મેગી મેજીક ફ્રીટર્સ નો ફ્રાય (Maggi Magic Fritters No Fry Recipe In Gujarati)

🔸નો ફ્રાય,
🔸હેલ્ધી,
🔸ઇન્સ્ટન્ટ
🔸ઈઝી
🔸ટેસ્ટી
મેગી મેજીક ફ્રીટર્સ નો ફ્રાય (Maggi Magic Fritters No Fry Recipe In Gujarati)
🔸નો ફ્રાય,
🔸હેલ્ધી,
🔸ઇન્સ્ટન્ટ
🔸ઈઝી
🔸ટેસ્ટી
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ૨ ગ્લાસ પાણી ગરમ કરવા મુકો.પાણી ઉકળે એટલે તેમાં મેગી નાખો.૨ મિનિટ માટે ઉકાળી તેને ચાળણામાં નાખી પાણી નીતારી લો.મેગી એક બાઉલમાં કાઢી લો.તમામ વેજ કટ કરી તૈયાર કરી લેવા.
- 2
આ બોઈલ્ડ મેગી માં કટ કરેલ ટામેટાં, ડુંગળી, ધાણા,લીલા મરચાં, સ્વીટ કોર્ન, લાલ મરચાં પાઉડર, હળદર નાખી મીક્સ કરો.હવે તેમાં બેસન, મીઠું, મેગી મસાલા, નાખી ફરીથી મીક્સ કરી લેવું. છેલ્લે ઈનો નાખી મિક્સ કરી લો.
- 3
હવે અપ્પમ પેનને ગેસ ઉપર ગરમ કરવા મુકો.તેના દરેક કેવિટી પાર્ટમાં ૨-૨ ડ્રોપ્સ તેલ નાખી સ્પ્રેડ કરો.હવે તૈયાર કરેલ મેગીના ખીરામાંથી મીડિયમ સાઇઝના ગોળા લઇ દરેક કેવિટી પાર્ટમાં મુકો.ઢાંકી દેવું.૫ મિનિટ બાદ અપ્પમ પેન ખોલી ફ્રીટર્સ ટર્ન કરવા.૨-૨, ડ્રોપ્સ તેલ લગાવી દો.ફરીથી ઢાંકી દેવું.૫ મિનિટ બાદ ટુથપીકની મદદથી ચેક કરી લો.કુક થઇ ગયા હશે.
- 4
હવે પાનમાંથી ફ્રીટર્સ પ્લેટમાં કાઢી લેવા.ગ્રીન ચટણી, ટોમેટો ચટણી, સલાડ સાથે સર્વ કરો મેગી ફ્રીટર્સ !!!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી વેજી રિંગ્સ (Maggi Veggie Rings Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમજેદાર મેગી - વેજી રીંગ્સમેગી થી કોણ અજાણ છે? નાના-મોટા સૌની પ્રિય વાનગી એટલે મેગી.મેગીમાં પણ વિવિધતા આવી શકે.અવનવી વાનગી બની શકે છે.જયારે આવી કોમ્પિટિશન આવી ત્યારે ખબર પડી કે મેગીમાંથી ઘણી ઈનોવેટિવ, ટેસ્ટી ડીશ તૈયાર કરી શકાય છે. Neeru Thakkar -
મેગી ચીઝ મેજીક બોલ (Maggi Cheese Magic Ball Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમારા બાળકો ને આ મેગી ચીઝ મેજિક બોલ બહુ જ ભાવે છે. ટેસ્ટ માં બહુ સરસ છે અને મોટા ને પણ ભાવે તેવા છે. Arpita Shah -
મેગી મસાલા -ઇ મેજીક કોન (Maggi Masala- E - Magic Cone Recipe In Gujarati)
# MaggiMagicInMinutes#Collab Kirtee Vadgama -
મેગી બર્ગર (Maggi Burger Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી એ નાના મોટા સૌ કોઈ ની પ્રિય વાનગી છે. હંમેશાં તેમાંથી ઈનોવેશન કરી નવી રેસીપી બનાવીએ છીએ ત્યારે પરિવારજનો ખુશ થઈ જાય છે. આજે મેં ચટપટા મેગી બર્ગર બનાવ્યા છે. Neeru Thakkar -
વેજ મેગી મસાલા મેજીક ઓટ્સ કટલેટ (Veg Maggi Masala magic Oats Cutlet Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Cookpad Rachana Sagala -
-
મેગી & મસાલા-ઍ-મેજીક ભેળ (Maggi Masala E Magic Bhel Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Twinkle Bhalala -
