ભટુરે (Bhature Recipe In Gujarati)

Bhumi Parikh @bhumi_27659683
#EB
#cookpadindia
#cookpadgujarati
My ebook
Week7
Post2
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા મા દહીં, તેલ,મીઠુ નાખી ને બરોબર મિક્સ કરી લેવુ. પછી મૈદા ની વચચે ખાડો કરી ને બેકીંગ સોડા નાખીને થોડું હુંફાળું પાણી ખાડા મા રેડી ને સોફટ અને સ્મૂધ, મુલાયમ લોટ બાંધો. 2 કલાક ઢાકી ને ગરમ જગયા એ આથો લાવવા મુકી દેવો.
- 2
હવે લોટ ફૂલી ને ડબલ થઈ જશે અને જાલી પડશે. ફરી થી લોટ ને મસળી હવા કાઢી ને લોટ ના ગુલ્લા કરી લો. પૂરી વણી ને ગરમ તેલ મા બન્ને બાજુ ગુલાબી રંગ ની તળી લેવી ભટુરે તૈયાર છે
- 3
ગરમાગરમ ભટુરે ને છોલે સાથે સર્વ કરો...
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#weekendreceipe#comboreceipe#cookpadindia Bindi Vora Majmudar -
-
-
-
પીરીપીરી ફ્રેન્ચ ફ્રાઈસ (Piri Piri French Fries Recipe In Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujaratiMy ebookPost2 Bhumi Parikh -
ઇન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#EB#Cookpadindia#cookpadgujaratiRava IdliMy ebookPost3 Bhumi Parikh -
ભટુરે (Bhature recipe in Gujarati)
#EB#Week7ભટુરે છોલે સાથે સરસ લાગે છે. મેં છોલે ની સાથે જ સર્વ કર્યા છે. આ રીત થી ભટુરે બનાવા થી દરેક ભટુરે ફૂલે છે અને ટેસ્ટ પણ સરસ લાગે છે. Arpita Shah -
-
-
-
ભટુરે (Bhature Recipe In Gujarati)
#EB#week7 ડીનર માં છોલે ચણા સાથે ગરમા ગરમ ભટુરે ની મજા કંઇક ઓર જ છે.આ ભૂટુરા એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે. Varsha Dave -
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EB#RC1#yellow#cookpadindia#cookpadgujarati#week8My ebookPost2 Bhumi Parikh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15008147
ટિપ્પણીઓ