ભટૂરે (પંજાબી વાનગી)

. ભાટુરે( Bhature)
#ભટુરે.એક પ્રકાર ની પંજાબી પૂરી છે .એના સાથે પંજાબી છોલે પીરસાય છે.અને છોલે ભટુરે ના નામ થી જણીતી વાનગી છે. લગભગ ગુજરાત સહિત બધા રાજયો ના લોગો.છોલે-ભટુરે ની પ્લેટ પસંદ કરતા હોય છે. મૈદા થી બને ભટુરે પંજાબી છોલે સાથે ગજબ ના કામ્બીનેશન છે
ભટૂરે (પંજાબી વાનગી)
. ભાટુરે( Bhature)
#ભટુરે.એક પ્રકાર ની પંજાબી પૂરી છે .એના સાથે પંજાબી છોલે પીરસાય છે.અને છોલે ભટુરે ના નામ થી જણીતી વાનગી છે. લગભગ ગુજરાત સહિત બધા રાજયો ના લોગો.છોલે-ભટુરે ની પ્લેટ પસંદ કરતા હોય છે. મૈદા થી બને ભટુરે પંજાબી છોલે સાથે ગજબ ના કામ્બીનેશન છે
રાંધવાની સૂચનાઓ
- 1
પૂર્વ તૈયારી.. મૈદા મા દહીં,2ચમચી તેલ,મીઠુ નાખી ને બરોબર મિક્સ કરી લેવુ.પછી મૈદા ની વચચે ખાડો કરી ને બેકીંગ સોડા નાખીને ગુગગુના પાણી ખાડા મા રોડી ને સોફટ અને સ્મૂધ,મુલાયમ લોટ બાન્ધી ને 6,7કલાક ઢાકી ને ગરમ જગયા આથો લાવવા મુકી દેવુ
- 2
7કકલાક પછી લોપ ફલી ને ડબલ થઈ જશે અને જાલી પડશે..ફરી થી લોટ ને મસળી હવા કાઢી ને લોટ ના ગુલ્લા કરી લો. પૂરી વણી ને ગરમ તેલ મા બન્ને બાજુ ગુલાબી રંગ ની તળી લેવી ભટુરે તૈયાર છે
- 3
ગરમાગરમ ભટુરે ને મે છોલે,પુલાવ સલાદ સાથે સર્વ કરયા છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભટુરે (Bhature Recipe In Gujarati)
#Linimaભટુરે મેંદામાંથી બનતી એક મોટી પૂરી નું વર્ઝન છે જે mostly છોલે સાથે ખાવામાં આવે છે મેં આજે અહીંયા લીનીમાબેન ની રેસિપી જોઈને ભટુરે બનાવ્યા છે sonal hitesh panchal -
ભટુરે (Bhature recipe in Gujarati)
#EB#Week7ભટુરે છોલે સાથે સરસ લાગે છે. મેં છોલે ની સાથે જ સર્વ કર્યા છે. આ રીત થી ભટુરે બનાવા થી દરેક ભટુરે ફૂલે છે અને ટેસ્ટ પણ સરસ લાગે છે. Arpita Shah -
અમૃતસરી પંજાબી છોલે ભટુરે (Amrutsari Punjabi Chhole Bhature Recipe In GujaratI)
#નોર્થ_ઈન્ડિયા_રેસીપી_કોન્ટેસ્ટ#નોર્થ_પોસ્ટ_2 છોલે ભટુરે નુ નામ આવે એટલે પંજાબ ના અમૃતસર ના પ્રખ્યાત છોલે ભટુરે જ યાદ આવે. કારણ કે આ છોલે ભટુરે ઇ પંજાબ ના અમૃતસર નુ સ્ટ્રીટ ફૂડ છે. આ છોલે ને ચા ની ભુકી ને બિજા ખડા મસાલા ની પોટલી બનાવી ને બાફવામા આવે છે. આ ખડા મસાલા ની પોટલી થી કાબૂલી ચણા નો રંગ પણ કાળો થય જાય છે. આ છોલે ભટુરે હવે તો બધા ભારત મા પ્રખ્યાત છે. પણ બધી જ જગ્યા એ એનો સ્વાદ પણ અલગ અલગ હોય છે. મારા તો પ્રિય છોલે ભટુરે છે. Daxa Parmar -
ભટુરે (Bhutre Recipe in Gujarati)
#GA4#WEEK9#PURI#MENDO#COOKPADGUJRATI#COOKPADINDIA ભટુરે એ મેંદા માં થી તૈયાર થતી પોચી પૂરી હોય છે જે પંજાબી છોલે ચણા સાથે સર્વ કરવા માં આવે છે. Shweta Shah -
-
અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
#MW2#Punjabichole#પંજાબીછોલે#punjabi#chole#bhature#cookpadindia#cookpadgujaratiછોલે ભટુરે ઉત્તરી ભારતમાંથી ઉદ્દભવી છે. જો કે, પાકિસ્તાનમાં, રાવલપિંડી ના છોલે, પિંડી છોલે તરીકે ખૂબ જાણીતા છે. આખા ભારત માં પંજાબી છોલે ભટુરે ખૂબ પ્રખ્યાત છે. મેં અહીં પંજાબી છોલે અને પિંડી છોલે બંને નું કોમ્બિનેશન એટલે કે અમૃતસરી પિંડી છોલે પ્રસ્તુત કર્યા છે. સાથે છે એકદમ નરમ મુલાયમ ભટુરા। છોલે નો મસાલો પણ ઘરે જ બનાવ્યો છે જે બજાર ના મસાલા કરતા પણ વધારે સ્વાદ આપનારો છે. બ્રેકફાસ્ટ, લંચ કે ડિનર ગમે ત્યારે ખાઓ, રેસ્ટોરન્ટ કરતા પણ સ્વાદિષ્ટ છોલે અને ભટુરે ખાવાની ખૂબ મજા પડશે । Vaibhavi Boghawala -
પંજાબી ભટૂરે
#મૈંદાફ્રેન્ડ્સ, પંજાબ ના ફેમસ "ભટૂરે" પુરી કરતાં સાઈઝ માં ૨ થી ૩ ગણા મોટા હોય છે. સ્પેશિયલ મેંદા માંથી બનતા એવાં ભટૂરે જનરલી છોલે સાથે સર્વ કરવા માં આવે છે. આપણે હેલ્થ કોન્સીયસ હોય માટે ઘઉં ના લોટ માં થોડો મેંદો ઉમેરી તેમાંથી પુરી બનાવી ને પણ છોલે સાથે સર્વ કરીએ છીએ . પરંતુ પંજાબી ફેમસ ડીસ "છોલે -ભટૂરે" મેંદા માંથી બનતા ભટૂરે વગર ચોક્કસ અઘુરી લાગશે 😍 જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ભટુરે (Bhature Recipe In Gujarati)
ઓરીજીનલ તો પંજાબી માં ગણાય,અને ભટુરે સાથે છોલે તો બોલાઈ જજાય,પણ આજે એકલા ભટુરે બનાવીદઉં અને જોઉં કે છોલે વગર surviveથાય છે?😜#EB#week7 Sangita Vyas -
છોલે ભટુરે(chole bhutre recipe in Gujarati)
#સુપરશેફ2#પોસ્ટ3#ફલોર અને લોટ#માઇઇબુક#પોસ્ટ26છોલે ભટુરે એ દિલ્હી નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. પણ છોલે એ પંજાબી લોકો ની જાન છે. છોલે માં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. પંજાબી છોલે, અમૃતસરી છોલે... અને છોલે એક એવી ડિશ છે તમે તેને ગમે તેની સાથે સવૅ કરો તે દરેક સાથે ટેસ્ટી લાગે છે. એ પછી ભટુરે હોય કે પછી નાન, પરાઠા કે કુલચા..... Vandana Darji -
-
છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)
પંજાબી છોલે સાથે ગરમ ગરમ મોટી મોટી પૂરી સરસ લાગે છે. તો મેં આજે પૂરી બનાવી. Sonal Modha -
છોલે ભટુરે (Chole Bhature Recipe In Gujarati)
પંજાબી વાનગી નું નામ આવે એટલે સૌથી પહેલાં યાદ આવે છોલે ભટુરે. અત્યારે કોરોના પેનડેમિ્ક માં હોટેલ માં જવાનું તો સેઇફ નથી, ઘરમાં યંગસ્ટૅસ ને પંજાબી નું કે્વીન્ગ થાય અને વડીલો ને પનીર સબ્જી પસંદ ના હોય એવું પણ બને છે તો છોલે ભટુરે આ બધી ડિમાન્ડ પૂરી કરે છે. અમારા ઘરમાં બધા ને ખુબ પસંદ છે...#GA4#WEEK1#PUNJABI#Cookpadindia Rinkal Tanna -
પંજાબી છોલે મસાલા (punjabi chole masala recipe in gujarati)
