ચોકો લાવા કેક (Choco Lava Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બિસ્કીટ ને ક્રશ કરી લ્યો.ક્રશ કરેલ બિસ્કીટ ને બાઉલ મા લઇ તેમાં જરૂર મુજબ સીરપ નાખી લોટ બાંધવો.
- 2
આ લોટ માંથી લુવો લઈ સિલીકોન મોલ્ડ માં લઇ પાથરી દયો (શેઇપ) વચ્ચે ચોકલેટ સીરપ રેડો.હવે બિસ્કીટ ના લોટ માંથી લુવા લઈ મોલડ ને બરાબર સિલ કરી દયો.
- 3
તેને સાચવી ને અનમોલ્ડ કરી લ્યો.ઉપર થી દળેલી ખાંડ સ્પ્રિકલ કરી શકાય ચોકલેટ થી ગાર્નિશીંગ. કરીસેજ કપસો એટલે અંદરથી લાવા ની જેમ સીરપ નીકળશે તો તૈયાર છે ચોકો લાવા કેક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોકો લાવા કપ કેક (Choco lava Cup Cake Recipe in Gujarati)
#GA4#Week 22#puzzle answer- eggless cake Upasna Prajapati -
ચોકો લાવા કેક ઈન અપ્પમ પેન (Choko lava Cake Recipe in Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
-
ચોકો લાવા કપ કેક (Choco lava Cup Cake Recipe in Gujarati)
#GA4#week22#egglessઅહીં ઇંડા વગર ની કપ કેક બનાવી છે,કેક માં ઓરીઓ બિસ્કીટ,દૂધ અને ડેરી મીલ્ક નો ઉપયોગ કર્યો છે. Tejal Hitesh Gandhi -
ચોકો લાવા કપ કેક=(choco lava cake in Gujarati)
#વિકમીલ ૨# સ્વીટ ૩# માઇઇબુક# પોસ્ટ ૧૫મારા દીકરા ને કેક ખુબ જ ભાવે છે તો આજે મેં મસ્ત સ્વીટ કપ કેક બનાવી.તમે પણ ટ્રાય કરો. Dhara Soni -
-
-
-
-
-
ચોકો લાવા કેક(Choco lava cake recipe in gujarati)
મારા બાળકો ને બહુ ભાવે છે તેથી તેના માટે બનાવી .#GA4#Week10 Vaishali Vora -
-
-
-
-
ચોકો લાવા મફીન્સ (Choco Lava Muffins Recipe In Gujarati)
#AA1 જે ઘઉં નાં લોટ માંથી પૌષ્ટિક બનાવ્યાં છે.સામાન્ય રીતે ગરમ ખાવા માં આવે છે.ઘણી વાર નાસ્તા માં માખણ સાથે અને ડેર્ઝટ માં સર્વ કરાય છે. Bina Mithani -
-
ચોકો જાર કેક(choco jaar cake recipe in gujarati)
#વેસ્ટઇન્ડિયા#સાતમ#પોસ્ટ૩૨અત્યારે ચાલી રહેલા તહેવારમાં તેમજ બર્થ ડે, એનિવર્સરી, નાના મોટા પ્રસંગમા, નાની મોટી પાર્ટીમાં તેમજ વેસ્ટ ઇન્ડિયાના દરેક સ્ટેટમાં બનાવવામાં આવતી એમ પણ કહી શકે કે ઓલ ઇન્ડિયામાં કેક તો બધાને પસંદ હોય છે અને બનાવવામાં પણ આવે છે પરંતુ આ ચોકો લોડેડ કેક થોડી અલગ રીતે બનાવી ડેકોરેટ કરેલી છે જેથી આ સ્વાદિષ્ટ અને મોઢામાં પાણી લાવી દે તેવી નાનાથી માંડીને વડીલો સુધી દરેકને ખુબ જ પસંદ આવશે. ઉપરાંત આ કેક ને ઓવન અને કુકર બંનેમાં બનાવી શકાય એટલી આસાન છે. અહીં જે ડેકોરેશન કરેલું છે તે વૈકલ્પિક છે. ડેકોરેશન વગર પણ તમે બનાવી શકો છો અથવા તો તમારી પસંદનું ડેકોરેશન કરી શકો છો. Divya Dobariya -
-
હોટ ચોકો લાવા કેક (hot choco Lava cake recipe in Gujarati)
#વિકમીલ ૨#સ્વીટ્સ#માઇઇબુક#પોસ્ટ ૧૨કેકનું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે નાના હોય કે મોટા હોય બધાને કેક બહુ ભાવે છે. મારા છોકરાઓને ગરમ 🍰 વધારે ભાવે છે આજે મેં બનાવી છે હોટ ચોકલેટ લાવા કેક..જે ડેઝર્ટ માં પણ સવ કરી શકાય એવી સ્વીટ ડીશ છે.. Hetal Vithlani -
-
-
ચોકો પેસ્ટ્રી (Choco Pastry Recipe In Gujarati)
#cookpadTurns6#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
ઓરીઓ મોલ્ટન લાવા કેક
#ઇબુક#day31#દિવાળીગેસ પર ગરમ કર્યા વગર અને ફક્ત ૨ મિનિટ માં તૈયાર થઈ જાય એવુ ડેઝર્ટ જે નાના મોટા સૌને ભાવશે... દિવાળી માં મહેમાનો માટે તમે પણ બનાવજો... Sachi Sanket Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16272927
ટિપ્પણીઓ