ચાપડી ઊંધીયું (Chapadi Undhiyu Recipe In Gujarati)

#CT
રાજકોટ મા વિન્ટર મા મોસ્ટ ફેમસ ફૂડ છે ચાપડી ઊંધીયું..
ચાપડી ઊંધીયું (Chapadi Undhiyu Recipe In Gujarati)
#CT
રાજકોટ મા વિન્ટર મા મોસ્ટ ફેમસ ફૂડ છે ચાપડી ઊંધીયું..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાક ભાજી ને ઝીણા સમારી લેસુ..અને તેને કૂકર મા બાફી લેસુ..
- 2
હવે ચાપડી બનાવા માટે બેવ લોટ અને રવો લઈ મોણ નાખી તલ, જીરું, હિંગ અને સ્વાદ અનુસાર મીઠું નાખી લોટ બાંધી લેસુ..અને હવે પાટલા પર પ્રેસ કરી ચાપડી તયાર કરી લેસુ..અને ચકુ થી કાપા પાડી લેસુ તેના થી ફુલ્સે નઈ..
- 3
હવે તડવ માટે તેલ ગરમ કરી લેસુ..ચાપડી ને મીડીયમ થી લો ફ્લમે પર ગોલ્ડન બ્રાઉન તડવાની છે..
- 4
હવે એક પેન મા તેલ લેસુ અને તેમાં ખડા મસાલા એડ કરસું અને ત્યાર બાદ લસણ આદુ મરચા ની પેસ્ટ એડ કરસું..એને થોડુ સોતે કરી તેમાં ડુંગળી ની પેસ્ટ એડ કરસું...તેને પન થોડુ સોતે કરી ટામેટાં ની પેસ્ટ એડ કરસું..ત્યાર બાદ બાફેલા શાક ભાજી તેમાં એડ કરસું..અને બધા મસાલા એડ કરી જરુર મુજબ પાણી એડ કરસું..લાસ્ટ મા કોથમીર થી ગરનિશિંગ કરસું..રેડી છે ચાપડી ઊંધીયું..આયા ચાપડી ઊંધીયું લીલી ડુંગળી ટામેટાં ના સલાડ સાથે સર્વે કર્યુ છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તેવો (ચાપડી ઊંધીયું)
#ઇબુક૧#૧૨ચાપડી ઊંધીયું એટલે કે તાવો.. રાજકોટ નો ફેમસ તાવો... ખાસ કરીને શિયાળા ની ઋતુમાં ગરમાગરમ તાવો ખાવાની પણ ખુબ જ મજા આવે છે અને ઊંધીયા માટે બધા શાકભાજી પણ મળી રહે છે.. જો તમે ન બનાવ્યો હોય તો એક વાર જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
-
ચાપડી ઉધિંયું (Chapadi Undhiyu Recipe In Gujarati)
#CTરાજકોટ નું પ્રખ્યાત તાવો ચાપડી. જોકે આ વાનગી 10વષૅ થી આવી ને ધૂમ મચાવી છે. રાજકોટ રાજા રજવાડાં નુ શહેર. ધણું બધું પ્રખ્યાત છે. ખાસ કુરજી ની ચટણી જે દેશ વિદેશમાં જાય છે. ને ઉનાળામાં રામ ઔર શ્યામ નાં ગોલા. મે આ વાનગી પસંદ કરી અમારા ઘર માં બધાં ને ભાવે છે. પાછું રાજકોટ માં ઓઈલ મિલ પણ આવેલી છે. HEMA OZA -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KSરાજકોટ નું પ્રખ્યાત તાવો ચાપડી..શિયાળો આવતા જ શાકભાજી ની મોસમ શરૂ થાય...અને બધા જ મિક્સ શાકભાજી માંથી ઊંધીયુ, પાવભાજી જેવી જ એક રેસિપિ તાવો...ક જે બાટી જેવી એક વાનગી ચાપડી સાથે ખવાય છે.. KALPA -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KSતાવો ચાપડી સૌરાષ્ટ્ર રાજકોટ બાજુની પ્રખ્યાત વાનગી છે, આ એક પ્રકારનો ઊંધિયું છે. Amee Shaherawala -
લસણીયુ ઊંધીયું
#૨૦૧૯મનગમતી વાનગીઊંધીયું શાક પ઼સંગ મા પણ બને છે પણ લશણીયુ ઊંધીયું નો ટેસ્ટ અનેરો હોય છે.lina vasant
-
ચાપડી ઉંધીયું (Chapadi Undhiyu Recipe In Gujarati)
