પાલકના પાત્રા (Palak Patra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાના લોટમાં બધા મસાલા નાખી પાણી નાખી મિક્સ કરવું. તેમાં સોડા, લીંબુ,ખાંડ નાખી ભજીયા જેવુ ખીરૂં બનાવી લેવું
- 2
પાલકના પાન ઉપર ખીરૂં લગાડી ઉપર બીજુ પાન રાખવું તેની ઉપર ખીરૂં લગાડી રોલ વાળી લેવો. ચારણીમાં રોલ મૂકી 15 થી 20 મિનિટ ઢોકળીયામાં પાણી મૂકી ચારણી મૂકી બાફવા. થઈ જાય એટલે પીસ કરી લેવા.
- 3
એક કડાઈમાં ૨ ચમચા તેલ નાંખવું. તેલ ગરમ થાય તેમાં રાઈ જીરુ નાખી સાંતળવું તેમાં 1/2 ચમચી તલ નાખવા મીઠા લીમડાના પાન નાખી પાત્રા ના પીસ નાખી બે મિનિટ સાંતળવું. સોસ જોડે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ પાલક પાત્રા (Instant Palak Patra Recipe In Gujarati)
શું તમને પાતળા કરવાનો કંટાળો આવે છે ?તો એક નવી રેસિપી સાથે પાતળા કરો જે બહુ ઇઝી છે. #GA4 #Week2 Avani Tanna -
-
-
પાલકના પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5અળવીના પાનના પાત્રા બધા બનાવતા જ હોય છે પરંતુ આજે મેં પાલકના પાત્રા બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. Ankita Tank Parmar -
પાલકના મુઠીયા (Palak Muthiya Recipe In Gujarati)
પાલકના મુઠીયા હેલ્થી અને સ્વાસ્થ્યવર્ધક છે વળી ગુજરાતીની ફેમસ વાનગી છે#GA4#Week4#ગુજરાતી Rajni Sanghavi -
-
પાલકના પકોડા (Spinach Pakoda Recipe In Gujarati)
નમસ્કાર મિત્રો,,, આજે હું તમને પાલકના પકોડા બનાવવા ની રેસિપી કહીશ જે ખૂબ જ ઝડપથી અને ટેસ્ટી બનાવી શકાય છે... Dharti Vasani -
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5પાલક પાત્રા આજે મેં ફર્સ્ટ ટાઈમ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા Kalpana Mavani -
-
-
-
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
પાલક પાત્રાં ગુજરાતી ફરસાણ છે જે ગુજરાત માં લારી પર મળે છે.આ ખૂબ જ હેલ્થી અને પૌષ્ટીક સ્નેક છે . એમાં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં મળે છે. મેં અહીંયા બાફેલા ગરમાગરમ પાલક પાત્રાં બનાવ્યા છે, જે કાચા તેલ સાથે ખાવા ની બહુજ મઝા આવે છે.#FFC5 Bina Samir Telivala -
પાલક પાત્રા (Palak Patra recipe in Gujarati)
#FFC5#jigna#WDC#week5#cookpadgujarati#cookpadindia#cookpad પાલક પાત્રા ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ એવું એક ગુજરાતી ફરસાણ છે. પાલક પાત્રા તેના નામ પ્રમાણે જ પાલકની ભાજીના પાન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ચણાના લોટમાં એટલે કે બેસનમાં બધા મસાલા ઉમેરી, આ મિક્ચરને પાલકના પાન પર લગાવી તેનો રોલ બનાવવામાં આવે છે. પાલકની ભાજી અને ચણાનો લોટ બંને શરીર સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે. આ વાનગી બનાવવા માટે તેલનો ઉપયોગ પણ ઓછો કરી શકાય છે માટે આ ગુજરાતી વાનગી એક હેલ્ધી વાનગી પણ છે. સામાન્ય રીતે પાલક પાત્રા નો ઉપયોગ બપોરના સમયે ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે કરવામાં આવે છે પરંતુ આ પાત્રને સાંજના સમયે નાસ્તામાં ચા ની સાથે કે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય છે. Asmita Rupani -
-
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5#Week-5#cookpad gujarati kailashben Dhirajkumar Parmar -
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#RC4લો કેલરી ગ્રીન પાત્રા હેલ્ધી અને ડીલીશ્યસ, ઝટપટ બની જાય. Avani Suba -
-
પાલક પાત્રા(palak patra recipe in Gujarati)
#સુપરશેફ3ચોમાસામાં તો તીખુ અને ચટપટુ ખાવાની ખૂબ ઇચ્છા થાય છે. તેથી મેં પાલખના પાત્રા બનાવ્યા છે. Neha Suthar -
-
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5 : પાલક પાત્રાઆપણે પતરવેલીયા અડવીના પાનના કરતા હોઈએ છીએ પણ આજે પાલક ના પાત્રા બનાવ્યા છે.ગુજરાતીઓનું પ્રિય ફરસાણ માં નું એક ફરસાણ છે.જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી 😋 છે.ખૂબ જ ઓછા તેલમાં બનતી વાનગી છે. Sonal Modha -
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5#Week5#cookpadindia#cookpadgujarati#spinach#પાલક#jigna Keshma Raichura -
-
*પાલકના પાતરા*
#કુકરઅળવીના પાનના પાતરા બધાંજ બનાવે હવે હેલ્ધી પાલકના પાનના પાતરા બનાવો Rajni Sanghavi -
પાલકના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5Week 5મુઠીયા નાસ્તો અને ડિનર બંનેમાં ચાલે છે અને પાલક ના લીધે હેલ્ધી મને છે મેં આજે પાલક અને દુધી મિક્સ કરીને મુઠીયા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
-
-
-
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5#cookpadguj#cookpad#cookpadindiaએવું લાગતું હતું કે પાલક પાત્રા બનાવવા બહુ અઘરા છે.પણ કુકપેડ પર મિત્રો ની રેસીપી જોઈ અને પ્રેરણા મળી. Neeru Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14794767
ટિપ્પણીઓ (3)