આલુ પરોઠા (Alu Paratha recipe in Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો બટાકા ને કુકરમાં ચાર સીટી વગાડી લ્યો. બાફી લો. આદુ-મરચા ની પેસ્ટ કરી લેવી.
- 2
હવે બટાકા ઠંડા પડે એટલે તેથી છાલ કાઢી તેને પોટેટો પ્રેસર થી મસળી માવો કરી લેવો.
- 3
તયાર કરેલ પૂરણ મા મીઠું સ્વાદ મુજબ,આદુ-મરચા ની પેસ્ટ,ગરમ મસાલો,લીંબુ નો રસ લાલ મરચું,ધાણા-જરુ પાઉડર,હિગ,ખાંડ અને કોથમીર નાખી બરોબર મિશ્રણ હલાવવું અને આલુ પરોઠા નુ પૂરણ ત્યાર કરવુ.ઘઉં ના લોટ મા જરુર મુજબ મોણ અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર હલાવવું અને પાણી થી લોટ બાંધવો.
- 4
હવે બાંધેલ લોટ ને મસળી તેના જરુર મુજબ ગોળા વાળી તેની નાની પૂરી વણી લેવી. પછી તેમા ત્યાર કરેલ પુરણ જરુર મુજબ નાખી. તેના પરોઠા વણી લેવા. તવા ને ગરમ કરવા મૂકો પરોઠા ને શેકી લ્યો ઘીમાં તાપે.
- 5
આ પ્રમાણે બધા આલુ પરોઠા વણી ને શેકી લેવા.અને ચટણી,સોસ,સૂપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ પરોઠા (Alu Paratha recipe in Gujarati)
#FRIENDSHIP DAY SPECIAL#FRIENDSHIP DAY CHALLENGE Jayshree Doshi -
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#Cookpadgujaratiમેં અહીં ઘઉંના લોટ માં સ્ટફિંગ ભરી આલુ પરોઠા બનાવ્યા છે. સ્ટફિંગ માટે બાફેલા બટેકા નિમેશ કરી તેમાં મનગમતા સુકા મસાલા તેમજ લીલા મસાલા કોથમીર ફુદીનો વગેરે ઉમેરી ટેસ્ટી આલુ પરોઠા બનાવી શકાય છે. આલુ પરોઠા ટમેટાની ચટણી, કોથમીર ફુદીનાની ચટણી, સોસ અથવા ચા સાથે સરસ લાગે છે. Ankita Tank Parmar -
-
-
આલુ તાંદળજા ના પરોઠા (Aloo Tandarja Paratha Recipe In Gujarati)
#CWT#MBR1Week1Post7#cookpad#cookpadindia#cookpadgujaratiકોઈપણ લીલી ભાજી એ આરોગ્ય માટે ઉત્તમ છે. તે ભાજીની વિવિધ વાનગીઓ બનાવીને ખાઈ શકાય છે. તાંદળજાની ભાજી નું શાક , પરોઠા સૂપ બનાવી શકાય છે. Neeru Thakkar -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#Breakfast#nasta#cookpadgujrati#cookpad Tasty Food With Bhavisha -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરોઠા સૌને પ્રિય હોય છે આજે મેં તેને વધારે ટેસ્ટી અને યમ્મી બનાવ્યા છે કેમકે મેં તેમાં ચીઝ ઉમેર્યું છે તેથી બાળકોને ખુબ જ સરસ લાગે છે Vaishali Prajapati -
આલુ મટર સમોસા પરોઠા (Aloo Matar Samosa Paratha Recipe In Gujarati)
#આલુ_મટર_પંજાબી_સમોસા_પરોઠા#CookpadTurns6 #HappyBirthdayCookpad#પંજાબી_સમોસા #સમોસા_પરોઠા #આલુ_મટર#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge💐 #હેપીબર્થડેકુકપેડ 💐 🚩 #My400thRecipes 🚩આવો ડબ્બલ સેલિબ્રેશન ની પાર્ટી કરીએ.સમોસા બધાંના ફેવરેટ હોય છે. કોઈપણ પાર્ટી સમોસા વગર અધૂરી લાગે. મારા મન માં વિચાર આવ્યો કે સમોસા તળવા કે બેક નથી કરવા, શેકી ને બનાવું તો ? તો આજે મેં સમોસા પરોઠા બનાવ્યા. સ્વાદ સમોસા નો અને સ્વરૂપ પરોઠા નું .. 2 ઈન 1... ફરક માત્ર એક જ - સમોસા તળવા નાં અને પરોઠા શેકવા નાં ... નાનાં મોટાં બધાં ને ભાવે એવા સમોસા પરોઠા ખાવાનો આનંદ ચા, ચટણી અને સોસ સાથે માણો. Manisha Sampat -
-
આલુ પરાઠા (Alu Paratha recipe in Gujarati)
આલુ પરોઠા આમ તો બહુ જ ફેમસ વાનગી છે તે સવારે નાસ્તામાં પણ ખાઈ શકાય છે અને જમવામાં પણ ચાલે છે એની સાથે દહીં, કોથમીર ની ચટણી તથા સોસ સાથે ખવાય છે.. તો ચાલો બનાવીએ આલુ પરોઠા સ્વાદિષ્ટ..્😋 @Darshcook_29046696Darshna Pandya -
-
-
-
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1#Parathaઆલુ પરોઠા એ સૌ ને પ્રિય ને સરળ ઓલ ટાઇમ ફેવરિટ વાનગી છે. Hiral Dholakia -
-
-
-
-
-
ઢોકળી બટાકા નુ શાક/ ગળ્યા થેપલા (Dhokli Bataka Shak / Sweet Thepla Recipe In Gujarati)
#Fam (ફેમિલી સિક્રેટ રેસીપી કોન્ટેસ્ટ) આ રેસીપી મારા ફેમિલી ની ફેવરીટ રેસીપી છે.ઢોકળી બટાકા નુ શાક/ગળ્યા થેપલા(ખમણ કાકડી) Trupti mankad -
-
-
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
આલુ પરોઠા એ એક પંજાબી વાનગી છે જેને સવારે, બપોરે કે સાંજે ગમે ત્યારે ખાઈ શકાય છે. Vaishakhi Vyas -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