ઘઉં ની બિકાનેરી ખીચડી(Wheat Bikaneri Khichdi Recipe In gujarati)

KALPA
KALPA @Kalpa2001

#GA4
#Week25
#Rajasthani
રાજસ્થાન માં ચોખા કરતા ઘઉં વધુ ખવાય છે.. ઘી નો ઉપયોગ વધુ થાય છે. મસાલા પણ ખૂબ વપરાય છે. ખીચડી ની અલગ વેરાયટી માં આ ઘઉં ની ખીચડી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

ઘઉં ની બિકાનેરી ખીચડી(Wheat Bikaneri Khichdi Recipe In gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week25
#Rajasthani
રાજસ્થાન માં ચોખા કરતા ઘઉં વધુ ખવાય છે.. ઘી નો ઉપયોગ વધુ થાય છે. મસાલા પણ ખૂબ વપરાય છે. ખીચડી ની અલગ વેરાયટી માં આ ઘઉં ની ખીચડી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉં
  2. 1/2 કપમગની ફોતરાવીના ની દાળ
  3. 2ચમચા ઘી
  4. 1/2 ચમચીજીરું
  5. 1-2લીલા મરચા
  6. 1/4 ચમચીહિંગ
  7. મીઠું સ્વાદનુસાર
  8. 4 કપપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં ને ધોઈ ને 7 થી 8 કલાક પલાળી રાખો. મગ દાળ ને 2 કલાક પલાળી રાખો. 8 કલાક પછી ઘઉં નું પાણી નિતારી તેને મિક્સચર માં ક્રશ કરી લો.

  2. 2

    હવે એક કૂકર માં ઘી ગરમ કરી તેમાં જીરું ઉમેરી તતળે એટલે મરચા અને હિંગ ઉમેરો..હવે કૃશ કરેલ ઘઉં અને દાળ ઉમેરી થોડી વાર સાંતળો

  3. 3

    હવે સરસ સનતડાય જાય એટલે મીઠું ઉમેરી હલાવી 4 કપ પાણી ઉમેરી લો.

  4. 4

    હવે કૂકર બન્ધ કરી 6 થી 7 સિટી કરી થોડી વાર વિસમવા દો. ગરમ ગરમ ખીચડી ને કઢી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
KALPA
KALPA @Kalpa2001
પર
I love cooking..want to teach new recipes...
વધુ વાંચો

Similar Recipes