેસ્ટ થી બાળકો જલ્દી ખાય છે તેઓ નો ફેવરિટ હોઈ છે#GA4#week22 Bina Talati -
ચીઝ કોર્ન બુલેટસ (Cheese Corn Bullets Recipe In Gujarati)
અત્યારે ચોમાસામાં વરસાદ ની ઋતુમાં મકાઈ/ કોર્ન અને એના વડે બનતી વાનગીઓ ખાવાની મજા જ કંઈક ઔર હોય છે.તો અહીં મકાઈ/ કોર્ન, બટાકા અને ચીઝ વડે બુલેટસ બનાવ્યા છે જે ગરમા ગરમ ખાવાની મજા પડી જાય. Urmi Desai -
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls Recipe In Gujarati)
#SN1#Week1#Vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati ભાગ્યે જ એવું કોઈ બાળક હશે જેને ચીઝ ન પસંદ હોય. બાળકો શું કોઈપણ ઉંમરના લગભગ દરેક વ્યક્તિને ચીઝ તો ભાવતું જ હોય છે. ચીઝનો ઉપયોગ પીઝા, સેન્ડવીચ કે સબ્જીમાં ગાર્નિશ કરવા માટે કરવામાં આવે છે. પણ હવે ઘરે આ નવી વેરયટિ ટ્રાય કરો. કોર્ન ચીઝ બોલ્સ બનાવો ખાવાવાળી દરેક વ્યક્તિને જલસો પડી જશે. આ બોલ્સને બાળકોને લંચબોક્સમાં કે નાસ્તામાં એ ઉપરાંત પાર્ટી સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકાય છે. મોટા લોકોને લંચ કે ડિનરમાં ફરસાણ તરીકે કે સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. આ બોલ્સને બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ચા ની સાથે પણ સર્વ કરી શકાય છે. અમેરિકન મકાઈ ના દાણા અને ભરપૂર ચીઝ ના ઉપયોગ થી બનાવવામાં આવતા આ બોલ્સ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Daxa Parmar -
ચીઝ ગાર્લિક કોર્ન બ્રેડ પીઝા (cheese garlic corn bread pizza recipe in gujarati)
#GA4 #Week10 #Post1 #Cheese #garlicbread પીઝા નું નામ પડતાં જ બાળકોના મોઢામાં પાણી આવી જાય છે.ઓછા સમય, ઓછી વસ્તુમાં અને ઝડપથી આ બ્રેડ પિઝા બની જાય છે Payal Desai -
આલુ ચીઝ બોલ્સ (Aloo Cheese Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub #WEEK1 Manisha Desai -
ચીઝ કોર્ન બોલ્સ (Cheese Corn Balls Recipe In Gujarati)
#SN1Week1#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujarati Unnati Desai -
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls recipe in Gujarati)
#RB2#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં બાળકોના ફેવરિટ અને મોટા લોકોને પણ ખાવાની મજા પડી જાય તેવા કોર્ન ચીઝ બોલ્સ બનાવ્યા છે. આ બોલ્સને બાળકોને લંચબોક્સમાં કે નાસ્તામાં એ ઉપરાંત પાર્ટી સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકાય છે. મોટા લોકોને લંચ કે ડિનરમાં ફરસાણ તરીકે કે સાઈડ ડિશ તરીકે પણ ખાવાની મજા આવે છે. આ બોલ્સને બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ચા ની સાથે પણ સર્વ કરી શકાય છે. અમેરિકન મકાઈ ના દાણા અને ભરપૂર ચીઝ ના ઉપયોગ થી બનાવવામાં આવતા આ બોલ્સ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Asmita Rupani -
-
-
ચીઝ કોર્ન ચાટ (Cheese Corn Chaat Recipe In Gujarati)
#GA4#Week6#chat#butterચીઝ કોર્ન ચાટ એક ઝટપટ બની જતી વાનગી છે. બાળકો ને બહુ ભાવે છે, આમ તો મકાઈ બોવ ખાસ ખવાતું હોતી નથી, પણ એવું કંઇક અલગ બનાવીએ તો મજા પાડી જતી હોય છે. ૪ વાગે ભૂખ લાગી હોય અને કઈ હલકું ખાવું હોય તો આ ચાટ બેસ્ટ ઓપ્શન છે. Nilam patel -
ચીઝ ચીલી ઓપન ટોસ્ટ ( Cheese Chilly Open Toast Recipe In Gujarati
#AsahiKaseiIndia#Bakingચીઝનો ઉપયોગ કરીને ઘણી બધી વાનગી બનાવી શકાય છે.અહીં મે નાના બાળકોને ભાવે તેવી વાનગી બનાવી છે. ચીઝ બટર નો ઉપયોગ કરીને ચીઝ ચીલી ઓપન ટોસ્ટ બનાવ્યા છે. જે સ્વાદમાં ખૂબ જ યમ્મી લાગે છે. આ ટોસ્ટ બટર અને ચીઝ પ્રોપર મિક્સ થાય તો જ સારા બને છે. Parul Patel -
-
-
સ્પીનચ ચીઝ બોલ્સ (Spinach Cheese Balls Recipe in Gujarati)
નાના - મોટા બધા ને ભાવે એવા હેલ્થી અને પ્રોટીન થી ભરપુર સ્પીનેચ અને ચીઝ બોલ્સ. પનીર અને ચીઝ બનેં માં પ્રોટીન ની માત્રા વધારે હોય છે જે આ ચીઝ બોલ્સ ને પોષ્ટીક બનાવે છે.સ્પીનેચ માં આયર્ન, ફોલીક એસીડ અને vit.C ભરપૂર છે જે આ સ્ટાટર ને પૌષ્ટીક બનાવે છે .આ સ્પીનેચ અને ચીઝ બોલ્સ પાર્ટી માં ઓલ ટાઈમ ફેવરીટ ડીશ છે.#RC4#Week4 Bina Samir Telivala -
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Bolls Recipe In Gujarati)
આપણે જ્યારે પણ હોટલ માં જઇએ ત્યારે સાઇડ ડિશમાં કોનૅ ચીઝ બોલ્સ તો જરૂર થી મંગાવવામાં આવે છે. નાના-મોટા તમામ ને ભાવે છે. ચીઝી ફ્લેવર ખૂબ જ ભાવે છે તો આજે હું આપ સૌને માટે એકદમ સરળતાથી બને એવા પણ ચીઝ બોલ લઈ આવી છું. #સાઇડ Tejal Sheth -
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls Recipe In Gujarati)
#FDઝટપટ નાસ્તો અને મારી ફ્રેન્ડ ને ભાવે તેવી હેલ્ધી ડીશ. Avani Suba -
-
-
કોર્ન ચીઝ બોલ (Corn Cheese Ball recipe in Gujarati)
#GA4#week9#friedકોર્ન ચીઝ બોલ એક એવી વાનગી છે જે નાના મોટા સહુ ને ખૂબ જ પ્રિય હોય છે. Sachi Sanket Naik -
-
-
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM2#Hathimasala Sneha Patel -
-
-
-
-
-
પાલક પનીર ચીઝ બોલ(palak paneer cheese ball recipe in Gujarati)
#GA4#WEEK2#POST2#SPINACH Patel Hili Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14447901
ટિપ્પણીઓ (6)