આ વીક ની મારી ૩જી પોસ્ટ છે..પંજાબી છોલે મસાલા. Tejal Rathod Vaja -
છોલે વીથ મસાલા પૂરી
#PSR#cookpad#cookpadindia#cookpadgujarati#tastyસામાન્ય રીતે છોલે ચણા સાથે આપણે ભટુરે અથવા ઘઉંના લોટની મોટી પૂરી બનાવતા હોઈએ છીએ. આજે મેં છોલે ચણા સાથે મસાલા પૂરી બનાવી છે. જે છોલે સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#SD#cookpadindia#cookpadgujaratiસાંજ નું બેસ્ટ મેનુ એટલે પંજાબી વાનગી છોલે ભટુરે.બનાવવામાં સરળ અને સ્વાદિષ્ટ સૌનાં પ્રિય છોલે ભટુરે આજે મેં બનાવ્યા. ખરેખર ટેસ્ટી બન્યા.. Ranjan Kacha -
તવા બટર નાન (Tava Butter Naan Recipe In Gujarati)
#NRCપંજાબી સબ્જી સાથે બટર નાન કે બટર રોટી ખૂબ સરસ લાગે. આજે મેં ઘંઉના લોટ માંથી જ તવા બટર રોટી બનાવી છે સાથે પનીર ની પંજાબી સબ્જી. Dr. Pushpa Dixit -
ભટૂરે (Bhature Recipe In Gujarati)
#EB#Week 7#bhatureભટૂરેછોલે આમ તો મુખ્યત્વે પંજાબની આઈટમ છે પરંતુ ગુજરાતના ઘરઘરમાં અવારનવાર છોલે-પૂરી બનતા જ રહે છે. તેમાંય ખાસ કરીને બર્થડે પાર્ટી હોય કે ઘરે વધારે મહેમાન જમવા આવવાના હોય તો સ્ત્રીઓની પહેલી પસંદ છોલે-પૂરી જ બને છે. તમે ઘરે પણ હોટેલ જેવા જ ટેસ્ટી છોલે બનાવી શકો છો. આ માટે છોલે બનાવતી વખતે બસ આટલુ ધ્યાન રાખો. Vidhi V Popat -
પંજાબી છોલે ભટુરે
#પંજાબીપંજાબ માં છો લે કુલચા ભટુરા નાન પનીર ડિશીઝ વધારેફેમસ છે. Nilam Piyush Hariyani -
પંજાબી ઢાબા સ્પેશિયલ છોલે બટર નાન (Punjabi Dhaba Special Chole
પંજાબી ઢાબા સ્પેશિયલ છોલે બટર નાન#CholeButterNaan#PunjabDhabaStyleCholeButterNaan#MBR2 #Week2 #માયબેસ્ટરેસીપીસઓફ2022#CWT #CookWithTawa#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove#પંજાબીસ્પેશિયલ #છોલે #કાબુલીચણા#બટર #નાન #મેંદો#PunjabiSpecial #Chole #KabuliChana #Maida #Naan #Butter#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeપંજાબી ઢાબા સ્પેશિયલ ડીશ માં છોલે અને બટર નાન ખૂબજ સ્વાદિષ્ટ અને લોકપ્રિય ભોજન છે. તો આવો, સાથે મળીને બનાવીએ ..ઓયે... ઓયે... બલ્લે... બલ્લે... Manisha Sampat -
પંજાબી છોલે કરી
પંજાબી છોલે સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે અને બધા જ પ્રેમ થી ખાય છે જે ભટુરા, પુરી, પરાઠા જોડે પીરસવામાં આવે છે અને ભાત સાથે પણ સારુ લાગે છે.#શાક Bhumika Parmar -
છોલે (chole Recipe in Gujarati)
#MW2#Cookpedછોલે ભટુરે પંજાબ ની ફેમસ વાનગી છે છોલે બનાવવામાં કાબુલી ચણા નો ઉપયોગ કરવામાં આવે છે કે નાના મોટા ને બઘા ને ભાવતા છોલે ભટુરે ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
