રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દુઘ ને ગરમ કરવુ એક ઉભારો આવા દેવો પછી તેમાં લીંબુ નાખી ને દૂધ ફાડી નાખવુ સફેદ કપડા માં કાઢી લેવુ તેમા ઠંડુ પાણી નાખવું દબાવીને બંઘુ પાણી કાંઠી લેવુ. 1 કલાક તાઞી દેવુ.એક મોટા બાઉલમાં કાઠી તેમા મેંદો નાખી મીકસ કરી પછી ગોળ બોર બનાવવા.પછી એક પેન માં ખાંડ ને પાણી નાખી ચાસણી બનાવી.ચાસણી માં બલૂન થાય પછી ગોળ બોર નાખવા ધીમા ગેસ 20 મિનિટ થવાનો. ગેસ બંધ કરી દો.તેમાં કેસર નાખવું. 1 કલાક થડુ થવાડો પછી. એક બાઉલમાં કાઠી સર્વ કરવુ.
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
Similar Recipes
-
-
-
-
કેસર રસગુલ્લા (Kesar Rasgulla Recipe in Gujarati)
#GA4#Week24#cookpadgujarati#cookpadgujarati Payal Bhatt -
-
રસગુલ્લા (Rasgulla Recipe in Gujarati)
#GA4#Week24રસગુલ્લા એકદમ ઓછી વસ્તુ થી અને સરળ રીતે ઘર માં હાજર હોય એ જ વસ્તુઓ થી બનતી મીઠાઈ છે અને એકદમ ફટાફટ અને બધા ને ભાવે એવી મીઠાઈ. Mansi Doshi -
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#GA4 #Week24ઘરમાંથી જ મળતી વસ્તુ માંથી બિલકુલ સહેલી રીત thi બનતી સ્વીટ એટલે રસગુલાં Saurabh Shah -
-
મીની રસગુલ્લાં (Mini Rasgulla Recipe In Gujarati)
#DTRકેમોન આછે ? ભાલો ? આમી બેંગોલી ડીશ રોષોગુલ્લાં !! રસગુલ્લાં નું નામ સાંભળતા જ માસ્ટ માસ્ટ સાઈડ ગોળ ગોળ રસગુલ્લાં દેખાય જે બંગાળી આઈટમ છે. અને હું ગુજરાત માં પણ ખુબ લોકપ્રિય છે. જે બનાવા માં આમ તો સેલા છે પણ જો જરા અમથું ધ્યાન ના રહે તો બગડી જાય છે. એકદમ ગુલાબજાંબુ ની જેમ જ. જી હા. પ્રોપર મેથડ અને માપ સાથે બનાવ્યે તો ચોક્કસ એ સારા બને જ છે. મેં મીની રસગુલ્લાં બનાવ્યા છે જેથી એ બહુ મોટા ના લાગે અને બગડે પણ નહિ. આ રેસીપી હું મારા ભાણીયા ને ડેડિકેટે કરીશ જેને રસગુલ્લાં ખબ ભાવે. એનું નામ કવીશ. Bansi Thaker -
-
-
-
-
-
-
-
-
કેસર આઈસ્ક્રીમ (Kesar Icecream Recipe In Gujarati)
#yellow#RC1 મે આયા થોડુ માખણ નુ દુઘ લીધુ છે ( મલાઈ ને મેરવી નઈ ) Nishita Raja -
-
-
-
-
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
#ઈસ્ટરસગુલ્લા અથવા રોસોગોલા એ ભારતીય સિરાપી ડેઝર્ટ છે જે ભારતીય ઉપખંડમાં અને દક્ષિણ એશિયાના પ્રદેશોમાં લોકપ્રિય છે. તે પનીર થી બનાવવામાં આવે છે. Shilpa's kitchen Recipes -
-
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#GA4 #Week24 #rasgulla best from westસામાન્ય રીતે આપણે રસગુલ્લા દૂધમાંથી પનીર બનાવીને બનાવતા હોઈએ છીએ. આજે મેં ઘી બનાવતી વખતે જે સફેદ દૂધ જેવું પાણી વધે છે એ પાણીમાંથી રસગુલ્લા બનાવ્યા છે Ekta Pinkesh Patel -
-
-
લેફટ ઓવર રોટલી & ભાત ના રસગુલ્લા (Leftover Rotli Rice Rasgulla Recipe In Gujarati)
#GA4#Week24 Ashlesha Vora -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14657101
ટિપ્પણીઓ (2)