મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાપડ ને શેકીશુ.
- 2
કોબી ને ખમણી લેશુંઅને ટામેટાં સમારી લેશું.તેમાં મીઠું અને ભુકી નાખી લેશું. પછી તેમા ચાટ મસાલો નાખી લેશું.પાપડ મા આ ઉમેરી લેશું.તૈયાર છે મસાલા પાપડ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14669978
ટિપ્પણીઓ