રાજકોટ ની ફેમસ ચાપડી ઉંધીયુ માં કોઇ પણ શાક જેમકેકાચા કેળા,કંદ,સુરણ,ચોળી,ભરેલાં મરચાં ,જુદી જુદી જાત ની વાલોર ,કોળું વગેરે ઉપીયોગ માં લઇ શકાય મે જે શાક ઉપીયોગ માં લીધા છે તે નીચે નોધ્યા છે.#CB8#છપ્પનભોગ 8#chappanbhog8 kruti buch -
તાવો (ચાપડી -શાક)
#cookingcompany#પ્રેસેંટેશન આ રાજકોટ ની પ્રખ્યાત ડીસ છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે. Namrata Kamdar -
રાજકોટ નૂ પ્રખ્યાત ચાપડી ઉંધીયુ (Rajkot Famous Chapdi Undhiyu Recipe In Gujarati)
#weekend#શૂપર સેફચોમાસામાં તો વીકેનડ મા મજા પડી જાય તો આવી ડીશ ચાપડી ઉંધી યુ હોય તો ખાવાની મજા પડી જાયરાજકોટ નૂ પ્રખ્યાત ચાપડી ઉંધી યુ daksha a Vaghela -
ઊંધીયું (Undhiyu Recipe In Gujarati)
#CB8શિયાળા મા ઊંધીયુ એ ગુજરાતીઓ ની મોસ્ટ ફેવરિટ ડીશ છે. Bhavini Kotak -
ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati)
#KS#cookpadindia#cookpadgujaratiરાજકોટ ની ફેમસ આ કાઠિયાવાડી વાનગી શિયાળા માં બધા શાક મળતા હોય ત્યારે બનાવી ને ખાવાની મજા આવે છે અને એની સાથે ઘઉં ની ભાખરી ની જેમ બનતી ચાપડી ખૂબ ટેસ્ટી લાગે છે.. Neeti Patel -
ઊંધીયું(Undhiyu Recipe in Gujarati)
#trend4 આજે નવરાત્રી ની શરૂઆત થઈ ગઈ છે. માતાજી ને થાડ ધરાવવા માટે આજે ઊંધીયું બનાવ્યું છે. Dimple 2011 -
ચાપડી ઊંધિયું (Chapdi Undhiyu Recipe In Gujarati)
હેલો આજે આપણે બનાવીશું રાજકોટની રેસીપી “ ચાપડી તાવો “ જેને “ ચાપડી-ઉંધીયુ “ કહે છે આ ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે Nidhi Jay Vinda -
તાવો ચાપડી (tavo chapdi recipe in Gujarati)
#KS સૌરાષ્ટ્ર માં રાજકોટ શહેર ની પ્રખ્યાત ડિશ ચાપડી તાવો.. હવે તો ગુજરાત માં પણ ઘણા લોકો આ વાનગી બનાવે છે. નાના પ્રસંગો માં અને શિયાળા ની પાર્ટી માં પણ આ બનાવે છે.આ માં તમને ભાવતા બધાજ શાક નો ઉપયોગ કરી શકા ય.. Krishna Kholiya -
*ચાપડી તાવો*
રાજકોટ નું ફેમસ ચાપડી તાવો ખુબજ ટેસ્ટી ડિનર, હવે તમે પણ તમારા રસોડે બનાવી આનંદ લો.#ડિનર# Rajni Sanghavi -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe in Gujarati)
#CB10#week10#cookpadgujarati#Rajkot_special સૌરાષ્ટ્ર ના લોકો ખાણીપીણી નાં શોખીન હોય છે. એમાં પણ જો રાજકોટ ની વાત કરીએ તો રાજકોટ ના લોકો અવનવી વાનગીઓ બનાવતાં હોય છે.ખાસ કરીને રાજકોટ ની ફેમસ વાનગી તાવો ચાપડી. જે ખાવા માં એકદમ ટેસ્ટી ને મસાલેદાર હોય છે. આ તાવો ચાપડી જેને "ચાપડી ઉંધીયું" પણ કહે છે. આ ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે અને ખાસ કરીને શિયાળા ની ઋતુ માં આને ખાવાની ખૂબ જ મજા આવે છે. મિક્સ શાકભાજી અને ભાખરી ના લોટથી બનતી ચાપડી એક પરફેકટ કોમ્બો છે. Daxa Parmar -
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#CB10#WEEK10#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ# તાવો ચાપડી Krishna Dholakia -
મિક્સ કઠોળ નુ ચટપટુ ઊંધીયું (Mix Kathol Undiyu Recipe In Gujarati)