વેજીટેબલ મસાલા મેગી (Vegetable Masala Maggi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Sheetu Khandwala -
મેગી મેજીક આલુ રેપ (Maggi Magic Aloo Wrap Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી નૂડલ્સ એ ખૂબ ફેમસ ડિશ છે. અને આ ડિશ ગમે ત્યારે ગમે તે ટાઈમ પર બનાવી ને ખાઈ લેવાય એવી પણ ખરી આજકાલ તો આ દરેક બાળક ને ખૂબ જ ભાવે છે અને દરેક ના ઘરમાં આ બનતી જ હોય છે. આજ કાલ મેગી કંપની એ મસાલા ઈ મેજીક નામનો મસાલો પણ લોન્ચ કરેલ છે અને એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે તો એજ મસાલા પાઉચ યુઝ કરી ને મેં મેગી મેજીક આલુ રેપ રેસીપી બનાવી છે અને રીઅલી ખૂબ જ ટેસ્ટી બની. મારી ડોટરને પણ ખૂબ પસંદ પડી. Vandana Darji -
-
-
-
-
કોર્નિટોસ વેજ સમોસા (Veg Samosa Recipe in Gujarati)
#GA4#week21#સમોસા#cookpadguj#cookpad#cookpadindiaસમોસા એટલે મેંદા નું કવર !! પણ આજે એ ડેફિનેશન બદલી નાખી છે!!કોર્નિટોસ નાચોસ સમોસા,નો ફ્રાય !! ટેસ્ટી, હેલ્ધી,યમ્મી સમોસા બનાવ્યા છે.તો ચાલો ફ્રેન્ડસ રેસિપી,પીકચર્સ પણ જોઈ લો. Neeru Thakkar -
-
મેગી મેજીક પુડલા (Maggi magic pudla recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી નૂડલ્સ માંથી મેં આજે મેગી મેજીક પુડલા બનાવ્યા છે. મેગી નૂડલ્સ ઉપરાંત તેમાં ચણાનો લોટ, મેંદો અને વેજિટેબલ્સ નો ઉપયોગ પણ કર્યો છે. આ વાનગી ખૂબ જ ઓછા સમયમાં ઝટપટ બની જાય છે અને નાના મોટા સૌને પસંદ પડે તેવી છે. Asmita Rupani -
-
મેગી મંચુરિયન (Maggi Manchurian Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
મેગી મેજિક મસાલા ફ્રેન્કી રોલ (Maggi Magic Masala Frenkie Roll Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Mradulaben -
-
-
મેગી પાણીપુરી (Maggi Panipuri Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab#post1 Noopur Alok Vaishnav -
-
મેગી વેજી નુડલ્સ રીંગ (Maggi Veggie Noodles Ring Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Mona Oza -
પનીર ચીઝ મેગી મેજિક બોલ્સ(Paneer Cheese Maggi Magic Balls Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collab Niral Sindhavad -
-
મસાલા મેગી પાસ્તા ફ્યુઝન (Masala Maggi Pasta Fusion Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Mansi Doshi -
ત્રીપલ સેઝવાન મેગી (Triple Schezwan Maggi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Avani Parmar -
મેગી સ્ટફ્ડ ઢોકળા(maggi Stuffed dhokla recipe in gujarati)
#maggimagicinminutes#collab Dharmista Anand -
મેગી મસાલા મેજીક મગ દાળ ચીલા (Maggi Masala Magic Moong Dal Chila Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Vibha Rawal
More Recipes
ટિપ્પણીઓ (30)