મેરી ગોલ્ડ બિસ્કિટ ના જાબુ

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા મિકસરમા પાઉડર બિસ્કિટ નો કરવો પછી ચારી નાખવો તેમા જરૂર મુજબ દુધની ચપટી બેકીગ પાઉડર નાખી સરસ સોફ્ટ લોટ તૈયાર કરવો પછી ખાંડ મા પાણી નાખી ચિકાસ આવે એટલે નીચે ઉતારી લેવી પછી તેલ ગરમ કરવુ ને સોફટ લોટ ના મન મુજબ ગોળ કરવા ને તેલ મા તળવા ને ચાસણી મા નાખવા દસ મિનિટ રાખવા જાબુ એક ચમચી ટોપરાનુ ઝીણુ ખમણ બિસ્કિટ ના પાવડરમા નાખવાનુ
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેરી બિસ્કિટ કેક
હું અને મારી બેન નાના હતા ત્યારે મારી મમ્મી અમારા માટે મેરી બિસ્કિટ કેક ઘણી બધી વખત બનાવતી એ કેક એને પણ ખૂબ ભાવે એટલે આજે મેં મારી મમ્મી માટે આ કેક બનાવી છે.#મોમ Charmi Shah -
-
-
મેરી ગોલ્ડ બિસ્કીટ ની કેક
#ઇબુક૧#૨૨બિસ્કીટ ની કેક બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સ્વાદિષ્ટ લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
મેરી બિસ્કિટ પિઝ્ઝા
પિઝ્ઝા બહુ ભાવે પણ લોકડાઉન મા કોણ, પિઝ્ઝા બ્રેડ રીતે મળે,, તો ઘરમા બિસ્કિટ તો હોય જ છે, તો બનાવી દીધા પિઝ્ઝા, તમે પણ બનાવી શકો Nidhi Desai -
ખજૂર બિસ્કિટ રોલ (Khajoor Biscuit Roll Recipe In Gujarati)
#MAઆ મેં મારી દીકરી માટે બનાવવી છે. તેને મારા હાથ ના ખુબજ ભાવે છે Mansi P Rajpara 12 -
-
-
*લાડવા અને બિસ્કિટ પકોડા*
લાડવા સાથે ભજીયાનું કોમ્બીનેશન બહુ જ જાણીતું છે તેથી ભજીયામાં વેરીએશન કરી બિસ્કિટ પકોડા બનાવ્યા.#કોમ્બો# Rajni Sanghavi -
બિસ્કિટ કોફી બ્રાઉની ઈન્સ્ટન્ટ રેસિપી (Biscuit Coffee Brownie Instant Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#MBR1#WEEK1 Sneha Patel -
મેરી ન્યૂટૈલા ચોકોપાઈ,, અને રોઝ ક્રિમ પાઈ
આપણે ગરમી મા ઠંડી વસ્તુઓ બજારમાં થી લાવી ને ખાતા હોઈ એ છે, બાળકો ને બહારની ચોકોપાઈ કે ડૈઝટૅ આપવા, કે પોતે પણ ખાવા કરતા ઘરની મલાઈ ,ન્યૂટૈલા ,શરબત થી ઘરે જ ડૈઝટૅ બનાવવુ સારુ પડે. તાજી અને ઓછી વસ્તુઓ થી જ સરસ ડૈઝટૅ તૈયાર Nidhi Desai -
-
-
કોકો બટર કોકોનેટ બિસ્કિટ(coco butter coconut biscuit recipe in Gujarati)
#માઇઇબુક#રેસિપી -25#Home made coco butter coconut biscuits without oven Hetal Shah -
સ્ટીમ બિસ્કિટ કેક
#હેલ્થડે #પોસ્ટ-4 આ કેક મારી દીકરી ની ફેવરિટ છે.. જ આજે એને જાતે બનાવી.. ઘરે હાજર હતી એ વસ્તુ થી ડેકોરેશન કર્યું છે.. Tejal Vijay Thakkar -
ખજૂર ના બિસ્કિટ (Khajoor Biscuit Recipe In Gujarati)
#DFTખજૂર ના બિસ્કિટઆ બિસ્કિટ માં ખાંડ ની જરૂર નથી પડતી એટલે ખૂબ જ હેલ્ધી છે.દિવાળી મા બધા ના ઘરમાં જુદી જુદી મિઠાઈ અને ફરસાણ બનતા જ હોય છીએ . Sonal Modha -
-
બિસ્કિટ રોલ
નોર્મલી મારા ઘર માં બેકરી આઇટમ્સ બહુ ઓછી ખવાય છે. પણ મારા ભાણીયા ને કેક્સ ન બિસ્કીટ્સ ભાવે છે. મેં એના માટે બનાવેલી આ નો બેક બિસ્કિટ રોલ. ખુબ જ સહેલાઇ થી બની જાય છે અને બહુ સમય કે વધુ પડતી સામગ્રીઓ પણ નથી જોઈતી એમાં. Bansi Thaker -
કાજુ બિસ્કિટ બાઈટસ (Kaju Biscuit Bites Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR Sneha Patel -
-
ખજૂર બિસ્કિટ સેન્ડવિચ
સંક્રાતિ માં ખજૂર,સીંગ,તલબહુંજ ખવાય છે.તો સંક્રાંતિ મા બનાવો ખજૂરસેન્ડવિચ#સંક્રાંતિ Rajni Sanghavi -
-
-
મેરી બિસ્કિટ
ચા સાથે સરસ લાગશે..ઘર ના બનેલા છે તો પૂરા healthy એટલે બાળકો ને ખાવા માં prblm નઇ.. Sangita Vyas -
-
-
ચોકો સ્વિસ રોલ(choco swiss roll recipe in gujarati)
શીતળા સાતમ માટે સ્પેશ્યલ ચોકો સ્વિસ રોલ. આ રોલ દરેકના ફેવરિટ હોય છે#સાતમ Nidhi Sanghvi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14618101
ટિપ્પણીઓ