છોલે કટોરી ચાટ(chole katori chaat recipe in Gujarati)
#માઇઇબુકછોલે ભટુરે કે છોલે પૂરી તો આપણે ખુબ ખાઈએ છીએ... આજે છોલે સબ્જીને ખાશું નવી રીતે... અથવા તમે વધેલા છોલે શાક નો આ રીતે પણ ઉપયોગ કરી શકો... Urvi Shethia -
પીંડી છોલે વીથ તવા કુલચા
#પંજાબી છોલે-કુલચા એ પંજાબી ફૂડ માં આગવું સ્થાન ધરાવે છે. પંજાબ માં ઠેર ઠેર ખવાતુ આ વયંજન સૌ કોઈ ને પસંદ પણ આવે છે. Bijal Thaker -
ભટુરે (Bhature Recipe In Gujarati)
ભટુરે આમ તો પંજાબી છોલે સાથે પીરસવામાં આવે છે. નાના બાળકોને ભટુરે એકલા પણ ભાવતા હોય છે.મારી દિકરી ગરમ ભટુરા એકલા જ ખાય.#EB Vibha Mahendra Champaneri -
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#Fam#weekend મારા ફેમિલી માં શનિ રવિ કંઈક નવું બનતું હોય છે. આજે મેં બધા ની પસંદ છોલે ભટુરે બનાવ્યા તો બધા ને બહુ મજા આવી સાથે સમર સ્પેશિયલ મેંગો રસ તો હોય જ. 🙂 Bhavnaben Adhiya -
સલોની (નમકીન શકકર પારા)
# ટી ટાઈમ નાસ્તો#કીટસ રેસીપી. મધ્યપ્રદેશ ના જબલપુર જીલા મા આ રેસીપી સલોની ના નામ થી પ્રખયાત છે. દરેક હલવાઈ ,ફરસાળ ની દુકાનો મા મળે છે નાસ્તા તરીકે ,અને રગડા ,ચટણી ની સાથે ચૉટ તરીકે પણ ખવાય છે.. Saroj Shah -
ભટુરે (Bhature Recipe In Gujarati)
#EBWeek 7ભટુરે એ એક પંજાબી વાનગી છે. જેને આપડે છોલે સાથે સર્વ કરવા માં આવે છે. ભટુરે ઘણી અલગ અલગ રીતે બનાવા આવે છે. ભટુરે માં ઘણા એકલો મેંદો ,મેંદો અને ઘઉં નો લોટ વાપરે છે. મેં આજે એકલા મેંદા ના લોટ માં સોજી ,બેકિંગ પાઉડર, સોડા, ખાંડ, મીઠું, દહીં, માંથી સોફ્ટ ભટુરે બનાવીયા છે. Archana Parmar -
છોલે ભટુરે (Chhole Bhature recipe in gujarati)
ઉત્તર ભારતના ફૂડ ની વાત આવે અને છોલે ભટુરે ની વાત ના આવે એવું બને જ નહીં. એકદમ ટેસ્ટી અને ફ્લેવર ફુલ છોલે અને જોડે એકદમ સોફ્ટ ભટુરે હોય તો બીજું કઈ ના જોઈએ.#North #નોર્થ Nidhi Desai -
પંજાબી છોલે (Punjabi Chole Recipe In Gujarati)
#SN2 #Vasantmasala #aaynacookeryclub#PunjabiChole#પંજાબીછોલે #કાબુલીચણા #પંજાબીરેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveપંજાબી સ્પેશિયલ છોલે બધાંને ખૂબજ ભાવે છે. સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક છોલે ખૂબજ સરસ લાગે છે. Manisha Sampat -
પંજાબી છોલે
પંજાબી લોકો ખાવા-પીવાના ખૂબ શોખીન હોય છે. તેઓ ની પંજાબી છોલે ડીશ ખૂબ જ પ્રચલિત છે. છોલે ચણાને કાબુલી ચણા પણ કહેવાય છે.નાના મોટા સૌને ભાવતી આ વાનગી છે.સાંજના જમવામાં અથવા ઘરે મહેમાન આવવાના હોય કે ઘરમાં નાનો મોટો કોઈ પ્રસંગ હોય ત્યારે આ પંજાબી છોલે બનાવવામાં આવતા હોય છે.#MW2 Vibha Mahendra Champaneri
More Recipes
ટિપ્પણીઓ (3)