આપણે સમાન્ય રીતે મિક્સ શાક નુ ઊંધીયું બનાવતા જ હોઈએ પણ એક વાર મિક્સ કઠોળ નુ ઊંધીયું બનાવી ને ટ્રાય કરજો બધા ને પસંદ આવશે. Disha vayeda -
-
ચાપડી તાવો (chapdi tavo in gujarati)
#માઇઇબુક#પોસ્ટ23સૌરાષ્ટ્ર ના લોકોને spicy વસ્તુ ખૂબ પ્રિય હોય છે તો આજે મેં બનાવ્યું રાજકોટ નું ફેમસ stret ફૂડ ચાપડી તાવો આમ તો આ શિયાળા ની વાનગી છે પણ કુછ હટકે Dipal Parmar -
ચાપડી-ઊંધિયું- સલાડ
#જોડી ચાપડી ઉંધીયું એ ખરેખર ખુબજ સ્વાદિષ્ટ અને મજેદાર ગુજરાતી વાનગી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર મા બહુ ખવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
આ એક રાજકોટ ની વેરાઈટી છે.તાવો ચાપ ડી#KS Tavo chapdi Bina Talati -
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe in Gujarati)
ચાપડી તાવો “ જેને “ ચાપડી-ઉંધીયુ “ પણ કહે છે આ ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે અને ખાસ કરીને શિયાળાની ઋતુમાં આને ખાવાની ખૂબ જ મજા આવે છે. મિક્સ શાક ભાજી અને ભાખરી ના લોટ થી બનતી ચાપડી એક પરફેક્ટ કોમ્બો છે. Disha Prashant Chavda -
ચાપડી
#ફ્રાયએડ#ટીફીનચાપડી ઊંધીયું રાજકોટ નું વધારે પ્રખ્યાત છે જે માતાજીની પ્રસાદી એટલે કે તાવો તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે તો બધી જ જગ્યાએ મળી રહે છે. ઊંધીયું તો બધા બનાવતા હોય છે એટલે હું અહીં ચાપડી ની રેસીપી શેર કરું છું. Hiral Pandya Shukla -
તાવો-ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#CT#Cookpadguj#Cookpadind મારું શહેર રંગીલું રાજકોટ અહીં નું ફેમસ ફરાળી ચેવડો, જારી વાળી વેફર, લીલી લાલ ચટણી છે.સાથે અનેક કાઠિયાવાડી વાનગી ઓ પણ છે.ચાપડી તાવો ફેમસ છે તે રંગુન માતા સાથે જોડાયેલી દંતકથા મુજબ ની વાનગી માતાજી ના મંદિરે તેની સમક્ષ બનાવી ને પ્રસાદ ધરાવી સુખ, શાંતિ અને સમૃદ્ધિ ની પ્રાથૅના કરવામાં આવે છે. Rashmi Adhvaryu -
ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati)
#GA4#Week24#cookpadgujrati#cookpadindia અત્યારે ફલાવર ખૂબ જ સરસ આવેછે અને ફલાવર નો ઉપયોગ કરીને પાવભાજી, મીક્સ શાક કે બનાવી એ છીએ મે ફલાવર નો ઉપયોગ કરીને રાજકોટની ફેમસ વાનગી ચાપડી તાવો બનાવ્યા છે Bhavna Odedra -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KSઆ એક રાજકોટ ની વાનગી છે. એ અસલ માં ઊંધિયું કહેવાય છે. Richa Shahpatel
More Recipes
- મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec
- વડોદરા ની ફેમસ મટકા દમ બિરયાની (Vadodara Famous Matka Dum Biryani Recipe In Gujarati)
- મગસ નાં લાડ્ડુ (Magas Ladoo Recipe In Gujarati)
- બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
- જૂનાગઢના સ્પેશ્યલ વણેલા ગાંઠીયા (Junagadh Special Vanela Ganthiya Recipe In Gujarati)
ટિપ્પણીઓ (5)